Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ee]
૧૩ પ્રજામાંથી દરેક ધર્મના ધર્મ ગુરુઓના પ્રતિનિધિઓના હાથ નીચે એક વ્યવસ્થાપક ગ્રુપ રાખવામાં આવ્યું હાત, તેા હજી કાંકે ચેાગ્ય ગણાય. પબ્લીકનુ` કહીને સરકારે હસ્તગત રાખવુ. ન્યાયવિરુદ્ધ છે. રાજ્યતંત્રનું... એ અંગ જ નથી. તેથી સુપ્રીમ કોર્ટે “ તેની ફીની આવક રાજ્યના કાપણું કામમાં ન ખવાનું ઠરાવ્યુ છે. ”
૧૪ બ્રીટીશાએ પેાતાની હયાતી સુધી ધમમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ ઉપર-ઉપરથી અને બહારથી કામચલાઉ રીતે જાળવી હતી. પરંતુ જતાં જતાં પેાતાનું હથિયાર છેલ્લી ઘડીએ ધર્મો ઉપર ફેંકતા ગયા, અને તેમના વિચારના દેશીઓના હાથમાં તે મૂકતા ગયા. જેએના માનસને શિક્ષણથી પહેલેથી જ ધર્માંની સામેના વિરોધ પક્ષમાં રહી જનુની બનાવવામાં આવેલા હતા જ. તેઓ ધમની વાત આવતાં જ તેની સામે ધૃણાદૃષ્ટિથી જોતા હૈય છે; અને તેને માટે કાંઈ કરવું પડે, તે તેએ આગની જેમ સળગી ઉતા' હાય છે.
૧૫ છેલ્લા હજાર વર્ષોમાં વિદેશીયાએ ઇરાદાપૂર્વક ભારતના ધર્મોને છિન્નભિન્ન કરવામાં ભાગ ભજવ્યેા છે, તેથી ધર્માને વ્યવસ્થિત અને શિસ્તબધ થવામાં સહાનુભૂતિપૂર્વક સહાયક થઈ, દશેક વર્ષની મુદ્દત રાખવી જોઇએ. તેમ ન કરતાં, છિન્નભિન્ન શિસ્તની સ્થિતિમાં જ આવા કાયદા વચ્ચે જ દાખલા કરવામાં આવ્યા, જે ધર્મક્ષેત્ર તરફની અસહાનુભૂતિ જ સૂચવે છે. ને તેવું આંતરિક વલણુ હાલના રાજ્યતંત્રનુ ન હેાત તેા, આ જાતના કાયદા કરવાના અવકાશ જ ન હતા. કેમકે દરેક પાતપેાતાના ધર્મો માટે રક્ષણુઃ પ્રચાર: શુદ્ધ વાતાવરણઃ પ્રતિષ્ઠા વગેરે ઇચ્છતા જ હોય છે. અને યથાશક્તિ કરતા પણ હાય છે. તેમાં ઘણા આત્માએ પેાતાના હાર્દિક ભાગા પણ આપતા હોય છે. તે જ તે તે ધર્માં જગતમાં ટકીને અસ્તિત્વ ધરાવી રહ્યા છે. તેથી માત્ર કાષ્ઠ વિશ્ર્વસ`તેાષીએ ધાર્મિક હિતેામાં ડખલ કરે, અને ધાર્મિક તથા સામાજિક બળાથી અંકુશમાં ન આવે, તે છેવટે રાજ્ય પાસે બાહ્યબળાથી રક્ષણ કરવાની માંગણી કરવામાં આવે, ત્યારે જ ધર્માંસેવક રાજ્ય સેવા આપી શકે છે. શિવાય દરમ્યાનિગરી કરવાની જરૂર જ હાય નહીં. ત્યારે હાલના કાયદા સીધી જ દરમ્યાનગિરી કરે છે. ગંભીર ગેરસમજણુ તા ત્યાં છે, કે ધાર્મિ ક ક્રિયા વિનાની બાબતોને તેઓ ધર્મ કે ધર્મના અંગ તરીકે માનતા જ નથી, એ જ મેટામાં મેટી ન્યાયવિરુદ્ધની વસ્તુ છે. પાંચેય ગામય ધર્યાં છે. માત્ર એક જ અંગને ધમ માનવા અને ખીજા ચાર અંગાને ધમ ન માનવા એ કેટલુ અયેાગ્ય છે ?
,,
હા॰ તo “ કા ” એટલે શું ? મકાન ? કાયદા ? ન્યાયાધીશ ? એફીસ ? ન્યાયત ંત્ર ? તેને લગતુ નાણા પ્રકરણ ? કામ ચાલતા દિવસે ? કાટના કામકાજને વખત ? વાસ્તવિક રીતે–તેઃ અને ખીજા અનેકરૂપે કાટ છે. “ સવારે કાટ બંધ હતી. ” ત્યાં મકાન: “ કાટે કેસ ન લીધા ” ત્યાં લેવાના કાયદા નં હોવાથી કાટના કાયદે ન લીધેઃ “ કાટ લંચ માટે ઉઠી. ” મુખ્યપણે ન્યાયાધીશ લંચ માટે ઉભા થયાઃ “ આખી કાટ હસી પડી. ” ત્યાં-કાટના મકાનમાં બેઠેલા હજારો માણસા ‘ કાટ માંથી દંડની રકમ પાછી મળી. '' ત્યાં તેના નાણાં ખાતામાંથી પાછી મળી. “ કાટ આગળ કાંઈ ચાલી શકયું નહીં.” ત્યાં ન્યાયતંત્ર પાસે કાંઇ ચાલી શક્યું નહીં: વગેરે. જુદા જુદા સબંધ અને અભિપ્રાયાથી “ કા” શબ્દ જુદા જુદા મુખ્ય અને લાક્ષણિક અર્થી ધરાવે છે. તે જ પ્રમાણે ધમની બાબતમાં છે. તે પ્રમાણે ધમના પાંચે ય અંગેા પણ એક એક મુખ્યઃ અને ખાકીના નામેા ચાર ગૌણુરૂપે: હોય છે. તેથી એક-ખીજાના નામેા એક-બીજાને લાગુ પડે છે. એમ ૨૫ ભેદ થઈ જાય છે.
* જે અંગત વ્યક્તિનું ન હોય, તે પબ્લીકનુ'. એવા અથ કરીને, તેને સરકાર પોતાના હસ્તક ક્રમ લઇ શકે? તેને માટે પબ્લીક જાહેર પ્રજા ગેાવણુ કરે. પબ્લીક ઉપર માત્ર રાજ્યત ંત્રને લગતી ખામતા શિવાય રાજ્યના અધિકાર શી રીતે સ્થાપિત થાય છે? તેા તેા પછી અંગત પણુ રાજ્યનું જ ગણવું રહ્યું ? અને ધ ક્ષેત્રમાં ધમગુરુઓ પબ્લીકનું સાચવે. રાજ્ય શા માટે દરમ્યાનગિરી કરે ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org