Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૨૦૫ ]
એ એ મળીને ગપિંડ અથવા ગર્ભ કાશ (Zygote) કહે છે. જ્યારે સ્ત્રી-પુરુષ બંનેના જનનકાશ એક સરખી પ્રકૃતિ ધરાવતા હોય ત્યારે તેમાંથી બનેલ ગભાશ સમગ્રણી ગભ કાશ (Homozygote ) કહેવાય છે. પણ જો સ્ત્રી-પુરુષના જનનકાશ જુદી જુદી પ્રકૃતિ ધરાવતા હાય તે। તેમાંથી બનનાર ગર્ભ કાશ (Heterozygote) કહેવાય છે, પ્રકૃતિમાં વર્ણ, બુદ્ધિ, સદ્ગુણુ, દુર્ગુણુ વગેરેને સમાવેશ થઇ જાય છે.
વિજ્ઞાનશાસ્ત્રીઓએ એ જુદા વર્ષોંના ઊંદરાનું વર્ણસંકર કરીને પ્રયાગ કર્યાં. કાળા વહુ તે ઊંદર અને ધેાળા વણુની ઊંદરડી વચ્ચે પ્રજનન કરાવ્યું. એટલે કે નરના જનનકાશમાં રંગતંતુ કાળા વના વાહક હાય, માદાના જનનાશના રગતંતુ શ્વેત વર્ણના વાહક હોય. તેમના ચાર બચ્ચા થયાં તે ચારે કાળાં થયાં. પણ બીજી પેઢીએ આમાંથી એ બચ્ચાં ધેાળાં થયાં.
અમેરિકામાં કાળા હબસી અને ગેારા વચ્ચે ક્વચિત્ લગ્ન થયાં છે, અને તેમાં પેઢી દર પેઢી સંપૂર્ણ કાળાથી માંડીને સંપૂર્ણ ધેાળા ર્ગ સુધીની બધી છાયાના રંગ તેમજ ખસીથી માંડીને આય સુધીની મુખાકૃતિ પ્રગટ થાય છે !
કદ, રંગ, આકાર. કાઢ, ખાડખાંપણુ ( દા. ત. રંગ-આંધળાપણું. રતાંધળાપણું, ત્રુદ્ધિ, ગુણુ– અવગુણુ, વગેરે રંગત’તુઓ દ્વારા ચેાક્કસ નિયમ પ્રમાણે વારસામાં ઉતરે છે. રતાંધળાપણાના દાખલા યે. તંદુરસ્ત આંખાવાળી માતા અને રતાંધળા પિતાને બાળા થાય છે, તે બધાને તંદુરસ્ત આંખેા હશે, હવે તેમની પુત્રીએ પરણે છે, તેમના ગભÝાશ ભિન્ન-ગુણના છે અને તેમના પુત્રામાંથી અરધા રતાંધળા થશે. પશુ મૂળ માતા-પિતાના પુત્રાને સમગુણ ગભ દેશ હશે અને તે રતાંધળાપણાની ખામી પેાતાનાં બાળકાને વારસામાં નહિં આપે.
· જન્મભૂમિ-પ્રવાસી’વર્ષ ૨૧-૪૩
આ ઉપરથી આપણે સમજી શકીયે છીએ કે:-ભારતના સમાજશાસ્ત્રમાં વણુ, જાતિ, જ્ઞાતિ, ખાનપાનની વ્યવસ્થા, લગ્ન-વ્યવસ્થામાં અનુલામ-પ્રતિક્ષેામ લગ્નાની અસરા, વંશ-વારસા-કુળ-ગેાત્ર વગેરે વ્યવસ્થા, રજસ્વલાને અસ્પ, ત્યાગી સ્ત્રી-પુરુષના પુરુષ સ્ત્રી-જાતિને સ્પુશ-અપના કડક નિયમ, પર-પુરુષ પરસ્ત્રીને સ્પર્શવાના નિષેધ, પાતિત્ય, એકપત્નીત્વ, અનેકપત્નીત્વ, પૌસ્પ, અતિવાર ધંધા વગેરેના રૂઢ રીતરીવાજો અને તેની પાછળના નિયમેા જુદા જુદા વિજ્ઞાનના સૈદ્ધાંતિક આધાર ઉપર રચાઇ પ્રચલિત થયેલાં છે. તેમાં ભૂતકાળમાં કરાતા ફેરફારા પણ એવા જ વૈજ્ઞાનિક આધાર ઉપર અને આધ્યાત્મિક વિકાસના મુખ્ય ધ્યેયને આધારે ગેડવાતા હોય છે અને ગેઢવાયાં છે. એટલે કે વૈજ્ઞાનિક કારણાસર ભેદ હોય એ કાંઇ દેષરૂપ નથી. પર ંતુ તે તે ગુણ છે. આરેાગ્ય, આધ્યાત્મિક વિકાસ, સુવ્યવસ્થા વગેરે દષ્ટિથી યાગ્ય છે. માત્ર તિ, બળ, જ્ઞાન, કુળ વગેરેનું અભિમાન એ દોષરૂપ છે. કેમકે તેમાં બીજાના તિરસ્કારને ભાવ છૂપાયેલા રહે છે. તે બંધ કરવામાં હરકત નથી. પરંતુ વૈજ્ઞાનિક
વ્યવસ્થા હોય તેને તેાડવી એ ભયકર અન્યાય છે. રજસ્વલાપણાની વૈજ્ઞાનિક અસર પણ પ્રસિદ્ધ થઇ છે. તેથી રજસ્વલા પુત્રીને ન અડકવામાં શું કુટુંબવત્સલ કુંટુંખ ઉપર તિરસ્કાર બુદ્ધિના આરેાપ મૂકી
શકાય ? નહીં જ.
એટલે તિ, જ્ઞાતિ, સ્પર્શાસ્પર્શીની વ્યવસ્થા એ વિજ્ઞાનદ્ધિ વસ્તુ છે. છતાં આજે તેને જાહેરમાં વિરાધ કરવામાં આવે છે. એ તે કેવળ ગેરીપ્રજાના નેતૃત્વ નીચેના તે જગતના લાભ માટેના સ્વાર્થી માટેના આંતરરાષ્ટ્રીય હેતુએને આગળ વધારવા માટે જ છે. અને તે આદર્શોનુ શિક્ષણ લીધેલા અને તેના અનુયાયિઓ, અજ્ઞાનતાથી આપણા દેશના ભાઇઓ પણ તેમાં સહકાર આપી રહ્યા છે. તેને આધારે ભારતમાં પણ તે જાતના કાયદા કરવાનું વલણ વધતું જાય છે. જો કે—આ બાબતને આંતરરાષ્ટ્રીય કાયદે કરતાં પહેલાં આ પ્રશ્ન યુનેએ હાથમાં લીધે છે. ભવિષ્યમાં જે જે શ્વેતપ્રજ્ઞના હિતના માટે કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org