Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૭૫ ] . અને યુનેની પેટા સંસ્થાઓ મારફત જગતભરના તમામ માનવના જીવનમાં પ્રાગતિક. આમૂલ-ચૂલ પરિવર્તન કરી નાંખવાના પ્રયાસમાં પૂરેપૂરા લાગેલા છે.
૧ ચાર પુરુષાર્થની સંસ્કૃતિથી ભારતને છેટું પાડી સ્વતંત્ર કરવાના પ્રયાસ રૂપે-બ્રીટીશદ્વારા શ્વેત પ્રજ-(૧) એક તરફ સંસ્કૃતિને વેગ અપાવતી રહી છે. (૨) બીજી તરફ તેને કતરી આંતરિક રીતે નબળી પાડતા રહેવાની ગોઠવણે કરી છે. અને (૩) ત્રીજી રીતે ગુપ્ત રીતે પ્રાગતિક નવી ઢબની સ્કીમનું સ્વરાજ્ય અને તેને અમલ કરી શકાય તેવી ગોઠવણ કરતી રહી છે. અને ૧૪૯૨ ના આદર્શોની પૂર્વ તૈયારીઓ પરાકાષ્ટાએ પહોંચાડી હોય છે.
૨ ૧૯૪૬ પછી ૧૪-૮-૪૭ સુધી ભારત અને પ્રજા કામચલાઉ સરકારના વખતમાં લગભગ તદ્દન સ્વતંત્ર થયા હોય છે. ૧ ૧૪૯૨ ની વિશ્વ વહેંચણી. પાછું જોડાણ* ૭ પોર્ટુગીઝ સાથે સમાધાનને દસ્તાવેજ. ૨ આંતરરાષ્ટ્રીય કાયદો ને હેગ. !
* ૬ હેગની અદાલતને ચુકાદો. ૩ કોમનવેલ્થમાં ભારત.
* ૫ કોમનવેલ્થ સંઘમાં ભારતનું સભ્યપદ. ૪ ભારતનું ચક્રવર્તિ પદ. !
# ૪ ૧૯૧૧ ના રાજ્યારોહણને ૫૦ વર્ષને
- ૧૯૬૧ માં કદાચ ઉત્સવ ઉજવાય. ૫ ૧૯૩પ ના હિદધારાની તૈયારી. તે
* ૩ નવા બંધારણમાં ૧૯૩૫ નો
હિંદધારો સામેલ થયો. ૬ મંત્રી મીશનની દરખાસ્ત.
| # ૨ યુનોનું સભ્યપદ ૧૯૪૩. સંસ્કૃતિથી ભારતનું સ્વાતંત્ર્ય. સ્વતંત્ર ભારત ૧ પ્રાગતિક પરતંત્રતાની શરૂઆત. આ રીતે વિશ્વ અહિંસક મહાશાસનથી દૂર જતું જાય છે ને ભારત પણ
શિવમસ્તુ સર્વજગત:
[ 8 ] શાસનના સંચાલનમાં નવી ઢબની સંસ્થાઓ દ્વારા કરાવવામાં
આવતી જોરદાર હરકત ૧ માનવને જંગલીપણું તરફ ઢળતા બચાવવા અને મત્સ્યગલાગલ” ન્યાય પ્રવતતે અટકાવવા અથવા “બળીયાના બે ભાગ” ની પરિસ્થિતિ ઉપર અંકુશ રાખવા ધર્મપ્રધાન ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિઃ અહિંસક વિશ્વવત્સલ મહાપુરુષોએ રચી; તેના સંચાલન ઉપર નિયંત્રણ ત્યાગી તપસ્વીઃ નિવાર્થી અને બ્રહ્મચારીઃ અહિંસક ધર્માચાર્યોનું વ્યવસ્થિત રીતે ગોઠવ્યું હતું. દેશ-દેશમાં ધર્માચાર્યો રૂપે તેને એલચીઓ એ નિયંત્રણ જાળવતાં આવે છે; ને બંધારણીય વ્યવસ્થાઓને માર્ગદર્શન આપતા રહે છે. તેઓની આજ્ઞામાં રાજાઓના હાથમાં બાહ્ય ન્યાયરક્ષક રાજ્યતંત્ર મૂકાયું છે. સામાજિક સંસ્થાઓ-જ્ઞાતિ-જમાતને હાથમાં રાજતંત્ર મૂકાયું છે, કે જે કામ પુરુષાર્થની સાધનામાં સદાચારનું રક્ષણ કરી-કરાવી શકે છે. ધંધા માટે જુદા-જુદા ધંધાવાર શ્રેણિઓ સ્થપાયેલી છે. અને તે શ્રેણિઓના આગેવાનો દ્વારા ધંધાવાર ઠરેલી નીતિઓ જળવાય છે, ધર્મગુરુ મહાજનના પ્રતિનિધિ એવા સ્થાનિક મહાજન તંત્રના આગેવાને પ્રજાના સર્વ હિતોનું રક્ષણ કરતા હોય છે, એટલે જૈનશાસન વિષે વિચાર કરતાં ધર્માચાર્યોની આજ્ઞામાં રહેલા સકળ અને સ્થાનિક શ્રી શ્રાવકસંઘને પોતાની મર્યાદામાં આવતી ધાર્મિક બાબતો જ મુખ્યપણે સાંભળવાની રહે છે, કેમ કે ધર્મ પ્રયુક્ત અર્થઃ કામઃ
રાજ્યક વગેરેને તે ઉપર જણાવેલા તંત્ર ચલાવે છે. જેથી વિના કારણ કે પ્રસંગ વિના ધર્મનેતાઓએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org