Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
“ભારતના કાયદેસરના હિત” ને આદર કરવાની વાત વિચારવા જેવી છે. કાયદે ને ? ક્યા : કાયદાને આધારે ? તે પણ ઈંગ્લાંડ મારફતને આંતરરાષ્ટ્રીય કાયદા સમજો અને તે ૧૮૯૨ માંથી જન્મેલ છે, તેને આદર પોર્ટુગલ કરે તેમાં આશ્ચર્ય શું?
આ સાંકળ જેડી, પરંતુ દુનિયાની સામે આજ સુધી સ્પેન તથા પિોર્ટુગલને બાજુએ રાખ્યા, અને બાકીના રાષ્ટ્ર તેમના ગતિ સહકારથી દુનિયાભરમાં ફરી વળ્યા ને બધેય લગભગ કબજો કર્યો. હવે તે યુ મારફત બીજી રીતે જગત ઉપર શ્વેત પ્રજાને સંપૂર્ણ કબજે સ્થાપિત કરવાને કાર્યક્રમ શરૂ થયો છે, જે લેકે એમ કહે છે કે ૧૪૯૨ એ તે તદન જુની વાત છે, તેને આને કઈ સંબંધ નથી. તેઓ પોતાની સમજની ખામી બતાવે છે.
નીગારાના નિવેદનમાં ભારતની મિત્રતાની માંગણી કરી છે. ભારત મિત્રતાને સ્વીકાર કરવામાં વાં માનશે નહીં. “માત્ર ગોવાને સ્વરાજ્ય આપી દે, ને તેઓ ભારતમાંથી ચાલ્યા જાય પછી ભારતને પોર્ટુગલ સામે કાંઈપણ વાંધો જણાતો નથી. દાદરા-નગર-હવેલીને રવરાજ્ય મળ્યું હોય તેવો વર્તાવ શરુ થઈ ગયો છે, અને ભારતની તેમાં કાંઇક પ્રેરણું પણ કદાચ હોય, ૧૪૯૨ ની ઘટનાને ભારતની વર્તમાન સરકાર રદ કરાવી શકે તેમ નથી, કારણ કે ૧૪૯૨ પછી જગત ઉપર યુરેપની તપ્રજાએ જે કાંઈ કર્યું તે બધું રદ કરવું પડે છે. જ્યારે પં. નહેરજી તેની સાથે કદમ મિલાવીને ચાલવાની વાત કરે છે, તે રદ શી રીતે કરાવી શકાય? એટલે પછી ભાવિ પ્રજાનું એક રીતે ન્યાય વિરોધનું વેચાણ જ સમાધાનથી સ્વીકૃત થાય છે, કે બીજું કાંઈ?
કાઈપણ વિચારક તે વિચારશે. છતાં તે સર્વ રદ કરી શકાય છે. અને અવેત પ્રજાને કાયમી ગુલામી ખતમાંથી છોડાવી શકાય છે. પરંતુ તેના માર્ગો તદ્દન જુદા છે, અને એ બાબત ધર્મગુરુએએ હાથ ધરવી જોઇએ. (કેમકે ૧૪૯૨ ની ઘટના ઉત્પન્ન કરનાર એક ધર્મગુરુ છે,) તે શક્ય જણાતું નથી, તેથી એ ગુલામી તે કપાળમાં ચોંટી છે, તે મિથ્યા થાય તેમ નથી. જયપ્રકાશ નારાયણું પણ આ એશિયા પરિષદ મારફત પોર્ટુગલના હેતુઓની અને તે દ્વારા શ્વેત ખ્રીસ્તી પ્રજાના હેતુઓની સફળતા કરી રહેલા છે. કેમ કે દરેકની ઉપરનું વર્તમાન-દમન ઓછું કરાવીને સોને સીલ કેમના સ્વરાજ્ય અપાવી દેવા માટેની તેઓ એ ખંડના લેકેની સેવા બજાવી રહ્યાનું તેઓ માને છે, અને તે સંસ્થાનો એ ખાસ ઉદ્દેશ છે.
હવે ભારત સાથે પોર્ટુગલનું જે શરતોથી સમાધાન થશે, તે જ શરતે લગભગ ફ્રેંચ સાથેના સમાધાનખતમાં હશે, તેમજ આદીકાના કેગે તથા લીઆન્ડા વગેરેના સ્વરાજ્ય આપ્યાના ખતે પણ છે તેવા જ થવાની સંભાવના છે, છતાં કાંઈક ફરક તે હશે જ, કેમ કે પોર્ટુગલના ભાગમાં વિશ્વને અર
ભાગ વહેંચણથી આવેલ છે, તેથી તે માલિક તરીકે કદાચ ગણાય. પિટુગલે સ્વરાજ્ય આપતા પહેલાં તેની માંગણી કરાવવા દમન શરૂ કર્યું છે, આ સમાધાનને સ્વીકાર એટલે જ ૧૪૯૨ નો પિતાની સહીથી ભારત પોતે જ તેને આડકતરી રીતે સ્વીકાર કરે છે, એવો તેનો સ્પષ્ટ અર્થ જ થવાને. કેમ કેપટુગલે ગોવા લડાઈથી જીતીને લીધું હોવાનું જણાતું નથી. (જો કે કામચલાઉ લડાઈ જેવું તે વખતે થયું છે”) પિતાનું સંસ્થાન હોવાનું કબુલ કરતું નથી, પરંતુ ૧૪૯૨ માં ધર્મગુરુએ ભાગબહેચણીમાં એશિયા અને આફ્રીકા આપ્યાનું જણાવીને પોતાની અંગત માલિકી જણાવે છે, તેથી જે સમાધાન થશે તે અંગત માલિકીની કબુલાત ગર્ભિત રીતે થાય તેવી રીતનું હેય, એ સ્વાભાવિક છે, એટલે એ રીતે પાછું ભારત ઠેઠ ૧૪૯ર સાથે સંકળાઈ જવાનું અને તે શ્રી પંડિતજીના કહેવા પ્રમાણે હશે શાંતિમય રીતે થયેલું સમાધાન.
અલબત, એ સમાધાન પછી પોર્ટુગલ ગોવાને સ્વરાજ્ય આપીને ભારતમાંથી ચાલ્યું ગયું હશે, ને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org