Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૩૯ ]
ki
મેજનાએ છે. તે દ્વારા ધંધા મળી રહેશે. વિગેરે સમજાવાયઃ “ પરંતુ ૪૯ ટકા મૂડીના રોકાણને નામે પ્રવેશ કર્યાં પછી મેાટી મૂડીના જોરથી પછી તેએા જ બધા ધંધા હાથ કરશે, ત્યારે જે ભયંકર બેકારી ફેલાશે, તેનું શું ? પણ એ વિચાર આજે કરવાના નહીં.” તથા “જેએ વમાન પ્રાગતિક દેાડનાં પાછળ રહે, તેને કુદરતી નાશ થાય તે તેને શેષ ઉપાય ?' માટે તે બૂમા પાડીએ છીએ, કે “ પ્રગતિની કૂચમાં કદમ મિલાવીને આગળ ચાલેા ”. એ અમારી દયાવૃત્તિમાંની ઉઠેલી ચીસ છે. ” તેને ન સાંભળે તેનું શુ થાય ? આમ દલીલ કરાયઃ આમ અનેક રીતની હિંસામાં અહિંસા જણાવાય છે, તે પણ બારમી મહાહિસા છે.
ો જંગલમાં અને પર્વતમાં રહેતા આદિવાસી વિગેરેની સેવા કરવામાં આવે છે. ને તેને સભ્ય બનાવી ધંધા આપવામાં આવે છે. પરંતુ તે પ્રયત્ના દ્વારા પણ પરપરાગત હિતકારી ભારતીય અને ખીજા દેશાના સભ્ય માનવ જગત્ સામેના મેરચા માંડનાર તરીકે તે વગ ને તૈયાર કરવામાં આવે છે. પછી તેા ગારી પ્રજાના સંતાનેાની મેાટા પાયા ઉપર વસતી વધ્યા પછી, તેઓની પણ એ જ દશા થયા વિના કેમ રહે? તે વિચારી જોવુ જોઇએ. સસ્કાર-સપન્ન પ્રજાએએ ટકવુ: આજે જ્યારે મુશ્કેલ બની રહ્યું છેઃ ત્યારે કૃત્રિમ રીતે થે।ડા વખત માટે સંસ્કારી થયેલા તેએની તે। દશા જ શી થાય ? તેની વધારે સ્પષ્ટતા કરવાની જરૂર રહેતી નથી. આ તેરમી માહિંસા કહી શકાય.
આમ ચારેય તરફથી બહારથી અને અંદરથી સીધી કે આડકતરી રીતે હિંસા અને હિંસા જ ચાલી રહી છે; અને તે પણ ભવિષ્યમાં તેની મહા પરંપરા-અનુબંધ ચાલે તે રીતે. આમ પડદા ઉપર તો બધું સહીસલામત દેખાય છે. પરંતુ તેની પાછળ ?
૨૧ સારાંશમાં—મહા અહિંસાના અદ્ભુત સત્તાધારી જૈન-શાસનઃ મહાજને જ્ઞાતિએ ઋષિપ્રણીત રાજ્યનીતિના રાજ્યાઃ અર્થ પુરુષાર્થની મર્યાદાના વ્યાપાર ખેતી વિગેરે ધધાઃ અવિભક્ત કુટુંબ વ્યવસ્થાઃ સ્ત્રીઓની મર્યાદાશીલતાઃ વિગેરેને જેટલે અશે ધક્કા લાગે છે, તેટલે અંશે અહિંસા તુટે છે, અને હિંસા વધે છે, આ સાચા અને સચોટ ૨×૨=૪ જેવા સ્પષ્ટ હિસાબ છે. પછી બહારના દેખાવે અને શાબ્દિક સાથિયા ગમે તેટલા પુરાતા હૈાય. શાસનઃ સ ંધઃ શાસ્ત્રઃ વિગેરેની મર્યાદાએઃ તેનું વાસ્તવિક અસ્તિત્વઃ પણ ભૂલાતા જાય છે. તે પણ માહિંસા છે. અને તે પ્રજા દિવસે ને દિવસે દેખાવમાં આગળ વધતી દેખાય છે, પરંતુ તેની શક્તિ અને લાયકાતાના કસ ઉતરતા જાય છે.
૨૨ મહાપુરુષાના જન્મ દિવસે આધુનિક કતલખાનાઓ બંધ રાખવાના મ્યુનિસિપાલીટીએ ગમે તેટલા ધરાવેા કરતી હાય, પરંતુ તે જાહેર સંસ્થાએ હાવાથી તે ડરાવામાં સમ્મતિ દ્વારા બાકીના દિવસેમાં કતલ કરવાની છુટ જાહેર પ્રજા તરફથી મ્યુ॰ મેળવી લે છે, ને તેની સામેને પ્રજાને અસંતોષ અને વિરેધઃ એ રીતે મેાળા પાડી શકે છે.
જુના કસાઈખાના તેા વ્યક્તિગત હતા; તેમાં થતી હિંસામાં જાહેરના સાથ ન હતા, તેથી તેની હિંસાના દેષ માટે ભાગે તેએ અને માંસાહાર કરનારાએઃ ઉપર જ હતા. ત્યારે આજના કતલખાના જાહેરના હેાવાથી તેમાં થતી હિંસામાં જાહેરનેા ભાગ અને સતિ આવી જતા હોય એ સ્વાભાવિક છે. માટે પળાતી એ રજાએ સિવાયના દિવસેામાં થતી કતલમાં જાહેરની અનુમેાદના ભળે જ છે. આ તેમાં રાજ્યદ્વારી અને ધાર્મિક સૂક્ષ્મતા છે. આ પણ મહાહિંસા છે.
૨૩ માટે આજે અહિંસા શબ્દના પડદા પાછળ હિંસા ચાલી રહી છે, એમ જ માનવતાઃ સત્યતાઃ પ્રામાણિકતાઃ ન્યાયઃ કાયદાઃ વ્યવસ્થાઃ શાંતિઃ વગેરે રૂપાળા શબ્દોની પાછળ અમાનવતાઃ અસત્યઃ અપ્રામાણિકતાઃ અન્યાયઃ એ કાયદાઃ અવ્યવસ્થાઃ અશાંતિ: ચાલી રહ્યા છે. આ સત્ય જેમ જેમ વખત જશે, તેમ તેમ વધારે ને વધારે મજ્ઞોની સામે પ્રગટ થતું જશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org -