Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૫ ]
સાચી વિશ્વશાંતિના પક્ષકારીએ આજકાલ બહુ જ સાવચેત રહેવા જેવુ છે. તેએની તેવી બાબતે ના પરિણામેા તા ૨૫-૫૦ વર્ષ બાદ દેખાવાના હેાય છે, ત્યારે પણ માર્મિક લેાકા જ જીવતા હાય, તે જ સમજી શકતા હોય છે. ખીજાએ તે તે વખતે આજુબાજુ ગાઠવાઇ ગયેલી મેાહક રચનામાં જ ચકચૂર હોય છે. બાપનું સ્વતંત્ર રાજ્ય ગયા પછી ગાદીએ બેઠેલા પરતત્ર કુમાર તા સલામે ઝીલે, શ્વસમાં અને વિદેશમાં મ્હાલતા હાય, તેને ક્યાંથી માલુમ પડે ? કેહું પરતંત્ર રાજા તરીકે પણ વધારે વખત ટકી શકવાના નથી.
""
૧૬. કાઇપણ માનવના જીવનની નાની કે મેાટી કાઈપણ એવી બાબત નથી જેને સંબંધ સ્ટીફ્રેમના ક્રાણુ નાના-મેટા ડીપાર્ટમેન્ટ સાથે ન હોય, અને તેને છેવટને સંબધ યુ. એન. એ., પાર્લામેન્ટ: છેવટે બ્રીટીશ પાર્લામેન્ટાઃ છેવટે બ્રીટીશ પાર્લામેન્ટ તથા શિખર મંત્રણાઓઃ કે નાની-મેટી આર્થિક પરિષદેઃ વિદેશખાતાં: વગેરે સાથે ન હોય ત્યારે ભારતીય પ્રજાના સાંસ્કૃતિક સંબંધે છેવટે વિશ્વવત્સલ મહાપુરુષોની હિતકર આશા સાથે હૈય છે. આમ સાચી વિશ્વશાંતિ અને આજની કૃત્રિમ વિશ્વશાંતિના મૂળ મથકે જુદા જુદા છે. એકનું આગેવાન ભારતની આય પ્રજાઃ અને ખીજીની આગેવાન ગૌરાંગ પ્રજા છે. છતાં કૃત્રિમ વિશ્વશાંતિના કેન્દ્ર તરીકે ભારતને આજે બનાવવામાં ચે સાચી વિશ્વશાંતિના કેન્દ્ર બનાવવાને દેખાવ કરવામાં આવે છે. તેમાં મેટામાં મેટી માયાજાળના ઉપયેાગ થાય છે. કૃત્રિમ વિશ્વશાંતિના પ્રચારનું પ્રતીક ભારતને આજે બનાવાય છે.
૧૨ સર રાધાકૃષ્ણન્ સ પલીજીના ઉપયાગ,
[ ૧ ] દુરુપયોગની ક્રિશા
૧. ભૂતપૂર્વ પ્રા॰ સર રાધાકૃષ્ણન્ સર્વપલ્લી જેવા કાંઇક તત્ત્વજ્ઞાનમાં રસ લેનાર પુરુષના પણ આવા જ કામમાં “ આધ્યાત્મિક જીવન અને વિચારધારાને ગૂંચવી નાંખીને, પ્રજાને દહીંમાં અને દૂધમાં પણ રાખતી કરવા માટે વિદેશીયાની તરફેણમાં ઉપયાગ કરવામાં આવે છે. જેને તેમને પેાતાને પણ ખ્યાલ નથી. તેથી તેવી વ્યક્તિ શી રીતે તદ્દન સાચી પ્રેરણા આપી શકે ? ‘ હા જી હા ’’ પણા સિવાય તેમની પાસેથી ખીજી શી આશા રાખી શકાય ? તેમની વાતામાં “ ભારતીય તત્ત્વજ્ઞાન રહેલુ છે. એમ કહેવુ, તે પણ ભારતીય તત્ત્વજ્ઞાનની વિડંબના કરવા બરાબર છે. કેમકે તેમની તથાપ્રકારની વિદ્વત્તાને લાભ જડવાદી પ્રગતિના પ્રચાર અને પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવામાં આડકતરી રીતે લેવાઇ રહ્યો છે. તેએ પેાતાના ભાષણામાં જુદી જુદી રીતે ખેાલતા હોય છે. એકવાર ધર્માંતે વખાણે, તે ખીજી વખત આધુનિક વિજ્ઞાનને વખાણે, ત્રીજી વખત બન્નેયના સમન્વયને વખાણી મિશ્રણ કરવાની ભલામણ કરે, અને ચોથી વખતે આધુનિક વિજ્ઞાનના આધાર ઉપર ધમ ઉભો કરી તેનું સામ્રાજ્ય ફેલાવવાના પ્રચાર તરફ જાણતાં-અજાણતાં ઢળી જાય.
૨. પરતુ રાજ્યતંત્રઃ અર્થતંત્રઃ અને સમાજતંત્રના પણ પિતામહ એવા ધર્માંને પણુ આજની રાજ્યસત્તાના સાવ ભૌમ સરરકાના એક અંગ તરીકે એક અદના સેવક તરીકે ગાઠવવામાં, આવી નામાંકિત વ્યક્તિઓની સહાયની, આજની પ્રગતિના પ્રેરાને ધમ અને તત્ત્વજ્ઞાનપ્રધાન ભારતમાં જરૂર પડે છે. માટે ધર્મ અને તત્ત્વજ્ઞાનને નામે તેમના નામના અને વ્યક્તિત્વના જ્યાં-ત્યાં ઉપયોગ લેવાઇ રહ્યો હાય છે. આમ તેએની સરળતાને અને ભદ્રિતાને લાભ આંતરરાષ્ટ્રીય દારી સચારાથી લેવાઇ રહ્યો હોય છે. આટલા જ માટે તેમના ભાષણે પહેલાં આસફર્ડ યુનીવર્સીટી વગેરેમાં કરાવાયા હતા. તથા બૌધમ ના અવશેષાના આદાન-પ્રદાન માટે લા` લિલિન્થમા વાઈસરાયે ચિન-તિબેટ મેકલીને તેમનેા ઉપયેગ કર્યાં હતા. જેના તિભેટ અને ભારત વચ્ચે આજે અનેક પરિણામે
વગેરે સ્થળે આવી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org