Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૪૦ ]
અહિં’સક મનોવૃત્તિઃ આ ભેદ ક્રાઈણુ સમજદાર વ્યક્તિને મુલ કરવા જ પડે તેમ છે. શું કૃષ્ણ લેશ્યાવાળી મનેાવૃત્તિથી પેટ ભરનાર કરતાં શુકલલેયાવાળી મનેાવૃત્તિથી પેટ ભરનાર અહિંસક નથી ? અને વિપરીત: હિં‘સક નથી ? આ રીતે જગતના સર્વ જીવાતી મનેવૃત્તિઓનું સ્થૂલથી છ રીતે પૃથકકરણ કરવામાં આવેલુ છે.
(૭) જૈન મુનિ ધ્યેય કાયના જીવાની હિંસાના સર્વથા ત્યાગનું આજીવન મહાવ્રત ધારણ કરે છે, અને તે પણ રત્નત્રયીની આરાધનામાં આત્માને પરાવવાના ઉદ્દેશથીઃ તેમ છતાં એ આરાધનામાં માનવ શરીરને સતત ઉપયોગ કરવા માટે તેને ટકાવી રાખવા માટે અનિવાય સોગમાં વિધિપૂર્વક અને નિર્દોષ આહાર લે છે, એ રીતે તેની મનેાવૃત્તિ અલ્પ પણ હિંસાની નહીં પરંતુ સવથા અહિંસક ભૂમિકા ઉપર સ્થિર હોય છે, ન છુટકે નિર્વાહ પૂરતા જ અલ્પ દોષ થતેા માત્ર દેખાય છે. પરંતુ શરીરને ઉપયાગ રત્નત્રયીની આરાધનામાં લગાડવાને હોવાથી તે પણુ મહાઅહિંસામાં ફેરવાઇ જાય છે. એ રહસ્ય છે. તે પણ જેમ જેમ સંયમબળ વધારે વધારે સિદ્ધ થતું જાય, તેમ તેમ, બાહ્યદેષ પણ ઘટતા જાય છે. બાહ્યરૂપે પણ રહેવા પામતા નથી. એચ્છામાં એચ્છી જરૂરીઆતથી જીવન ચલાવવું: તે પણ સયમ છે. કડ્ડા ! આ જાતના જીવનમાં હિંસાને સંભવ છે ? કે જેમ બને તેમ અહિંસાને? જગતના કાપણું વિચારકે શાંતિથી વિચારો.
*
(૮) ખીજાઓને છકાયના જીવાનેા જ ખ્યાલ નથી. “ તેની હિંસા કેવી કેવી રીતે થાય ? અને તેનાથી કેવી કેવી રીતે ખચાય ? ” તેને પણ ખ્યાલ હાતા નથી. અહિંસાના પાલન માટે સયમ અને તપની પણ મજબૂત તાલીમ નથી હતી. એટલું જ નહીં પરંતુ, “ સીધી રીતે જાતે હિંસા ન કરવા છતાં, પણ હાર્દિક મજબૂત ત્યાગદ્ધિ વિના જગમાં ખીજા દ્વારા થતી હિંસાના પણ ભાગ આવે છે.’” એ વાતને પણ ખ્યાલ નથી હોતા. ત્યારે, જૈન મુનિ સ` રીતે અપ્રમાદપણે-જામ્રભાવે વતે છે. તેથી અનિવાર્ય સંજોગામાં બહારથી—સ્વરૂપથી કદાચ અપ હિંસા દેખાય છતાં અનુબંધમાં અહિંસા હેાય છે. કાઈપણ જીવની હિંસા કરવાની તેની મનેવૃત્તિ હાતી નથી. તેથી ર્હિંસા તેમને સ્પર્શી શકતી નથી.
(૯) જેમ ચોરી ન કરવા છતાં ચેરીને માલ ખરીદનાર પશુ ચાર ગણુાય છે. પરંતુ પી પોલીસના અમલદાર ચેરી કરાવવામાં ભેગા ભળવા છતાં ચાર ગણાતા નથી. કેમકે તેની મનેત્તિ ચારને પકડીને ચારી એચ્છી કરાવવાની હોય છે. તે અમલદાર છળઃ કપટઃ પ્રપન્ચ કરે તે પણ તે નિર્દોષ ગણાય છે. એ બધું બહારથી હોય છે. અનુબંધરૂપ નથી હોતું. તેથી તેના માઠા પરિણામેા તેને સ્પર્શીતા નથી. આ ઉપરથી—“ ઈચ્છા વિના અજાણતાં થઇ જતી હિંસાને હિંસા ન ગણવી.” એ બૌદ્ધ માન્યતાનું વ્યાજબીપણું આ દાખલાથી ન ઘટાવવું.
(૧૦) માટેજ જૈનશાસ્ત્રામાં સ્પષ્ટ કર્યું છે, કે-“ અપ્રમત્ત-સદા જાગ્રત્ઃ મુનિથી હિંસા થઇ જાય, તે પણ તેને હિંસાના ડાધ લાગતા નથી. હિંસાનું પરિણામ પ`તું નથી. ત્યારે પ્રમત્ત-પ્રમાદીઆત્મભાવમાં અજાગ્રસ્ઃ જીવ બહાર હિંસા ન કરે, તેાપણુ ક્ષણે ક્ષણે તે હિંસા કરતા હોય છે. કેમકે તેનું મન વગેરે એક યા ખીન્ન રૂપે તેમાં લાગેલાં જ હેાય છે. રાજાનું ખૂન કરવા શત્રુ તરને મારે કપટથી તે જ રાજાને ત્યાં વફાદારીપૂર્વક નેકરી કરવા સાથે ખૂન કરવાને જ લાગ જોતા હેાય છે. તેથી તેનું માનસ સદા હિંસામય જ બન્યું રહે છે. તેને પકડવા ઇચ્છતા છૂપી પોલીસના અમલદાર ખૂન અટકાવવાઃ અને ખૂનની પરપરા અટકાવવાઃ પ્રયત્નશીલ હોય છે. આથી બન્નેયની મનેવૃત્તિમાં આકાશ-પાતાળનું અંતર હેાય છે. જૈન-મુનિજીવનનું રહસ્ય સમજ્યા વિના ને તે પ્રમાણે વર્તાવ વિના ઘણે ભાગે ખીજા વે! માટે તે જાતની અહિંસાના પાલનની એછી સંભાવના હોય છે. એ જ રીતે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org