Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૮૧ ]
પણ તે પ્રમાણે થવુ... જોઇએ. તે બધું તેઓની પ્રેરણાથી કાળાંતરે બને છે. એજ સાબિત કરે છે, કે“ કુદરતી કાળ કે યુગની અસર નથી. તે કાંઇ કરતા નથી. ”
[ ૬ ] કેટલીક નવી સસ્થાના યુગને અનુસરવાના વાયે
૧ ગ્રંથભડારાને નવા યુગની દષ્ટિએ ઉદ્ઘાર કરવા.
૨ નવા યુગની માંગણી પ્રમાણે મહાવિદ્યાલયેા અને વિશ્વવિદ્યાલયેામાં ઉપયાગી થઇ પડે...વગેરે. ૩ સમાજમાં પ્રચલિત કુપ્રથાઓને દૂર કરવી અને સમયને અનુરૂપ આચાર-વિચારની દિશામાં લેાકમત જાગ્રત કરવેા.
૪ નવાયુગની માંગણીને યથાશક્તિ પૂરી પણ કરી શકે છે.
૫ આજ વિશ્વના પ્રયાણુની સાથે ભારતવષઁ નવનિર્માણના માર્ગ પર પગલાં માંડી રહેલ છે.
આ નમુના ઉપરથી જોઇ શકાશે કે-નવયુગઃ નવનિર્માણ: વિશ્વનું આજનુ પ્રયાણ: સમયને અનુરૂપઃ વગેરે શબ્દો વ્યાપક થતા જાય છે અને તે માત્ર શબ્દરૂપે જ રહ્યા નથી. તેને લાયકની રચનાઃ વગેરે માટા પ્રમાણમાં ચાલે છે.
પરંતુ ઘેાડાક જ વિચાર કરતાં તે યુગઃ નવયુગ: નવરચનાઃ શું છે? પશ્ચિમીય. લેાકાએ કરેલી બાબતાના અનુકરણ સિવાય ખીજું શું હોય છે? તેઓ એક રચના કરે, તેને યુગનું નામ આપવામાં આવે તેનું અનુસરણ કરવું તેને યુગાનુસરણ કહેવામાં આવે છે. એ કેટલું મેટામાં મેટુ ટાણું છે? તે અમે અહીં સમજાવવા ઇચ્છીએ છીએ. પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે વનારા રૂઢિચુસ્તઃ અને આધુનિકતા પ્રમાણે આંધળું અનુકરણ કરનારા સુધારકઃ ક્રાંતિકારીઃ પ્રગતિશીલ આ જ માત્ર વસ્તુસ્થિતિ છે. યુગઃ જમાનાઃ વગેરે શબ્દો તેા વચ્ચે ઘાલવામાં આવેલા છે.
એટલે કે શાસ્ત્રાક્ત કાળ પણ નથી. અને તેના સિવાયના ક્રાઇ જુદા કાળ પણ નથી. માનવાની કૃત્રિમ કૃતિને યુગનું નામ આપવામાં આવેલું છે, અને આપણા લેકા પડી ગયેલી રૂઢિથી ‘ યુગ ’ શબ્દ વાપરતા થયા છે. તે ઝેર કેટલી હદ સુધી ઉંડે ઉતર્યુ છે ? તેના ઉપર પ્રમાણે દષ્ટાંત આપ્યા છે.
૬ પ્રવૃત્તિઃ નિવૃત્તિની આજની ભ્રાંત સમજ
સાવદ્ય યેાગાથી સુનિવૃત્તિમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમય ક્ષમાદિક ક્ષાયિક ધર્મોમાં: સુપ્રવૃત્તિરૂપ સત્પ્રવૃત્તિમાં તથા દુનિયાદારીમાં રહેલી જનતા માટે પાવતા કે જંગલીપણાની અસ×વૃત્તિથી નિવૃત્તિરૂપ માર્ગાનુસારી એવા ન્યાયઃ નીતિઃ અને સદાચારયુક્ત અનુક્રમે રાજ્યતંત્રયુક્ત અઃ અને કામઃ પુરુષાર્થ પ્રધાન સત્પ્રવૃત્તિમાં માČદક અને નિયામક પણ એજ મહા જૈનશાસન છે. આથી કરીને પ્રવૃત્તિઃ અને નિવૃત્તિઃની યાગ્ય રીતે સાચી સમતુલા જાળવનાર જૈનશાસન હોવાનું સ્પષ્ટ થાય છે. છતાં આજની ઉન્માર્ગાનુસારી અસત્પ્રવૃત્તિના પ્રેરક તરીકે ધર્મપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃ તિના આદિ દર્શક એવા શ્રી આદિ-શ્વર-શ્રી ઋષભદેવસ્વામિ અને તેના સન્માના પ્રચારક તેના પુત્ર ભરત-ચક્રીના દૃષ્ટાંતે આગળ કરવા દ્વારા આજની ઉન્માÊનુસારી અસત્પ્રવૃત્તિઓના પ્રેરક તરીકે શ્રી. જૈનશાસનને ગણાવીને, આધુનિક જડવાદી વ્યવહારોની પ્રવૃત્તિના પ્રેરકની કિટમાં મૂકીને તે શાસનને બેફામ મહાહિસક આધુનિક પ્રગતિની પ્રવૃત્તિના દન તરીકે સ્થાપવાની ચેષ્ટાઓ કરવામાં આવે, એટલે કે-ઇરાદાપૂર્વક આ જાતનું પાપઃ ધાર. પાપઃ કરવામાં આવે તે તે કેટલુ ભયંકર ગણાય ?
માને અમાઃ શરણ્યને અશરણ્યઃ સત્યને અસત્યઃ અને અસત્યને સત્યઃરૂપે સ્થાપિત કરવુ મહાપુરુષોના કાર્યોને ઉલટા સ્વરૂપમાં મૂકવાઃ તેઓના નામના દુરુપયોગ કરવા. એ ભયંકર હિંસા વગેરે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org