Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 199
________________ 66 હાય છે. [ ૨૨૯ ] એકણુ શ્રી જિનેશ્વરદેવનું વચન બધુંયે નભાવી દે છે. મેક્ષ સુધી પડેોંચાડી દેવામાં સમથ "" તે। પછી સમગ્ર ગ્રંથનું તે પૂછવું જ શું? “ તે તે વખતે જે રીતે હિતકારક સત્ તત્ત્વ સમજી શકાય, તે રીતે ગ્રંથે! લખવાની પૂર્વાચાર્ય મહારાજોની સમ્મતિ છે એમ મારી સમજ છે. સંક્ષેપ કરવાના ઘણા ઘણા પ્રયત્ના કરવા છતાં ગ્રંથનું કદ ધારવા કરતાં વધુ મેટું થયું છે. તે તેથી કયાંક કયાંક અપૂર્ણતા માલુમ પડે, તે આશ્ચય પામવા કારણ નથી. ખીજું મારે તે મેટર પાલીતાણા અધ્યાપક ભાઇશ્રી કપૂરચંદ્ર રણછેડદાસને મેાકલવાનું હતું. તેઓ જ બધા પ્રુફ સુધારે, આ ગેાઠવણ હેાવાથી લેખકને પ્રુફ્ વખતે કાઇ મહત્ત્વના ફેરફાર કરવાનું સુઝે, તે તે અશકય હતું. તેથી છાપકામમાં વિલંબ પડે અને ગ્રંથનું કદ વધે, વગેરે મુશ્કેલીએ હતી. પાલીતાણાથી કલકત્તા સુધી પ્રુફે। આવે, તેા કેટલા વિલંબ થાય ? ભાઇ કપૂરચંદે સંદર્ભ" સાચવીને સુધારવાના સારા પરિશ્રમ સેવ્યા છે, તેમ છતાં સંકલના કયાંક કયાંક ન જળવાઇ હાય, તે આજીબાજુથી પૂર્તિ કરી લઇ વાંચવાની તે સમજી લેવાની જરૂર રહેશે. બનતું સુધાયુ છે. નાની-મેટી ભૂલેાની ક્ષમા માગી છે, ને તે સુધારી લેવા નમ્ર વિજ્ઞપ્તિએ કરી છે. ધમ અને તેના ક્રાઇ અંગ વિરુષ્હ લખાણ થઈ જવા પામ્યું હોય તો તે અ ંગે મિચ્છામિ દુક્કડં દેવામાં આવેલ છે, છતાં કાઇપણુ તરફથી સ્ખલનાઓની યાગ્ય રીતે સૂચના કે સમજુતી મળ્યે, ને તે સમજાયે ઘટતી રીતે સુધારી લેવા પ્રયત્ન થશે. છતાં કાષ્ટ વિસંવાદી ખાખત હશે અને રહેશે, તે પૂજ્ય આચાર્ય મહારાજ કે પૂજ્ય આચાય મહારાજાઓની નિશ્રામાં સેવાભાવિ જૈન શ્વે॰ મૂ॰ ભાઈ વકીલ કે વકીલા કે જજ્જ કે જજ્જોની આગળ જૈન દૃષ્ટિબિન્દુએ અનુસારની વ્યવસ્થિત વિચારણા બાદ, તેએ જૈનધર્માનુસારી જે નિણૅય આપશે, ને પછી તે વિષેની મારી અપીલ સાંભળ્યા બાદ પૂજ્યશ્રી સદ્ગુરુ તે આચાય મહારાજ કે મહારાજાએ તરફથી મને જે પ્રાયશ્ચિત વગેરે શાસ્ત્રાનુસારી આપવામાં આવશે, તે સ્વીકારવામાં મારી સ`પૂર્ણ તત્પરતા રહેશે અને તેઓશ્રીની આજ્ઞાનુસાર સુધારવામાં સમ્મત થવાશે, આટલા વિસ્તાર કરવા પાછળ જૈનધર્મીની સાંગેપાંગ પૂર્ણુતા અને અજોડ વિશ્વકલ્યાણુકરતા એ એ સદ્ભુત વસ્તુ સ્થિતિએ તરફ્ યથાશકય વાચકાનું લક્ષ્ય ખે ંચવા સિવાય મારા ખીજો કાઈ હેતુ નથી. અંતમાં— * મારા આ કાર્યમાં સહાયકાને ઘટતી રીતે ઉપકાર અને આભાર માનું મા. ક્રાપણ વ્યક્તિઃ સૌંસ્થા: જુદી વિચારધારા ધરાવતી વ્યક્તિએ જગતભરના કાઇપણુ માનવબઃ કે તેઓના જુથેાઃ સાથે મારે વ્યક્તિગત કરાયે દુર્ભાવ નથી. ક્રાઇ તરફ દ્વેષત્તિ નથી. કાઇને ય ઉતારી પાડવાની લેશમાત્ર પણ દુર્ભાવના નથી. સની સાથે ખભાવની મનેત્તિ હોવા છતાં સÖસામાન્ય હિતેાને ઉદ્દેશીને હિતકારી સત્ય ઉચ્ચારવામાં કાઇને ય માઠું લાગે તેમ હોય, તેા તે અનિવાય છે. છતાં તે બદલ સૌની ક્ષમા ચાહું છું. ૧૨ લેઅર ચિત્તપુર રોડ, ૨ જે માળે રૂમ નં. ૧૭ કલકત્તાન સ. ૨૦૧૬ મૌનએકાદશી પ Jain Education International પ્રભુદાસ બેચરદાસ પારેખ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223