Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 213
________________ [૨૪] આ વક્તાઓને આપણે સર્વજ્ઞ તે ન જ કહી શકીએ. પરંતુ તેઓની પૂર્વ તૈયારીઓ કેટલા દૂરગામી ભવિષ્યને લક્ષ્યમાં લઈને ચાલતી હોય છે? તેની કલ્પના તો અવશ્ય કરી શકીએ છીએ. તેઓના આ જાતના વક્તવ્યોને અનુસાર બનવાના બનાવે લક્ષ્યમાં લઈ તેની બીજા દેશે, પ્રજાએ અને આપણી પ્રજા ઉપર, આપણા જીવન ઉપર, શી-શી અસર થશે? તેનું ચિત્ર રજુ કરનારની વાતને આપણે કેટલીક વખત હસી કાઢીએ છીએ, તે આપણુ ગાઢ અજ્ઞાન છે. તેનું ખાસ કારણુતે તે વખતે તેઓથી સજચેલા ભ્રામક વાતાવરણને પ્રભાવ આપણું ઉપર અસર કરતા હોય છે. ૧૭. ચાલુ પરિસ્થિતિનું સ્વરૂપ. ૪૫૦ વર્ષથી કરેલા તેઓના પ્રયાસોના પરિણામરૂપ હાલની પરિસ્થિતિ છે, કે-જે ભવિષ્યમાં લાવવાના પરિણામની પૂર્વભૂમિકારૂ૫ બની રહેલ છે. તેના કેટલાંક રહસ્યો આ પ્રમાણે છે – ૧. નિયંત્રણ નીતિ. (૧) સૌથી પ્રથમ તે સંસ્થાનનીતિમાંથી જન્માવેલા પ્રાગતિક સ્વરૂપના ગુપ્ત રીતે તૈયાર કરેલા આકારના સ્વતંત્રતા અને સ્વરાજે પોત-પોતાના સંસ્થાનોમાં પોતાના જ આદર્શોની રાષ્ટ્રીય સંસ્થાઓ સઈ છે. તેને જ અર્પણ કરી તે સંસ્થાને છેડીને બહારથી ચાલ્યા જાય છે ખરા. પરંતુ તે સ્વતંત્ર થયેલા મનાયેલા દેશોને યુનો છે કે જે આટલાંટીક ચારમાંથી ઉત્પન્ન થયેલ છે અને આટલાંટીક ચાર્ટર ઇગ્લાંડની પાર્લામેન્ટને એક ભાગ છે, અને બ્રી. પાર્લામેન્ટ વેતપ્રજાની યોજનાઓને અમલમાં લાવનાર એક પ્રબળ સાધન છે.) ના સભ્ય બનાવી દે છે. તેની પાછળ યુને મારફત થતપ્રજાનું વિશ્વસામ્રાજ્ય સર્જવાની યોજના તો ગોઠવાયેલી છે જ. આ વાત અલ એટલીના ભારતના છેલ્લા પ્રવાસના એક ભાષણમાં નીચેના વાકયોથી બરાબર પુષ્ટ થાય છે. " Earl Attlee, former British Prime minister to advocated the reforming of the united Nations into effective world Government. To ensure world peace, he wanted nations of the world to give-up a little of their absolute sovereignty and to submit themselves to the authority of a world Governement. (Free Press Gournal Dt. 4-3-61 ) ભાવાર્થ:“બ્રીટનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અલ એટલીએ રાષ્ટ્રસંધને અસરકારક વિશ્વસરકારમાં ફેરવી નાંખવાની આજે દલીલ કરી હતી. વિશ્વશાંતિ સ્થાપવા ખાતર રાષ્ટ્રોએ પોતાનું સાર્વભૌમત્વ અંશતઃ છોડી દઈ, વિશ્વસરકારની સતાને આધીન થવું જોઈએ. એવી ઈચ્છા તેમણે પ્રગટ કરી હતી.” (ક્રિી પ્રેસ જરનલ તા. ૪-૩-૬૧) આ ઉપરથી વેતપ્રજાનું વિશ્વસામ્રાજ્ય સજવા માટે યુનોની રચના કરવામાં આવી હોવાનું હવે વધુ સ્પષ્ટ થાય છે જ. આ ઉપરાંત યુનોની આજસુધીની ઢીલી કાયનીતિની ઝાટકણી કાઢી તેની કાર્યશક્તિઓ, આર્થિકબળ, લશ્કરીબળ અને અધિકારોમાં વધારે કરવાની સૂચના અને મંતવ્ય ઝપાટાબધ ને દયાપક રીતે બહાર આવી રહ્યાં છે. આફ્રીકામાં ચાલતા ઘર્ષણે ઉપર કાબુ લાવવાની જરૂરીઆતને આગળ કરીને આ જાતના અભિપ્રાયો ઉચ્ચારાઈ રહ્યા છે. જો કે યુનાનું સર્જન આ બેયથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223