Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૬૦ ] સુખ-શાંતિ આપી શકે છે. અન્યથા દુઃખ દાવાનળ સિવાય કાંઇ જ મળે તેમ નથી. પશુને એ ભાન નથી, પરંતુ માનવની બુદ્ધિ તે સ્થિતિ કદ્દી ચલાવી લઈ શકે તેમ નથી.
આજ ભલે ભારતની કાર્ટો ન્યાયને બદલે કાયદાની-આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર ઉપરના કાયદાની કાર્ટો હાય, ન્યાયશશ્વના ખેાટી રીતે ઉપયાગ કરી-કરાવીને ભારતની પ્રજાને ભૂલાવામાં પાડવામાં આવતી હાય, તેા પણ સૌને એક વખત ન્યાયશબ્દના સાચા અર્થ` ઉપર આવવું જ પડશે.
માટે સ્થાનકનું તત્ત્વજ્ઞાન અને તેના આધાર ઉપરની ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિ અને તેના કેન્દ્રભૂત પાંચ અગામય ધ પુરુષાર્થ અને તેને અનુસરતા સદ્વ્યવહારાજ માનવજાતને માટે અનન્ય શરણરૂપ છે. ઉન્માર્ગે ચડેલા ગુંડા કે લુટારા થેાડ઼ા વ પેાતાની તે પ્રવૃત્તિમાં આનંદ, સુખ અને ઉભિત માનતા હોય છે. પરંતુ આખરે તેને યુ સીધે રસ્તે આવવુ' પડે છે. ત્યારે જ તેને શાંતિ મળે છે. તે પ્રમાણે હાલની ઉથલપાથલ જનતાને આંજી રહી છે, પરંતુ તેમાં શાંતિ કે જયવાર નથી જ.
તેથી રાજ્ય, આર્થિક-સામાજિક-શાસને, વ્યવસ્થાતંત્ર પણ ધમની મર્યાદા અને યાગ્ય પ્રેરણાથી સન્માર્ગે ચાલી શકતા હાય છે. પછીના સ તીર્થંકર ભગવંતાએ પશુ ધર્મ શાસના સ્થાપીને પણ મૂળ ધ પુરુષાર્થ ને જ વ્યવસ્થિત વેગ આપ્યા હોય છે. જેથી ચારે ય પુરુષાર્થી વ્યવસ્થિત થઈ જઇ બધું યેાગ્યમાગે. ચાલવા લાગે છે.
म मंगल |
ધ
ઉંચામાં ઉંચુ મંગળ છે.
“ ધર્મ એ ત્રણ લેાકના મહાસ્વામિ છે, ” દૂ ધ જ અનન્ય મિત્ર છે. ”
[ ૩ ] માનવેાના જીવનમાં થતાં નવીન પરિવર્તનનું મૂળ: તે મૂળ જમાના નથી. બીજું જ કૃત્રિમ કારણ છે.
f
“ ગાવા અંગે ખેલતાં શ્રી નહેરુએ કહ્યું હતું, કે “ પહેલાં એક નમ્ર યાદી પોટુગલ પર પાવવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રીટને ભારતમાં સત્તા ત્યાગ કર્યો છે, એટલે પરિસ્થિતિ બદલાઇ છે અને પોર્ટુગલ પણ એનું નાનું સામ્રાજ્ય ભારતમાંથી સર્કલી લે એ ઉચિત ગણાશે. ( હાસ્ય અને તાળીએ )
29
અમારી આ યાદીને સ્વીકાર કરવાની પણ ના પાડી અને અવિધિસર રીતે અમને જણાવ્યુ કે ૯ ૧૫ મી કે ૧૬ મી સદીના ધર્મગુરુ પાસેથી અમને ગાવાના હક્કો મળ્યા છે. ” એમણે કહેલી સાલ મને બરાબર યાદ નથી. ’
પેાયની ઉદારતા
""
તેમણે કર્યુ હતુ કે તમારામાંથી જેમણે ઇતિહાસના અભ્યાસ કર્યાં છે. તેમને યાદ હશે, કે– “ એ વખતના ઉદાર પાપે અરધું વિશ્વ સ્પેનને અને અરધું વિશ્વ પાટુ ગલને ભેટમાં આપ્યું હતું. મારે બુલ કરવુ જોઈએ, કે “ આ મુદ્દા પર હું દલીલ કરી શકયા નહીં. ” અને આથી આ પ્રશ્ન હજી વધુ ઉકેલ્યા પાસે છે. અને આ માટે અમારા દેશના ધણાં લેકે અમારી ટીકા કરે છે. અને સ્વાભાવિક રીતે અધીરા બની ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org