Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 210
________________ [૭૦ ] જણ બીજરૂપે અમલ શરૂ કરાવ્યા છે. એટલે કે ભારતમાં બનેલી તમામ ઘટનાઓના મૂળભૂત હેતુ જાણવા માટે તે વખતે યુરોપમાં કરવામાં આવેલી વિચારણાઓ, યોજનાઓ અને તેના અમલી એકે એક બીજારોપણને વ્યવસ્થિત અભ્યાસ આપણે કરવું જોઈએ. ત્યાંની એ સવ પ્રવૃત્તિઓ જે કે આખી દુનિયાના ભાવિ સર્જનને ધ્યાનમાં રાખીને ગૂઢ રીતે વ્યવસ્થિત ગોઠવી શરૂ કરવામાં આવતા હતી. તો પણ, ભારત અને તેની પ્રજા વિશિષ્ટ હોવાથી તેને જ ખાસ જ્યાનમાં રાખવામાં આવતા હતા. તે કાર્યોની જવાબદારી ઈંગ્લાંડ ઉપર મૂકાયેલી હતી. બીજા રાષ્ટ્રો તેને અનુસરતા હતા, ને બીજા દેશોમાં -સંસ્થાનેમાં તેને અનુસરીને દરેક ગોઠવણે થતી હતી. આખી દુનિયામાં ચાલતા એ સર્વ નવા પ્રયત્ન વેત પ્રજાએ ભવિષ્યમાં ધારેલા એકજ બેક તરફ ગતિ કરી શકે, તે રીતે શરૂ કરી વિકસિત કરવામાં આવતા હતા. ઉપર ૧૬૦૦-૧૭૫-૧૮૫૭-૧૯૪૭-૫૭ એ વિગેરે પ્રસંગે નવી નવી લગભગ સે સો વર્ષના હપ્તાની યોજનાઓ અમલી બનાવતા પહેલાં પ્રથમની યોજનાઓના પરિણામે કાયમ રાખી તેના તંત્રને ખસેડી દઈ તે સર્વને સંગ્રહ કરી શકે તેવી વ્યાપક નવી જનાઓને લેકપ્રિય બનાવવા કેઈ ને કેદ રૂ૫માં તેઓ તરફથી પોતાની જ જુની ગોઠવણે સામે ઘર્ષણ ઉભા કરવામાં આવતાં હતાં. આપણા લેકેને એમ જણાતું હતું કે “આપણે હવે પરદેશીઓને વિદાય કરી દેવા માટે આપણી તાકાત અને પૂરી સમજથી સામનો કરનારા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એ ઘર્ષણ ઉભા કરવાની ગૂઢ તરકીબ પણ ઘણાં વર્ષો પહેલાંથી જ તેઓએ શરૂ કરી દીધી હોય છે. તેની રચના, વ્યવસ્થા, ખર્ચ, આવક, તેમાં ઉપયોગી નવો કુશળ વર્ગ વિગેરેને તૈયાર રાખ્યા હોય છે. આપણાં જ લોકોની પાસે ઘર્ષણ ઉભા કરાવી, તેને છેવટને ફટકે લગાવી, પિતાને વિજય મેળવી, નવી રચનાઓને આગળ ધપાવવામાં નવા લેહીને ઉપયોગ કરવામાં આવતા હોય છે. છતાં “એ બધાં સ્વાતંત્ર્ય માટેના આપણે પ્રયત્ન હતાં” તેઓ બોટો ભાસ તેઓ કાયમ ઉભું રહેવા દે છે. અને પોતાના ધ્યેય તરફ આગળ ને આગળ ધયે જ જતાં હોય છે. તેઓની આ પદ્ધતિને આપણે ઉંડે અભ્યાસ કરે જોઈએ. ત્યારે જ તેઓની પ્રથમથી જ ચાલી આવતી ચેકસ કાર્યપદ્ધતિને સાચે ખ્યાલ આવશે. (૭) સત્યાગ્રહ, અસહકાર એ સર્વ તેઓની ગૂઢપણે ધારેલી પૂર્વયોજિત યોજનાઓના પરિણામે છે. ઇ. સ. ૧૮૫૭ પછી પ્રાગતિક રચના કરવાના જે પાયો નાંખ્યા છે, તેને જ સવિશેષ દેશીઓને હાથે જ આગળ વધારવા માટે સ્વરાજ્ય તથા સ્વાતંત્ર્ય આપવાના નામે પિતાની રચનાની ખુરશીઓ ઉપર જ પ્રાગતિક શિક્ષણ અપાયેલા પોતાના અનુયાયિ શિષ્યોને બહારથી પિતાના જ વિરોધી તરીકે દેખાડીને ઉત્તરાધિકારી તરીકે બેસાડી દેવામાં આવેલા હોય છે.” આ બાબતની પૂર્વ તૈયારીઓ તેઓએ કઈ રીતે કરી છે?” તે વિષે ઈંગ્લાંડમાંની ઈન્ડિયા-ઓફીસની રચનાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિઓના ઊંડા અભ્યાસથી તથા દક્ષિણ આફ્રિકામાં સ્વરાજ્ય માંગવાની શિસ્ત્ર લડત ચલાવવાની યોગ્ય તાલિમ આપી પ્રચારકે તૈયાર કરવામાં મી. પિલેક, મિ. કૅલનબેક, મી. એઝ, બીજા કેટલાંક ત્યાંના યુરોપીય અમલદારો, ખ્રીસ્તી પાદરીઓ તથા કેટલીક સેવાભાવિ જણાતી સજન બાઈઓ વિગેરેને કેવી રીતે ઉપયોગ થયો છે ? તે તે પ્રવૃત્તિઓના મૂળભૂત રહસ્યો ઉંડા અભ્યાસથી સમજી શકાય તેમ છે. માલિકી સ્થાપિત થયા પછી આન્તરરાષ્ટ્રીય લેનું બીજારોપણ કરવામાં આવ્યું છે. તેને આધારે દુનિયાભરમાં પગદડે વ્યાપક કરવા માટે સાંસ્થાનિક નીતિ ઘડવામાં આવી અને તેને આધારે ચારેય તરફ દુનિયાભરમાં શ્વેત પ્રજાના સંસ્થાને સ્થાપિત થઈ ગયા. જ્યાં જેવાં; દેશી રાજ્યો મજબૂત હતાં એટલે કે તત્કાળ ઉખેડી શકાય તેવાં ન હતાં, તેઓને પણ જુદા જુદા સંસ્થાને માની લઈ, મિત્ર ગણું, પિતાની સંસ્થાનનીતિને અનુકૂળ સલાહ પ્રમાણે ચાલવા કેલકરારે, સંધિપ વગેરેથી બાંધી લેવામાં Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223