Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ rs ]
લિસ્બન, તા. ૧૩-૪-૬૦ પાટુગલના વિદેશ ખાતાના એક મુખીના જણાવ્યા પ્રમાણે અમે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને આવકારીયે છીએ, અને લાગણીવશ થઇને તેના સ્વીકાર કરીએ છીએ. ’’
.એ નિણૅય દ્વારા દાદરા અને નગરહવેલી પરના આપણા કાયદેસરના તુ, આપણા અધિકારાની યેાગ્યતા, આપણું સંપૂર્ણ સાર્વભૌમત્વ અને ખાનગી વ્યક્તિએ મુલ્કી અમલદારી અને માલની હેરફેર માટેને આપણા હક્ક માર રહે છે. અમને એ વાતની શંકા હતી જ નહીં. અને તેથી જ અમે એ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ લઇ ગયા હતા, અને દુનિયાના રાષ્ટ્રની આ મહાન અદાલતે અમારા એ તે માન્ય રાખ્યા છે એ ચાગ્ય જ કર્યું છે.
...ભારતે આ નિયમાં એને નીચુ' જોવુ પડયુ છે અથવા તેા આ નિણૅય અવિવેકી છે, એમ માનવાની જરૂર નથી. અમે એટલી આશા ન્યાયપૂર્વક તે રાખી શકીએ કે ભારતના વડાપ્રધાન જેએ એક આંતરરાષ્ટ્રીય રાજ્યદ્વારી પુરુષ છે, તે પાટુગીઝ રાજ્ય જોડે અન્ય પાડાશી રાજ્યના જેવા વર્તાવ રાખવાની તક હવે ગુમાવશે નહિ. ભારતની ધરતી પર પાટુગીઝ પ્રજાની હસ્તી ભારતને માટે કાઈ ગુન્હારૂપ નથી. એથી મેની સલામતી જોખમાતી નથી, ભારતના પેાતાના પ્રદેશ પર તેના સાવ ભૌમત્વને પ્રશ્ન ચર્ચા હેઠળ નથી. અને અમે એ સાવ ભૌમત્વ પર મર્યાદા મૂકવા આ તા તેને ભગ કરવા માંગતા પણ નથી, ભારતના કાયદેસરના હિતને અમે આદર કરીયે છીએ.
...આ પ્રદેશમાં ( ભારતમાં ) પાટુ ગીઝ પ્રજાની હાજરી ૪૫૦ વર્ષર્ષ જુની છે, અને તેને એક સામાન્ય ઇતિહાસ છે. અને તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાંકળ સમાન ખની રહ્યો છે અને જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહઅસ્તિત્વના સિદ્ધાંત પ્રવર્તે છે ત્યાં સુધી એ સાંકળ તમામ રાષ્ટ્રોને, ધર્મોને અને સંસ્કૃતિઓને સમાન તક્રા પૂરી પાડશે. ’
‘મુંબઇ સમાચાર,’ તા. ૧૪-૪-૬૦ × ૧
[ સ્પષ્ટીકરણા—૪૫૦ વષૅના અસ્તિત્ત્વ સામેના ભારતને વાંધા ટક્યા નથી, ભારત આંતરરાષ્ટ્રીય નેતા હતું, ત્યારે દરેક દેશો તેના નેતૃત્વ સાથે સકળાયેલા હતા, ૧૪૯૨ પછી પાટુગલ અને સ્પેન સાથે સકળાયેલા છે, જો કે યુરોપના બીજા રાષ્ટ્રો તે દરમ્યાન હોવા છતાં દરેક સંસ્થાના કે સ્વરાજ્ય ભાગવતા દેશ તે તે યુરોપીય રાષ્ટ્રોના સંસ્થાના સાથે પાટુગીઝની ઉપર જણાવી તે સાંકળથી જોડાયેલા છે, એ રીતે ભારત સાથે પણ સાંકળ જોડાયેલી છે અને ભારત સાથેનું હવે પછીનુ પાટુગીઝેનુ' સમાધાન એ સાંકળને આધારે ૧૪૯૨ ની વ્હેચણીને આધારે થશે, જેથી ગેરી પ્રજાને માલિકી હક્ક દુનિયાના અડધા ભાગ ઉપરને ભારતે પણ ખુલ રાખ્યો ગણાય એ સ્વાભાવિક છે. ભારત તેનેા ઇન્કાર કરી શકે તેમ નથી. ભારતને મળેલા સ્વરાજ્યનું પણ મૂળ તા જ્યારે ૧૪૯૨ છે તેથી તે સ્વરાજ્ય ભગવનાર હાવાથી તે સમાધાન સ્વીકાર્યા વિના રહી શકે નહીં.
૧૪૯૨ ની ઘટનાને ખીનકાયદેસર ઠરાવવામાં આવે તે ભારતને મળેલું સ્વરાજ્ય પણ બીનકાયદેસર એક તુત સમાન કરી જાય. તે। પછી તેના વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ, ધારાસભા વગેરે પુરની માફક હવામાં જ ઉડી જવાની સ્થિતિમાં સૂકાઇ જાય. સ્વરાજ્યને ત્યાગ કરવામાં આવે તે પાંચ-પાંચવર્ષીય યેાજના અને તેને માટેના અમેરિકા વગેરે આપતા નાણાં વગેરેનું શું? રશિયા અને અમેરિકા બહારથી ભલે પરસ્પર તરફ વિધ દેખાડતાં હોય પરંતુ તે બધી નાની બાબત છે. અને ૧૪૯૨ તે સ’પૂર્ણ સિદ્ધ કરવા માટેના નાના-મેાટા બીજા કાર્યક્રમે પાર પાડવા માત્ર દેખાવ પૂરતા જ વિરોધ દેખાડે છે. કેમ કે ૧૪૯૨ માં તે પણ સમ્મત છે, અને તેના જ એક ભાવિ કાર્યક્રમરૂપે વિશ્વશાંતિ અને શિખરપરિષદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org