Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૦૪ ]
૩ એના અથ એ થયા છે કે-પેાતાના ક્રમને લીધે જ તે અમુક માતા-પિતાને ત્યાં જન્મેલ છે અને તે માતા-પિતાના વારસા પ્રમાણે અને પેાતાના કર્માંના ઉદય પ્રમાણે શરીર અને તેના સમગ્ર તત્ત્વા ખંધાય છે.
કાઇ એવા સારા કમને લીધે સદ્ગુણી મા-બાપને ત્યાં જન્મનાર ભય'કર દુરૈણી નીકળી આવે છે. તેનુ‘ કારણ એ હેાય છે કે માબાપના વારસામાં પેઢીગત વારસાના દુર્ગુણુ-સદ્ગુણી પણ સંગ્રહીત હાય છે. તેથી પેઢીમાં કાઈપણ વ્યક્તિ દુગુ ણી થઇ હાય, તેા તેના વારસા મા-બાપના વારસાના ખજાનામાંથી બહાર આવી જાય છે. એટલે કે પુણ્યાદયથી સદ્ગુણી માતા-પિતા મળ્યા, પરંતુ પાાદયથી તેમાંના દુર્ગુણાના વારસા કાઁના ઉદયથી બહાર આવી ગયા. એ જ પ્રમાણે એ જ દુર્ગુ॰ણી પિતાને પુત્ર ખીજી રીતે દુ:ખી પણ સદ્ગુણી સભવતા હેાય છે, ત્યારે કર્મના ઉદયથી વારસામાં જ દુઃખના તત્ત્વા બહાર આવી તેને મળી જાય છે, અને સદ્ગુણુના વારસાના તત્ત્વા બહાર આવી સદ્ગુણી બનાવે છે. આ વાત આજના વૈજ્ઞાનિકા પણ નીચે પ્રમાણે ખીજી રીતે કબૂલ કરે છે.
વિજ્ઞાનનાં વહેણુ વારસામાં વર્ણ
.
જગમાહન ડી. મારાઇ, કલકત્તા : હું એવા મા-બાપને એળખું' છું જે બંને ઘઉંવર્ણાં ના અને સામાન્ય મુદ્ધિના છે, પણ તેમના ચારેચાર પુત્રા કાળા અને વિદ્વાન છે. તેનું શું કારણ ? ́ સરખા સરખાને જન્મ આપે ' એ મેન્ડેલના સિદ્ધાન્ત સાથે નથી ?
શરીર કાશાનું બનેલું છે. કાશમાં રંગત' (Chromosomes ) હેાય છે. મનુષ્યના કાશમાં તેમની ૨૪ જોડી હાય છે. જોડીના આકાર આવા વિરામચિહ્ન જેવા (!!) (૫ X ) હૈાય છે. સ્ત્રીમાં દરેક જોડી સરખા આકારના એ રંગતંતુની હાય પશુ પુરુષમાં માત્ર એક જોડીના એ રંગતંતુ સરખા નથી હોતા અને તેમને X તથા y ક્રમેાસન ( ( રંગતંતુ ) કહે છે. જુદાં જુદાં પ્રાણીઓમાં રંગત ંતુઓની સંખ્યા જુદી હોય છે. આકાર પણ જુદા હાય છે.
આ ર'ગતંતુ માતા-પિતાની પ્રકૃતિ, વ, બુદ્ધિ, વગેરેના વાહક છે, શરીરના કૈાશાની જેમ પ્રોત્ત્પત્તિ કરનારા કેશની રચના પણ એવી જ છે, પરંતુ સ્ત્રી-પુરુષના પ્રજોત્પત્તિના એ કાશને સયાગ થાય તે પહેલાં તેમના રંગતંતુની સંખ્યા અરધી થઇ જાય છે. જેથી પુરુષના વીર્ય ખીજ અને સ્ત્રીના અંડના સંયાગ થાય ત્યારે સયેાજિત કેાશમાં ૪૮ રંગતંતુ જ રહે એટલે કે કાશમાં ૪૮ રંગતંતુને આંકડે હમેશા જળવાઇ રહે છે તેમાં વધારે ઘટાડા નથી થતા.
તમે મેન્ડેલને ઉલ્લેખ કર્યો તે જીનનેા ધર્મગુરુ જોહાન ગ્રે ૨ મેન્ડેલે ઈ સ૦ ૧૮૬૫ માં વટા ણાને વર્ણશંકર કરવાના પ્રયાગા કર્યાં હતા. પણુ જે વનસ્પતિ વિશે સાચુ` છે, તે પ્રાણીઓ અને મનુષ્ય માટે પણ સાચુ` છે. આ પ્રમાણે તેને સિદ્ધાંત સમજીએ. પ્રજોત્પત્તિ કરનાર કાશા જનનકાશાનું (Garmetes) કહેવાય છે. જ્યારે નર અને માદાના જનનકશાનું સંકર અથવા એકીભવન (Fusion) થાય ત્યારે
મે ડલ એક અનુવંશ વિજ્ઞાનને વૈજ્ઞાનિક થઇ ગયેલ છે. એવા જ એક બાઈઝમેન થઇ ગયેલ છે. તેઓએ ઘણા ધણા પ્રયાગેા કર્યો છે તે આજે પણ વૈજ્ઞાનિકા ધણા ધણા પ્રયાગ કરી રહ્યા છે. ભારતના સમાજશાસ્ત્રીઓને આ જ્ઞાન અને વિજ્ઞાન સર્વના પાસેથી શાસ્ત્ર દ્વારા મળેલું છે. તેના આધારે સાંસ્કૃતિક જીવનધેારણ રચાયેલુ. આજેય જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org