Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 197
________________ [ ૨૨૭] પરંપરાગત ધર્મોને જગતમાંથી અદશ્ય કરવા માટે ધમથી અનિયંત્રિત નીતિ અને કેરા આધ્યાત્મિક વિકાસને શસ્ત્ર બનાવવાની યુક્તિ પ્રસ્તુત કરી છે. તેનું અનુસરણ વતમાન પદ્ધતિના લોકશાસનનો પ્રાણ છે. તેથી નીતિ અને આધ્યાત્મિક વિકાસ ઉપર પ્રસ્તુત ભાષણમાં ભાર મૂકવામાં આવેલા છે. શ્રી ગાંધીજીએ કેટલાક ઉત્તમ ગુણે વિષે નિદેશે કરેલા છે. પરંતુ કેઈ ધમ ઉત્પન્ન કરી સ્થાપિત કરેલ નથી. છતાં–તેનું પાલન કરવાને જાહેર જનતાને સાથે સાથે ઉપદેશઃ એ પ્રચલિત ધર્મો તરફની સ્પષ્ટ રીતે ઉપેક્ષા જ સૂચવે છે. એક તરફથી આર્થિક શેષણઃ અને બીજી તરફથી પ્રાગતિક ઔદ્યોગિક વગેરે વિકાસને બહાને સંપત્તિની સગવડ આપવી એ એક ભારે વિષમતાનું પ્રતીક છે. છતાં પેટની ખાતર લોકોને ન છૂટકે આશ્રય લે પડે. કે ધર્મ અને સંસ્કાર: ગુમાવીને પણ બહારની અઢળક સંપત્તિની સહાયને યોગે દેશમાં ગમે તેટલી સંપત્તિ વધવા છતાં બહારથી આવેલા શિવાય સ્થાનિક પ્રજાના સર્વ સંતાનને શાંતિપૂર્વક પેટપૂર્ણ કુટુંબના પૂરા પિષણ માટે છેવટ સુધી રોટલે મળશે ? કે કેમ? એ શંકા છે. કેમકે આજના પરિવર્તનમાં ધર્મ અને તદનુકૂળ સંસ્કાર છેડવાની સીધી કે આડકતરી રીતે શરત મૂળમાં જ હોય છે. અને તે છોડ્યા પછી મુખ્ય રક્ષક તને આશરે જ રહેતો નથી. છતાં પેટ ખાતર એક વખત સંજોગવશાત કાંઈ પણ સ્વત્વ ગુમાવવું પડે, પરંતુ દેવઃ ગુરુ ધમરને પણ એ ખુશામતમાં ઘસડવામાં નહિ આવે તે ધમનું તેજ કેટલેક અંશે અક્ષત રહી શકશે, તે ફરીથી પ્રજાના સંસ્કારને નવપલ્લવિત થવાની તક ઉભી રહેશે. આપણુ દેશના શિક્ષિતોને આપણું ધર્મોનું ઉંડુ તો નહીં પણ સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. પરંતુ આધુનિક શિક્ષણે ઘણી ઘણી ગેરસમજુતીઓ મગજમાં ઠસાવી હોય છે. અને જે કાંઈ જ્ઞાન હોય છે તે ઉપરચોટીયું અને અપૂર્ણ અથવા વિકૃત હોય છે. સાથે જ આધુનિક પ્રાગતિક તનું તેઓને ઊંડું જ્ઞાન હોય છે અને તેને તાત્કાલીન લાભો દેખાડાતા હેય છે. આ સ્થિતિમાં તે આપણા જ ભાઈઓ આપણી સંસ્કૃતિ અને પ્રજાને ભયરૂપ બની જાય છે. અને આપણને હાનિ કરનાર તને ઉન્નતિને હાને ટેકે આપીને આપણું પ્રજા માટે ભયંકર પરિસ્થિતિ નોતરતા હોય છે. ઘો મંત્રમુષિા ધર્મ ઉંચામાં ઉંચું મંગળ છે.” આકાશગંગામાં ૧૫૦ અબજ સૂર્યો! દેઢ લાખ ગ્રહ પર જીવસૃષ્ટિ ? આકાશગંગામાં બીજા સૂર્યોના પ્રહમાં માનવવસતિ હશે કે કેમ? તે વિષે અમેરિકન અને રશિવન વિજ્ઞાન શાસ્ત્રીયોના અભિપ્રાય ગયે અઠવાડિયે અખબારેમાં ચમકયા છે. રશિયન વિજ્ઞાનશાસ્ત્રીએના અભિપ્રાયને પડઘો અમેરિકન વિજ્ઞાનશાસ્ત્રીઓએ પાડ્યો છે. રશિયન ખગોળશાસ્ત્રી પ્લાદિમીર ફેસેન્ઝવ કહે છે, કે-આપણી આકાશગંગામાં ૧૫૦ અબજ સૂર્યો આવેલા છે. જેમાં એક આપણે સૂર્ય છે. દર દસ લાખ સૂર્યોમાંથી એક સૂર્યને એક ગ્રહ એવો હોય કે જેની ઉપર છવના વિકાસ માટે સાનુકૂળ સંજોગો હોય. રશિયન ખગોળશાસ્ત્રી ડો. યુરી રાલ કહે છે કે એ હિસાબે આપણી આકાશગંગામાં દોઢ લાખ ગ્રહ પર જીવસૃષ્ટિ હોવી જોઈએ. આકાશગંગામાં એક તારા વિશ્વ છે. અને આવાં તે ઘણું તારા વિશ્વો બ્રહ્માંડમાં છે. આથી આ અવલોકન આપણા તારાવિશ્વ એટલે કે આપણી આકાશગંગા પૂરતું મર્યાદિત છે. જ્યાં આપણું તારાવિશ્વ વિશે આપણું જ્ઞાન અધકચરું છે, ત્યાં બ્રહ્માંડમાં બીજા તારાવિશ્વો વિશે તો આપણે શું જાણીએ ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223