Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
( રર૬] પણ કરતા નથી માત્ર એ સર્વ સ્વભાવપૂર્વક [ વિશ્વના નિયમો પ્રમાણે ] ચાલતું હોય છે. ૧૪,
કેઈને ય પાપ કે પુણ્ય વિભુ આપતા નથી, અજ્ઞાન [ રૂપે પરિણમતા કર્મો] થી જ્ઞાન ઢંકાયેલું રહેતું હોય છે, તેથી પ્રાણીઓ મોહમાં પડે છે. ( અનેક કર્મો બાંધે છે ને પાપ-પુણ્યના ભાગીદાર બને છે.] ૧૫.
આથી ઈશ્વરનું કર્તુત્વ માનનાર કેઈપણ વૈદિક ધર્મના અનુયાયીઓ પણ પાપ કરાવવામાં ઈશ્વરનું કર્તુત્વ માનતા નથી. પૂર્વમીમાંસકે તે ઈશ્વરઃ અને તેનું કર્તવઃ એ બન્ને ય વસ્તુઓને પણ માનતા જ નથી. વેદાનુયાયિ ધર્મોમાં પૂર્વમીમાંસક મત સર્વજ્ઞપણું ઈશ્વરઃ તેનું કર્તાપણું વગેરે ન માનનાર છે. એવું થોડાક જ જાણતા હશે.
ઉપસંહાર આ પ્રમાણે ધર્મ એ જીવન-મરણનો પ્રશ્ન છે. ધર્મ એ સર્વસ્વ છે. પરંતુ ખ્રીસ્તી યુરોપીયન લેકે એ ધમ ધમ પ્રધાન સંસ્કૃતિક અને આચરણુરૂપે જીવનમાં ગુંથાઈ ગયેલ સંસ્કૃતિરૂપે ધર્મને રંગીન પ્રજાઓમાં નષ્ટ કરવા માટે કનિશ્ચયી છે. ભારતની મહાપ્રજા એ જ બાબતમાં જમગુરુત્વ અને નેતૃત્વ કરતી આવી છે. એ બને ય પ્રજાઓના આંતરરાષ્ટ્રીય નેતૃત્વના આદર્શોમાં મોટામાં મોટું અંતર છે. ભલે કદાચ તેઓ પોતાને માટે ધર્મની આવશ્યક્તા માનતા હશે, પરંતુ રંગીન પ્રજાઓને તે ધર્મથી ને તેની સંસ્કૃતિથી ચૂત કરવાને તેઓને કાર્યક્રમ છે જ. તેમ કર્યા વિના-“ સ્થાનિક પ્રજાઓને નબળી પાડી તેની સંપત્તિ ભવિષ્યમાં પિતાના સંતાનોને મળે અને એ રીતે તેઓને માટે દેશને ઉદય થાય” એ સ્વાર્થ સફળ કરી શકાય તેમ નથી જ. આથી કેવળ ભૌતિક વિજ્ઞાનઃ અને તેની પ્રતિષ્ઠા શિક્ષણ વગેરે દ્વારા બહુ જ મજબૂત રીતે પ્રચારવામાં આવે છે. છતાં સીધી રીતે ધમની વચ્ચે ન આવવાની બાઘુનીતિનું બહુ જ કાળજીપૂર્વક પાલન કરવામાં આવતું હોય છે. પરંતુ ધમવિધિ પ્રગતિને એવી ખુબીથી લેકના જીવનમાં અમલ કરાવવામાં આવે છે, જેથી અનાયાસે જ ધર્મનું બળ કપાતું જ જાય. આ જ આશયથી ધર્મ અને મોક્ષને માનવજીવનમાંથી બાદ કરી અર્થ: કામઃ અને રાજ્યને પણ તેથી અનિયંત્રિત–સેક્યુલર રાખવા નવું બંધારણ ઘડાવવામાં આવ્યું છે. પરંતુ સાચું રહસ્ય જ એ છે, કે-ધમવિના રાજ્યતંત્રઃ આર્થિકતંત્રઃ અને સામાજિકત ત્રિીનું સર્જન જ અસંભવિત છે. ધર્મ જ તેને ઉત્પાદક છે. અને તે સર્વની અનિવાર્ય આવશ્યકતા તે જ માને છે.
ભારતમાં પણ ગુજરાતનું ધર્મનેતૃત્વ સર્વોત્કૃષ્ટ હેવાનું સર્વમાન્ય છે. કેમકે-જગતભરની પ્રજામાં ગુજરાતઃ સૌરાષ્ટ્રની પ્રજાનું સંસ્કારસુશોભિત્વ અનન્ય છે. જે સર્વમાન્ય અને સર્વસ્વીકૃત છે. સર્વત્ર પ્રસિદ્ધ છે.
દુઃખને વિષય એ છે, કે-ગુજરાતનું રાજ્ય શરુ થતાં જ તા. ૧-૫-૬૦ ની આસપાસના પ્રાથમિક ભાષણમાં જ એક પ્રસંગે ટોચની આગેવાન વ્યક્તિના ઉદ્ગારે પરંપરાગત ધર્મોને માટે ભયરૂપ બનવાની મજબૂત શંકા ઉભી કરે છે. જો કે આડકતરા આક્રમણે તે થવાના જ. પરંતુ સીધી રીતે આક્રમણ થવાની હાલમાં તે શક્યતા નથી જ. પરંતુ ધર્મોને વિન્નોથી હાદિક રક્ષણ કે સતેજ બનાવવામાં હાર્દિક સહાય મળવાની આશા તો આકાશકુસુમવત સમજવાની રહેશે. ધર્મ પરંપરાગત ધર્મસંસ્થાઓ પિતાના સ્વતઃ બળ ઉપર ટકી રહે, તો જુદી વાત છે.
જે કે-કેઈક વ્યક્તિ ધર્મો હેવી મોટા દેશમાં સંભવિત ગણી શકાય, પરંતુ આખી ધાર્મિક | Jain Eduપ્રજાને ધર્માધ માની લેવામાં ધર્મ તરફને જ અણગમા સુચવાય છે. વિદેશીય આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીઓએbrary.org