Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ રરપ ] માર્ગોનુસારિતારૂપ સામાન્ય ધમમાં ધમનિયંત્રિત રાજ્ય અર્થ અને કામપુરુષાર્થને સમાવેશ થાય છે. સમ્યગ્દર્શનઃ દેશવિરતિક અને સર્વવિરતિઃ વિશેષ ધર્મ છે.
[૫] नैव राज्यं न राजासीन्न च दण्डो न दाण्डिकः । धर्मेणैव प्रजाः सर्वा रक्षन्ति स्म परस्परम् ।। १ ।।
महाभारत शान्तिपर्व अध्याय-१३ અર્થ:–રાજય નહતું: રાજા નહેર દંડ અને દંડ આપનાર પણ નહોતા. માત્ર ધર્મવડે કરીને જ સર્વ પ્રજા પિત-પિતાનું પરસ્પર રક્ષણ કરતા હતા.
આ વાત દૂ, મા અને જિદ્દ એ ત્રણેય પ્રકારની નીતિ શરૂ થયા પહેલાના કાળના યુગલિકેની જૈન શાસ્ત્રમાંની વાત સાથે મળતી આવે છે. स्व-धर्मः स्वर्गायाऽऽनन्त्याय च । तस्याऽतिक्रमे च लोकाः संस्कारादुच्छिद्येत ।।
कौटिल्य अर्थशास्त्र अ० १ प्रक० ३ અર્થપિતાને ધર્મ વર્ગ અને મોક્ષ માટે છે. તેનું ઉલ્લંઘન થવાથી લેકજનતા સંસ્કારોથી ભ્રષ્ટ થાય છે.
नमो धर्माय महते नमः कृष्णाय वेधसे । ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान् ॥ ४०॥
महाभारत शान्तिपर्व अ. ५१ અર્થ–મહાન ધર્મને નમસ્કાર સૃષ્ટિકર્તા કુણુને નમસ્કાર બ્રાહ્મણને નમસ્કાર કરીને શાશ્વત ધર્મો સમજાવીશ. ૪૦
અહીં પણ સૌથી પ્રથમ “મહાન એવા ધર્મને જ” નમસ્કાર કરવામાં આવેલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શ્રીકૃષ્ણ અને બ્રાહ્મણોને પણ ધમને જ કારણે નમસ્કારને યોગ્ય ગણુને પછી જ નમસ્કાર કરે છે. શાશ્વતધમ શબ્દ પણ ધ્યાન ખેંચે છે.
ધર્મપ્રણેતાઓ-જગતને સન્માગદશક હોવાથી તેઓને પણ ધમના કર્તા-ઉપદેશક વગેરે રીતે ઉપચારથી કર્તા માનીને નમસ્કાર વગેરે ઉચિત છે.
તથા વિભુ એવું “સત્ત” સીધી રીતે કાંઈ કરતું નથી. પરંતુ તેના ઉત્પાદઃ વ્યયઃ અને ધ્રૌવ્યઃ સર્વ વિશ્વવ્યવસ્થાનું સ્વાભાવિક કારણ છે. આ વાત ભગવદ્ગીતામાં આ રીતે જણાવી છે.
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्म-फल-संयोगं स्वभावस्तु प्रवर्तते ॥१४॥ न दत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अ-ज्ञानेनाऽऽवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ १५ ॥ અર્થ–પ્રભુ લોકનું કર્તાપણું અને કર્મો રચતા નથી. કર્મના ફળનો સંયોગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org