Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૨,1 ૧૫. જેથી શાસનને હરકત કરનારા બીજા ત વિષે શ્રી સંધ વધારે જાગૃત રહી શકે અને યોગ્ય માર્ગે એકસંપીથી લઈ શકે. આપણી અંદરની એકસંપી માત્રથી આજે ચાલી શકે તેમ નથી. પરંતુ દરેક ગ, સંપ્રદાયો, ધર્માતરે વગેરેની સાથે પણ એકસંપી કરીને આત્મવાદના પાયા ઉપરના ધર્મોની અનાત્મવાદના જાહેર જીવન અને હિલચાલના આક્રમણથી રક્ષણ કરવાની તક આવી પહોંચી છે. તેમાં એક સેકડને પણ વિલંબ ઘાતક છે.
૧૬. ઉપસંહાર વો શાસન મારજો––ન-ss-ગેનાર કર્તા बध्नाति स तु मिथ्यात्वं महा-ऽन-अर्थ-निबन्धनम् ।।
શાસ્ત્રવાર્તા સમુચ્ચય. અર્થ:-“અજાણપણે પણ જે શાસનની મલિનતામાં વતે છે, તે મહા અનર્થોનું કારણભૂત મિથ્યાત્વ (અઢારમું પાપસ્થાનક) બાંધે છે.”
અઢારમું પાપથાનક સર્વ પાપોનું પાપ છે. અર્થાત શાસનનું માલિન્ય મહા અનર્થનું કારણ છે. શાસનનું તેજ જરાપણ ઘટે, અને અનાત્મવાદી કેવળ ભૌતિકવાદી શાસનનું તણખલા ભાર પણ તેજ વધે તેમાં સીધી કે આડકતરી રીતે પણ આપણાથી નિમિત્તભૂત બની જવાય. તે પણ શાસનની મલીનતામાં સહકાર થઈ જાય છે. આટલું સૂક્ષ્મ આ તત્ત્વ છે.
क जैन जयति शासनम् ..
૧૧ આજની આભાસિક વિશ્વશાંતિને પ્રચાર
[ ૧૧ ] આજની વિશ્વશાંતિ આભાસિક હોવાના કારણે ૧ સાચી વિશ્વશાંતિ ધર્મપ્રધાન ચાર પુક્ષાર્થની જીવનસંસ્કૃતિના આશ્રયમાં જ છે. બીજી રીતે સંભવિત જ નથી. આ વાત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અષ્ટમાં બીજા શબ્દથી જણાવેલ છે અને વિશ્વશાંતિ ધર્મગુરુઓના હાથની વાત છે.
- ૨ આજની કૃત્રિમ વિશ્વશાંતિની વ્યાખ્યા ગૂઢ રીતે એ અભિપ્રેત છે, કે-“સાંસ્કૃતિક તમામ બળે નબળા પડી જાય, અને ભૌતિકપ્રગતિ એટલી પરાકાષ્ટાએ પહોંચી જાય, કે જેથી કરીને ખ્રીસ્તી ગારી પ્રજા સિવાય બીજી કોઈ પણ પ્રજાઓ માથું ઊંચું કરી શકે નહિ. જેથી કોઈપણ સામનો કરી અશાંતિ જગાડી શકે નહીં.” તે આજની વિશ્વશાંતિને આદર્શ છે. - ૩ ઈંગ્લાંડને રાષ્ટ્રવાદ: સમાજવાદ: રશિયાના કાલ માર્કસને સામ્યવાદ: અમેરિકન થેરદ્વારા પ્રચારિત મી. રસ્કીનને સર્વોદયવાદ: અને કૃત્રિમ વિશ્વશાંતિવાદાના હાથમાં અનુક્રમે શ્રી પાર્લામેન્ટના ટેકાથી મી. હ્યુમે સ્થાપેલી ગ્રેસ આવતી જાય, અને ભારતની સંસ્કૃતિની છાયામાંથી ભારતની પ્રજા અને તેના ભાવિ સંતાને નીકળતા જાય, એટલે પછી આજની વિશ્વશાંતિ અહિં પણ સ્વયંસિદ્ધ થઈ જાય. એ પાંચેય ભૌતિક આદર્શોના વાદે છે. તેને વિજય તે આજની વિશ્વશાંતિ.
૪ ત્યાં સુધીમાં સંસ્કૃતિના આત્મવાદી સર્વ ધર્મો અને પરંપરાગત સર્વ સંસ્થાઓ લગભગ નામશેષ જેવી સ્થિતિમાં આવી ગઈ હોય. તે પછી આજની વિશ્વશાંતિ. વિશ્વશાંતિ શ
પરંતુ આદશમાં કેવડે મોટો ભેદ છે? તે સ્પષ્ટ સમજાશે. શેષણહારા દરેક પ્રજાઓ નબળી પડતી Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
પણ માના વિશ્વમાં વિવિધ સાંગો છે.