Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫૨] અર્થએક કુટ લાંબો ડીઝ ગેબી પ્રદેશમાંથી
મળી આવેલાં હાડકાં. ન્યુ ચાઇના ન્યુઝ એજન્સીએ પેકીંગથી જાહેર કર્યું છે, કે-ધી સોવિએટ વૈજ્ઞાનિક ટુકડીને ડીને ઝર અને સરેડ નામના રાક્ષસી પ્રાણીઓ કે જેઓ પૃથ્વી ઉપર મેટા પ્રાણી હતા એમ કહેવાય છે. તેઓના હાડકાંઓ ગેબી પ્રદેશમાંથી મળી આવ્યા છે.
સૌથી મોટા એ પ્રાણી સોરેપિડની લંબાઈ ૧૦૦ (સે, ફીટની હતી; અને વજનમાં ૫૦(પચાસ) ટન હતો. તે લગભગ એક કરોડ વર્ષ પૂર્વે ડીઝ હે જોઈએ, એવી અટકળ થાય છે. (ફટર)”
“ દશ લાખ વર્ષનું જુનું મળી આવેલું હાથીનું હાડપિંજર.”
એસ્કે, તા. ૧૬ નવેમ્બર, ૧૯૫૯ પૂર્વ ઈયામાં દશ લાખ વર્ષનું જુનું હાથીનું હાડપિંજર મળી આવ્યું છે. તે પંદર ફીટ લાંબું છે; બે ટન વજનનું છે.”
(મુંબઈ સમાચાર)
બલુચિસ્તાનમાંથી મળી આવેલ કેટલાક હાડકાં ઉપરથી તેની કલ્પિત રચના મનુષ્ય કરતાં છ ગણી ઉંચાઇની કલ્પવામાં આવી છે. જેનું નામ બલુચી થેરીયમ પાડવામાં આવ્યું છે.
(કુમાર-માસિક ઉપરથી નેંધ)
“ પૃથ્વી સૂર્યથી જુદા પડેલે ટુકડે છે.” આ વિજ્ઞાનની એક સમયની દૃઢ માન્યતાને આજે વૈિજ્ઞાનિકોમાં વિરોધ થઈ રહ્યો છે.
પૃથ્વીની ઉત્પત્તિ સંબંધી કોઈ ચોક્કસ સિદ્ધાંત ઉપર હજુ વિજ્ઞાન આવ્યું નથી.”
“આજે એવું માન્ય છે, કે-ઓછામાં ઓછી દશ લાખ પૃથ્વીઓ એવી હશે, કે જેના પર જીવનનું અસ્તિત્વ (Life) સંભવિત છે.”
વૈજ્ઞાનિક શોધ માન્યતા છે. પ્રમાણ નથી. એક દષ્ટિબિન્દુ છે. સંપૂર્ણ સત્ય નથી.”
“It will indeed be interesting to see how of the many things which astronomers have learned during this last century, will have to be unlearned in the next."
R. L. Waterfield
(A hundred years of Astronomy ) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org