Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૯૪ ]
આજે શ્રી સ’ધમાં ધર્મારાધનની પ્રવૃત્તિઓના સચાલને તથા શ્રી શાસન અને શ્રી સંધના વહીવટી સ'ચાલને મુખ્યપણે ત્રીજા વર્ગના હાથમાં વિશેષ છે. ચેાથે વગ ભવિષ્યમાં તમામને પોતાની તરફ ખેંચી જવા માટે તેના સહકારમાં રહે છે. અને ત્રીજો વગ ચોથા વર્ગને સહકાર મળવાથી ખુશી રહે છે. મેાટા ભાગના વહીવટ કરનારા ટ્રસ્ટી વગેરે આજે આ ત્રીજા વના છે. હવેથી ચેાથા વના તેમાં દાખલ થતા જાય છે. જેથી પાંચમા વર્ગની ધારણાઓ છેવટે સફળ થઇ શકે. આ જાતના સક્રમણા ચાલી રહ્યા છે.
પાંચમા વર્ગો —પ્રચારમાં મૂકાયલા બહારના જ આદર્શોમાં ધર્માંતે મૂકી દેવામાંઃ તેના જ ચેાકડામાં ધર્માંને અધમેસતે કરવામાં: માનનારા વ વધતા જાય છે. જે જમાનાને અનુસરતા દરેક પ્રકારના પરિવર્તનમાં માને છે. હજી તે તે વતી માત્ર ગૂઢ તૈયારી જ ચાલે છે. તેના અંકુરો ફૂટી ચૂકયા છે. તે વર્ગ બહાર આવતા જાય છે.
""
સાચા ધર્મ, ’’
દરિદ્રનારાયણની પૂજા એ જ ભગવાનની પૂર્જા “ માનવતા ધર્મ એ જ આપણા હાથ જગન્નાથ ” માનવેને ભાગે ખીજા પ્રાણીઓને બચાવી શકાય નહીં. '’ “ નવી પેઢી સારી ઉત્પન્ન કરવા માટે સતાનેાની સંખ્યા ન વધારતાં ઉત્તમ બાળકા જ જન્મે તેવા પ્રયાસેા કરવા જોઇએ. ’” વગેરે વગેરે ઘણી ખાખતા છે. તેથી “ ભગવાનની પૂજા કરવામાં વખત અને ખર્ચ કરવે નકામે છે. ’ ‘ ગરીમાના–ગરીબ માનવાનાં રક્ષણમાં ધર્માં છે. બીજી ધાર્મિક ક્રિયા કરવાની જરૂર નથી.
હાથથી મહેનત-મજુરી કરો, એ જ ભગવાન છે. તે જ રેટલા આપશે. ખીજા કેાઇ ભગવાન ભગવાન નથી. ” “ અણુવિકિસત પ્રજાની સ ંતતિ ધટાડવીઃ અને વિકસિત દેશની પ્રજાની સ ંતતિ વધવા દેવી. ’’ એ પ્રમાણે ઉત્તમ આર્ય પ્રજાની સ ંતતિ ઘટાડી નાખી તેના વ્યક્તિત્વને અટકાવવા અને નષ્ટ કરવા તરફ ગતિ કરાવાતી જાય છે. જેથી વિકસિત દેશાના સંતાનેાને ભવિષ્યમાં સરળતાથી વસવાટ કરવા માટે પ્રદેશા મળી રહે. ” વગેરે વગેરે તત્ત્વા ગૂઢ રીતે ગેાઠવાયેલા હોય છે. એવી હવા કાઇ ને કાઇ ભારતીય આગેવાન કરાયલી વ્યક્તિએ। તરફથી પ્રથમ પ્રચારમાં મૂકાવાય છે અને આ વર્ગ તેને શિઘ્રતાથી અપનાવી લે છે. નાટકઃ સીનેમાઃ મનેર જન: વત માન પત્ર: વગેરે આમાં પ્રેરક હોય છે. ધર્માંના પ્રચાર ખાતર ધાર્મિક કથાએના અભિનયેા ભજવવા માટેના સ્થાયી રંગમંચ પણ ઉભા કરાતા હોય છે. આ વને માત્ર આડકતરા ટકા જ આપવા પૂરતું કામ બહારનાએએ કરવાનું હેાય છે. તથા નવી નવી બહારની હવા વખતે વખતે આપીને જાહેરમાં ફેલાવી જવાતુ હાય છે. પછી તે। આ પાંચમા વર્ગ તેના પ્રચાર માટે તૈયાર જ હાય છે. દેશનીઃ સમાજની ધમની: ઉન્નતિ તેમાં તેને દેખાડવામાં આવી છે. જેમ જેમ આ પ્રતીકા બહાર આવી વેગ પકડતા જાય તેમ તેમ પરપરાગત સારા પ્રતીકા અદશ્ય થતા જાય પરંતુ તે આ પાંચમા વર્ગ સમજી શકતા નથી.
"6
66
*
આ રીતે પાંચમે વ ચેાથાને ધડવામાં, ચેાથા ત્રીજાને ઘડવામાં, ત્રીજો બીજાને ઘડવામાં અને ખીજો પહેલાને એચ્છા કરવામાં ઉપયેાગી થતા હેાય છે. ને એ રીતે નુકશાન થતું જાય છે. એટલે કે પહેલાથી ચેાથા સુધીનાનું બળ એચ્છું કરવામાં પછી પછીના વર્ગો મદદગાર થતા હોય છે. અને શિક્ષણમાં તે તે જાતનાં તત્ત્વા ઉમેરાતાં જતાં હોય છે. પ્રથમ પ્રથમ તે વધારે સાંસ્કૃતિક હોય છે અને પછી પછી તે વધારે પ્રાગતિક હેાય છે,
આ આ જાતની ગાડવાથી આવનારા પલટાને બહારના અભ્યાસીએ બરાબર જાણતા હાય છે. તે જાતની સહાયક સંસ્થાએ અહીં અને ત્યાં એમ બન્નેય ઠેકાણે હેાય છે, તે મારફત જાણી શકતા હાય છે. એટલુ જ નહીં પર`તુ ગતિમાન તેના દરેક ચક્રો ઉપર મેટર ડ્રાઇવરની નજર જેમ સ્ટીઅરીંગ ઉપર દૃઢ રીતે સ્થિર હોય છે, તેમ તેઓની નજર ખરાખર સ્થિર અને સાવચેતી ભરી હોય છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org