Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૨૫૦ ]
આંધકામા કર્યાં છે, ૩૦૦ વર્ષોંથી સડા, પૂલા, રેલ્વે, કાર્ટાના પાકા મકાનેા, મ્યુનીસીપાલીટીના મકાનેા, રેલ્વે રસ્તા, સ્ટેશન વગેરે બાંધ્યા, તે પણ આ દેશને પેાતાનેા ત્યારથી માનીને જ કરેલા હતા, પરંતુ તે વખતની પ્રાથમિક પરિસ્થિતિ અને આર્થિક સગવડ અનુસાર બાંધેલા હતા. તેનું ધ્યેય તે તે વખતે પણ દૂરગામી જ હતું, અને આજે પણ દૂરગામી જ છે. આ સ્થિતિમાં પણ વિશ્વવત્સલ મહાપુરુષાના કાઇ મહાત્મા પુરુષ જગત પર આવે તે તે સર્વને ક્ષણવારમાં ઉડી જતાં વાર લાગે નહીં, અને તેવી શ્રદ્ધા એ વધારે પડતી નથી.
બાંધકામ તે વખતે કેટલા મજબૂત કરાવ્યા છે? મુંબઇ હાકા વગેરેના પાકા કાળા પત્થરના મકાના વગેરે આ વાતના પૂરાવારૂપ છે.
રાજા–મહારાજાઓન! મહેલા પણ એ જ દૃષ્ટિથી બંધાવેલા, આજે તેને એ જ કામમાં ઉપયાગ થાય છે. રાજા-મહારાજાઓની મેટરા જવા આવવા પાકા રસ્તા સ્ટેટના ખર્ચે કરાવ્યા, તે હવે ખસે દોડાવવામાં ઉપયેાગી થઈ પડ્યા છે. રાજા-મહારાજાઓએ પેાતાની સગવડ ખાતર સમજીને કરાવેલા પરંતુ બ્રીટીશાના દૂરગામી હેતુએ તે સમજી શકેલા નહીં. અર્થાત્—પ્રગતિના સાગર ઘુઘવતા આવે છે, છતાં જૈનશાસન અને ધ પુરુષાર્થ ખડક સમાન વચ્ચે ઉભા છે. જે મગળમય છે. તા. ક:—આ પુસ્તકના ૨૩૫ થી ૨૪૨ પેજ નબરને બદલે ભૂલથી ૬૫ થી ૭૨ પેજ નખર છપાયેલ છે. તેા તે પેજ નમો સુધારીને વાંચવા.
નૂતન મકાશના
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર : ભાગ ૨ જો
[ અધ્યાય ૯–૧૦ ]
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ કૃત સારાધિની વ્યાખ્યા સાથે. જેની અંદર જૈનશાસનને લગતી અનેક ઉપયાગી માહિતીઓનું સવિસ્તર વર્ણન કરવામાં આવેલ છે.
ક્રાઉન આઠ પેજી ૨૪૦+૬૨૪=૮૬૪ પેજ. ૧૦૮ ફરમાના દળદાર ગ્રંથ. હાલકલેાથ પાર્ક માઈન્ડીંગ, જેકેટ સાથે.
મૂલ્ય પ્રચારાર્થે ફક્ત ૧૦-૫૦, સ્ટેજ અલગ.
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર : ભાગ ૧ લા
[ અધ્યાય ૧ થી ૮ ]
મૂલ્ય : ૭=૦૦
: પ્રાપ્તિસ્થાન :
શ્રી જૈન શ્રેયસ્કર સડેલી હેસાણા [ઉ. ગુજરાત]
Jain Education Internation
શ્રી જૈન શ્રેયસ્કર મડળ પાલીતાણા [ સૌરાષ્ટ્ર ]
08000 For Private & Personal Use Only
0000000010100
www.jainelibrary.org