Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 190
________________ [ ૨૨૦ ] ૬ પરંતુ, પાતાનું: પોતાના સંતાનેાનુંઃ પાતાની રક્ષક સસ્કૃતિઃ અને ધનુ: અધઃપતન કરનાર સાહિત્યની પ્રશંસા સાંભળીને ગૌરવ અનુભવવાની હદ સુધી જેએ દૃઢપણે ઉતરી પડયા હોય છે, તે માનવ એ માટે કહેવું જ શું? અને લખવું પશુ શું? ઉપેક્ષાભાવના સિવાય ખીજો ઉપાય જ રહેતા નથી. પેાતાની હાજરીમાં જ પેાતાની પરમતારક પરપરા અને તેને ટકાવનારી બેનમુન વ્યવસ્થાને ઉજ્જડ કરી મૂકવાના ઉંડા આશયવાળા ભાષણા ઉપર તાળીએ વગાડનારા આત્માએ પેાતે પેાતાની પર’પરાને વધુ ઉવેખતા ન થાય, એવા હેતુ આ સ્પષ્ટતાની પાછળ રહેલા છે. તેમાં વ્યક્તિદ્વેષની કલ્પના કરી લેનારા અજ્ઞાન માનવ-બંધુઓની દયા જ ખાવાની રહી. છ ખરી રીતે આવી મિથ્યા ભ્રમણા ફેલાવનારા સાહિત્ય: અને તેના સર્જકઃ અને સહાયકાનુ: સ્મરણ પણ આત્મવાદી-ધાર્મિકા માટે સીધી રીતે જ દેષરૂપ બની જાય છે. તેથી તેની શુદ્ધિ માટે તેવે પ્રસંગે પ્રાયશ્ચિત્તરૂપે શ્રી નમસ્કાર મહામત્રાદિના સ્મરણ વડે મનઃશુદ્ધિ કરી લેવી. એ તેઓને માટે હિતાવહ જણાય છે. અને તેઓ પ્રત્યે લેશ પણુ વ્યક્તિદ્વેષ ન લાવતાં તેઓની પણ કરૂણા-ભાવનાથી પારમાર્થિક હિતપ્રાપ્તિ જીવી, પરંતુ અનંતનાની અનંત વિશ્વવત્સલ મહાપુરુષાએ સ્થાપેલા અહિંસક મહામાથી જગજ્જીવે ને ચૂત કરનારા ભાવિષનું પાન કરાવનાર તરીકેના મહાદેષ તેમાં લગભગ વ્યાપક રીતે દાખલ થઇ ગયા છે. એ દુઃખ સાથે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યા વિના કેમ રહી શકાય ? આ તે। આવા ખીજા સાહિત્યના ઉપલક્ષણાત્મક અ'ગુલીનિર્દેશ છે. સજ્જનેાની કૃપાદૃષ્ટિ ૧ પ્રજાના હિતેાના મર્મીને સ્પર્શ કરનારી આ વિચારધારાએ આજે મેાટાભાગને સમજાવી અને રુચિકર થવી શકય નથી. કેમકે—કુદૃષ્ટિ ન્યાયે કાઇ વખત એવેાયે પ્રસંગ આવી જાય છે. આ વાત અમારા લક્ષ્ય ખહાર નથી. નિર્ભીયપણે સત્ય અને હિતકારી કહેવામાં પરિણામે લાભ જ હાય છે, એમ અમારી દૃઢ માન્યતા છે. એટલે તે પ્રયાસ સવથા નિષ્ફળ નથી જ હાતા. ૨ જ્યારે સન્માનું સત્ય જુદા જુદા પ્રબળ દૂષિત વિચાર વાતાવરણાની આંધીથી ઘેરાયાના દાખલા બન્યા છે, ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકરતુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીઃ શ્રી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચાચાય અને શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જેવાઓ તથા તત્ત્વાદશ વગેરે લખી શ્રી આત્મારામજી મહારાજશ્રીએ પ્રયત્ન કરી તાત્કાલીન ભ્રામક વિચાર વાતાવરણની ગુંગળામણમાંથી બચાવ્યાના સુંદર દાખલા છે. તે પ્રમાણે વમાન ભ્રામક પ્રગતિની ભ્રમણાની આંધી ઉડાડી દેનાર કાઇ તથાપ્રકારના અધિકારી મહાત્મા જાગે, તેમને આ ભૂમિકા અને ૯ મા તથા ૧૦ મા અધ્યાયમાં લખેલી પ્રાસગિક વિચારશ્રેણિ ઉપયાગમાં આવે; એ દૂરગામી લક્ષ્યથી કાંઇક વિસ્તારથી આ પ્રયાસ સેવાયા છે. તેમાં સફળતા કે નિષ્ફળતાની મને જિજ્ઞાસા નથી, કેમકે મહાપુરુષોના અનુકરણુરૂપે આંખે મીંચીને જીવ્યૂ કરવા સિવાય કાંઈ કરવાના આશય નથી. ર્યાં વગરના અને મનુ સજ્જન પુસ્ત્રા એવા કાઇક તેા ક્યાંક પશુ જાગતા હશે જ કે ભવિષ્યમાં ક્રાઇ જાગી ઉશે કે જેને રુચિકર થયા વિના રહેશે નહી. એમ અંતરાત્મા કહે છે. आग कोऽपि वसुधा -ऽऽलयेऽन-Sसूयसन्मार्मिकः ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223