Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 187
________________ [૧૭] वाद का भी प्रन्थिभेद हुआ और मानवतास्पर्शी महायान विकसित हुआ। पर जैन परंपरा की निवृत्ति उत्तरोत्तर जटिल होती गई।" “ पर समय का दंड असा प्रबल है कि उसकी चोट से कोइ बच नहि सकता ।" " इस समय असा अनुकूळ संयोग है। यदि अनुयायि साधु व श्रावक समजदार हो तो निवृत्ति के प्राणकी रक्षाकी साथ प्रवृत्ति-समुचित प्रवृत्ति का पूर्ण विकास किया जा સત્તા હૈ !” ૪-૪-૨૨૧૬. [પત્રણે ૩૨થત મજુતઃ પ્રતિ ચા કરંજના?] ૧૧-૪-૧૬ ૪ કંઈક પૃથક્કરણ(૧) એકાંગીપણાનો અને માનવતાશ પણાના આક્ષેપ ધર્મ ઉપર કરવામાં આવ્યા છે. જ્યારે ધર્મ જ માનને સર્વાગીણ વિકાસ કરવામાં સંપૂર્ણ સામર્થ્ય ધરાવનાર વિશ્વતત્વ છે. માનવોને રાક્ષસીપણું અને જંગલીપણામાંથી બચાવી માનવતાના અમૃતસાગરમાં નિમજ્જન કરાવનાર તે એક જ અપૂર્વ અને દિવ્ય વિભૂતિ છે, આ એક નિર્ભેળ સનાતન સત્ય છે તેના ઉપર આ જાતના આક્ષેપ એ સાચા શાહુકારને અઠગ ચેર કરાવવા બરાબર છે. (૨) “જૈન પરંપરાની નિવૃત્તિ ઉત્તરોત્તર જટિલ બનતી ગઈ.' આમાં તેની જટિલતા કરતા નિવૃત્તિ ઉપર જ સખ્ત માર્મિક કટાક્ષ છે, જ્યારે એ જ માનવતાને પરમ આદર્શ છે. (૩) “ગ્રંથિભેદ શરુ થયો” એ મોટે ભાગે જૈન દર્શનેક્ત આત્મવિકાસની પ્રક્રિયામાં આવતા એક પ્રસિદ્ધ પારિભાષિક શબ્દ છે. તેને ટુંકમાં અર્થ એ છે, કે–“મોક્ષવિધિ તીવ્ર અજ્ઞાન-મૂઢપણું અયથાર્થ બોધ-દુરાગ્રહીપણું: બેટા આદર્શોને તીવ્ર આગ્રહ: એવા અર્થમાં મોક્ષના વિધિ તરીકે તીવ્ર મિથ્યાવાસનાને એક ગાંઠનું રૂપક આપવામાં આવેલું છે. તેને ભેદ જરૂરી હોય છે. એટલે કે–નિવૃત્તિમાર્ગમાં વિદન કરનાર મૂળભૂત વિપ્નનું નામ ગ્રંથિ છે. તેના નાશનું નામ ગ્રંથિભેદ કહેવાય છે. જે થવાથી નિવૃત્તિના સન્માગને પિષણ કરનાર શ્રદ્ધારૂપ જ્ઞાનપ્રકાશ જાગે છે. ત્યારે અહિં નિવૃત્તિની વિધિની–સાંસારિક ઉન્માગગામિ પ્રવૃત્તિને આદર્શ વિકાસમાગ તરીકે કરાવવામાં આવે:છે. ને નિવૃત્તિને તેની વિધિની કરાવવામાં આવે છે. તેથી તે ગાંઠને ભેદ એટલે નિવૃત્તિની ઇચછાને નાશ કરનાર પ્રવૃત્તિઃ એ ગ્રંથિભેદ તરીકે ખુબીથી વર્ણવવામાં આવેલ છે, - વાસ્તવિક રીતે અસત્યવૃત્તિ નિવૃત્તિના માર્ગમાં ગાંઠરૂપ છે. તેને ભેદ મોક્ષમાર્ગમાં સહાયક છે. ત્યારે અહીં એ જ વસ્તુ ઉલટાવીને તદ્દન વિપરીત અર્થમાં જ શાસ્ત્રીય શબ્દને સ્પષ્ટ રીતે જ ઉપયોગ કરવામાં આવે છે. તેમ કરીને “ ચોર જ કેટવાળને દંડે' એ કહેવતનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. (૪) “અનુકૂળ સંગ’ અનાત્મવાદી ભૌતિક પ્રગતિને આજને જુવાળ આત્મવાદને માટે પૂરે પ્રતિકૂળ સંગ છે. તેને અનુકૂળ સગ” કહેવામાં આવે છે. અર્થાત આ દેશમાં ઉભા થયેલા, ધર્મરૂપ અનર્થને ઉખેડી ફેંકી દેવા માટે આજનો સમય અનુકૂળ ગણવામાં આવે છે. વાસ્તવિક રીતે જે પ્રતિકૂળ છે. (૫) નિવૃત્તિના પ્રાણની રક્ષા સાથે પ્રવૃત્તિ-સમુચિત પ્રવૃત્તિને પૂર્ણ વિકાસ કરી શકાય છે.” આમાં ધર્મ શાસ્ત્રકારોએ સ્વીકારેલી નિવૃત્તિની સાચી વ્યાખ્યાને બદલે બીજી જ ભળતી વ્યાખ્યા મનમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223