Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૨૩૩ ]
વધુમાં દાદરા અને નગરહવેલી જવા માટેના માગ દેવામાં હેગની આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાનું ક્ષેત્ર સમજવામાં મુશ્કેલી પડતી હાવાના તેના એકરાર એ પણ અત્યન્ત ચાંકાવનારું છે.
2
આમાં ચાર મુખ્ય મુદ્દા સૂચવ્યા—
૧ ગેાવા અમારૂ· ઇતિહાસસિદ્ધ છે.
૨ તેની પ્રજાને મેટા ભાગ અમારાથી વિરૂદ્ધ નથી. લેાકેાની ઈચ્છાને માન આપતા હૈ। . તે પણુ તે અમારા પક્ષમાં છે.
૭ દાદરા-નગરહવેલીમાં જવા-આવવા બાબત હેગના ચુકાદા છે. પણ અમારી ઇચ્છાવિરૂદ્ધ તે લઇ લેવાને તમને અધિકાર નથી.
૪ હેગની અદાલતને ચુકાદો બરાબર આ મ્હાને યાદ કરાવી દીધા.
આ બધુ ભારતની વર્તમાન રાજ્યસત્તાને ડા॰ સાલાઝાર સમજાવતા નથી. તે તેા સમજેલ જ છે, કેમકે તે આંતિરક રીતે પાટુગીઝ સત્તાનુ' પરપરાએ એક અગ જ છે. પરંતુ તેમને સંભળાવવાને ન્હાને ભારતની મૂળભૂત ભારતીય આર્ય પ્રજાને અને તેના સાંસ્કૃતિક આગેવાનને સંભળાવે છે, ~ તમે સ અમારા તાબાની મિલ્કતા છે, અને અમારી સાથેના નવા સમાધાનથી તે પાછું જડબેસલાક લેખંડને પાયે ગાઠવાઇ જશે, કેમકે અમારી નીતિના આધાર ઉપર રચાયેલુ' સ્વરાજ્ય તમે ભાગવા છે.’
..
ગાવા એ એક નાનકડું રત્ન છે. અને તેના નાના કદના કારણે ભારત સરકારને તેમાં રસ હોવા જોઇએ નહીં. પરંતુ ઇતિહાસના આદેશના કારણે અમને એમાં રસ છે. અને અમે ત્યાં વિશ્વબિરાદરીને। જે ખ્યાલ સ્થાપ્યા છે એ કારણે પશ્ચિમને પણ તેમાં રસ છે. ’
‘મુંબઇ સમાચાર ’ માંથી
આ ફકરા ખૂબ મહત્ત્વને છે.
૧ એશિયા અને આફ્રિકા વિ. પૂર્વના દેશ ૧૪૯૨ તે આધારે અમારી મિલ્કતા છે અને ભારત જેવા જગતના ગુરુ અને હિતચિંતક દેશમાં ગેાવા એ સંબધે આવેલુ છે. તેથી તે મહત્ત્વનુ* અમારી દૃષ્ટિમાં રત્ન છે.' એમ તે કહે છે. અને તેમની દૃષ્ટિમાં ખરેખર તે રત્ન હોય એ સ્વાભાવિક છે.
પરંતુ ભારત જેવા મેાટા દેશના હિંસાએ તે એક નાનકડા પ્રદેશ તેમાં ન ભેળવાય તેા પણુ શું નુકશાન જવાનું છે ? માટે અમારે મન જે રત્ન છે તમારે તેની કાંઈ કિંમત નથી. તેથી તેને અમારી પાસે રહેવા દે. કારણ કે અમારી પાસે રહે તેમાં ઇતિહાસના આદેશ ૧૪૯૨ ની મહત્ત્વની ઘટનાનું તે પરિણામ છે. તેને કાપણું ફેરવી શકે તેમ નથી, તેથી અમે તેને છેાડી શકીયે તેમ નથી.
તેનું બીજું કારણ એ પણ જણાવે છે, ~‘ અમે ત્યાં વિશ્વબિરાદરીને ખ્યાલ સ્થાપ્યા છે.' તે અમે ગાવામાં ન આવ્યા હેત ને તેને તામે ન લીધું હોત તે આજે પૂર્વ અને પશ્ચિમની પ્રજાએ મળી રહી છે, ભાઈ–ભાઇની જેમ પાસે આવી રહેલ છે, વિશ્વમ’ત્વ, વિશ્વશાંતિ, પરસ્પર સહઅસ્તિત્વ વગેરે વધી રહ્યા છે, તેનું ખીજ ગેાવામાં અમારૂ' અસ્તિત્વ છે. માટે અમને તેમાં રસ છે એટલું જ નહિ પણ એ કારણે પશ્ચિમની સમગ્ર શ્વેત પ્રજાને તેમાં રસ છે. અમે। સૌ સાથે મળેલા છીએ.
ગાવાને અમે સ્વતંત્રતા આપીએ તેમ સૌ પશ્ચિમીએ ઈચ્છે છે, પર`તુ એટલા ઉપરથી તેની સાથે સબંધ સર્વથા સેાએ સે। ટકા છેડી દઇએ એમ તેઓ ઇચ્છતા નથી. કેમ કે તેમાં તેને રસ છે. જો ૧૪૯૨ ને આધારે ગાવા ન હોત તેા આંતરરાષ્ટ્રીય કાયદો ન હેાત, તે। દુનિયા ઉપર આજની પ્રગતિ ન હોત, યુને ન હોત અને તેના સૌ સભ્ય ન હેાત, એકતા અને આ જાતનું વિશ્વબ' ન હેાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org