Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ S0 ] તેનામાં સમ્યગ્–દનને આરેપ કરીને પણ વીતરાગધર્મની દીક્ષા આપવા સુધીની ભલામણ જૈન—
શાસ્ત્રામાં છે.
૨ તેની જ સાથે ધમ જેવી ઉત્તમ ચીજના દુરુપયેાગ થાય, તે મહા અનથ થાય. માટે આગમે અને ધર્માંનાં રહસ્યા જેમ બને તેમ ગુપ્ત રાખવા, પાત્રની પરીક્ષા વિના આપવા નહીં. આપવામાં આવે તે તેનાં પ્રાયશ્ચિત્તો બતાવેલા છે, કારણ કે ઉત્તમ વસ્તુના દુરુપયેાગ એ તેનું અપમાન છે અને તેથી સ્વ-પર ઘણા જીવેાને નુકશાન થાય તેમ હોય છે, ન આપવામાં સ`કુચિત દષ્ટિ માનવી યેાગ્ય નથી, ઉત્તમ વસ્તુઓનું અનેક ભાગેા આપીને પણ એવી સારી રીતે રક્ષણ કરવું જોઇએ, કે—જેથી કરીને સુપાત્રાને તે મળી શકે, સારી રીતે મળી શકે; અને તેઓ દ્વારા પણ વિશ્વના પ્રાણીઓનું હિત થતુ રહે માટે તેમ કરવામાં ઉદારતા છે, સકુચિતતા નથી.
૩ પરંતુ આજની પરિસ્થિતિ જ જુદી છે, પૂર્વકાળમાં અન્ય ધર્મીઓનુ`: કે નાસ્તિકાનુંઃ આક્રમણ આવે, અને તે ધર્મના કાઈક ભાગને નુકશાન કરી જાય, એટલે કે ધર્મનું તેજ ઝાંખું પડે, અથવા કેટલાક અનુયાયિઓનુ” મન ફેરવી ધમથી વિમુખ કરે, પરરંતુ તેથી વધારે નુકશાન થવાને અવકાશ નહાતા, કારણ કે માનવ-જીવનના તમામ વ્યવહારા વ્યાપક રીતે સત્ર અમલમાં હાવાથી તે દ્વારા ધર્મનાં મૂળ ઘણાં જ ઉંડા હેાવાથી તેના ઉપર ખાસ મહત્ત્વની કાઇ અસર થતી નહીં. તમામ વ્યવદ્વારા “ આત્મા છે.” ઇત્યાદિ છ સ્થાનક ઉપર રચાયેલાં છે.
!
૪ ત્યારે આજે ધર્મના મૂળ જ ઉખેડી નાખવા માટે માનવ-જીવનના તમામ વ્યવહારા ‘ આત્મ નથી ’ વગેરે વિપરીત છ સ્થાનેાની માન્યતા ઉપર રચવામાં આવ્યા છે, તે પ્રગતિક વ્યવહારા જેમ· જેમ વ્યાપક થતા જાય તેમ તેમ આત્મવાદના વ્યવહારા અદૃશ્ય થતા જાય, તેની સાથે આત્મવાદ જ તુટી પડતા જાય છે, આ રહસ્ય છે.
૫ તે પ્રાગતિક વ્યવહારને આશ્રય આપણે આપણા ધર્માંની ઉન્નતિ માટે લેતા હૈાઇએ છીએ. એમ કરીને ધર્માં કલ્પવૃક્ષને ખેાદી નાંખવાના આકર્ષક ઉપાયાને ધર્માંની ઉન્નતિ કરનારા માનીને તેની લશ્કરી છાવણીમાં આપણે જ ભરતી થઈએ છીએ, આપણે જ તેમાં ભળીયે છીએ; આપણે જ તેને આવકારીયે છીએ. જે ધમ કલ્પવૃક્ષના મૂળ ઢીલા કરી તેમાં નિષ્ફળતા દાખલ થાય છે તે જોઇ કાઢીને પછી વ્યવસ્થા કાયદે વગેરે ખ્વાને નાના—મેટા ખુલ્લા આક્રમણાના કાર્યક્રમ શરુ થાય છે તે આગળ વધતા જાય છે.
૬ આજે એમ કહેવાય છે, કે
અમેરિકામાં ભારતના ધર્મોના અભ્યાસ કરવાને ભારે રસ જામ્યા છે. ’ વાત તદ્દન સાચી છે. પરંતુ “ એ રસ શા માટે જાગ્યા છે?” તેની ઊંડી તપાસ કરવી જોઇએ. શું આત્મકલ્યાણ માટે એ રસ જાગ્યા છે? કે જુદી જુદી પ્રજાની સ્પર્ધાના કાÖક્રમ તરીકે એ રસ જાગ્યા છે? જો આત્મકલ્યાણ માટેના રસથી એ અભ્યાસ થતા હોય, તે તેમાં જો આપણે સાથ ન આપીયે તે! અતરાયકમ બાંધીયે એ સ્પષ્ટ જ છે. પરંતુ ખીજી પ્રજા ઉપર સરસાઇ મેળવવા આક્રમક પ્રવૃત્તિમાં સહાય મળે માટે જે પ્રજા ઉપર આક્રમણ કરવુ' હાય, તેના ઊંડા અભ્યાસીએ એક તરફથી ઉભા કરવા, અને તેએ મારફત તમામ વસ્તુસ્થિતિના અભ્યાસ કરી લેવાની સગવડ મેળવી લેવી, એ ઊંડા અભ્યાસીઓ કદ્દી આક્રમણ ન કરે એ નીતિનું રક્ષણ કરવામાં આવે, તે પાર્ટી તા માત્ર ઉંડા રહસ્યા અને તેને લગતા હેવાલા જ બહાર પાડે, પરંતુ સાથે જ ખીજી પાર્ટી તૈયાર રાખી હોય છે. બહાર પડેલા હૈવાલા ઊપરથી છિદ્રો શોધી કાઢે, અને તે દ્વારા આક્રમણા થાય, ખતૈય પાર્ટીઓને તૈયાર કરનાર ત્રીજી જ શક્તિ હોય છે. આ સ્થિતિ જે સાચી હોય, તે અમેરિકામાં જાગેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org