Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૪] માફક માત્ર વાંચી જવાનું શાસ્ત્ર નથી. જીવનમાં જેમ જેમ અમલી બને, તે જ તેની તેમ તેમ ખુબી સમજાય તેવું એ શાસ્ત્ર છે. ત્યારે જ તેની સામે પાંગ પૂર્ણતાનો અદ્દભૂત ખ્યાલ આવે તેમ હોય છે. માટે તેને અભ્યાસ કરવાના વિશિષ્ટતમ વિધિમાં ગોઠહન વગેરે ક્રિયાઓને સ્થાન છે.
વિશ્વભરના પદાર્થોનું દર્શન કરાવવામાં તે ઝળહળતા રત્નદીપકઃ અથવા તેજ:પુંજના ભંડાર સૂર્યઃ સમાન છે.
ઇ તે વિશ્વભરમાં સારભૂત શાસ્ત્ર છે. અનન્યતમ છે. “તિ-ઝ-wાળ” “ત્રણ જગતમાં પ્રધાન છે.”
છે ઉન્માગ અસત્ય અને ખોટા ખ્યાલેઃ થી બચાવનારું અસાધારણ સાધન છે. પાસિયા-- સેસ-વા- ” “સઘળા યે કુવાદીઓના આડંબર-ગર્વને નષ્ટ કરનાર છે.”
શો સન્માર્ગે ચડાવનારા સાચા બેધ તરફ આત્માને સહજ રીતે જ દરવી જવાનું સામર્થ્ય ધરાવે છે. તે પરમાર્થરૂપ શાસ્ત્ર છે. “વરમ–ડ નિચે વાવ“નિય પ્રવચન પરમાર્થરૂપ છે.”
શૌ અન્ય ધર્મશાસનના શાસ્ત્રમાંની પ્રમાણભૂત અને સદભૂત બાબતેને આ શાસ્ત્રમાં સમાવેશ થયેલું હોય છે. અથવા અન્ય શાસ્ત્રોમાં જે કાંઈ સદભૂત સત્ય છે, તે આમાંથી ત્યાં ફેલાયેલા છે. એ સ્યાદવાદની સહાયથી બરાબર સમજીને પૂરવાર કરી શકાય તેમ છે. “સર્વ તરનતનું મૂઝ તુગ રાહનમ” સર્વ દશનેનું મૂળ આપનું શાસન છે.”
એ આવા અનન્યતમ શાસ્ત્ર સાથે બીજા કેઈપણ પ્રકારના સાહિત્યનીઃ ગ્રંથની: શાસ્ત્રની ધમ– શાસ્ત્રની તુલના કરી શકાય તેમ નથી. આ વસ્તુ સ્થિતિ છે. તેમ કરવામાં તે મહાશાસ્ત્રનું અપમાન છે. કરનારને અવિવેક છે-અજ્ઞાનતા છે.
: શ્રી તસ્વાર્થીધિગમ સૂત્રઃ તેનું જ એક નાનકડું પ્રતિબિંબ છે. વિશાળ દશ્યનું પ્રતિબિંબ જેમ ફીલ્મની નાની ચક્તીમાં ઝીલાયું હોય છે, તેમ. (આગળને પૂઠા ઉપરના ચિત્રથી આ બાબતને ખ્યાલ આવે તેમ છે.)
શ્રી જૈન શાસ્ત્રોની અદ્ભુત ભાવતુતિઃ सिद्धे भो पयओ णमो जिण-मए, नंदी सया संजमे । રેવં-નાક-યુવા-વિરાર-ગ-સમૂત્ર-માનIિ लोगो जत्थ पइट्रिओ जगमिणं, ते-लुक-मच्चाउ-सुरं। धम्मो वड्ढउ सासओ विजयओ, धम्मुत्तरं वड्ढउ ॥ ४ ॥
–શ્રી આવશ્યક સૂત્ર-શ્રુતસ્તવ-સૂત્ર રહસ્યાથ– માં
આલોક [ વિશ્વ-કલેક આ જગત[ના સર્વ વ્યવહારો 1 ત્રણ લેકના સર્વ ભાવે માન અને દેવ તથા અસુરે વગેરે પ્રાણીઓના જીવનની વિગતે ] પ્રતિષિત [ સુવ્યવસ્થિત રીતે વર્ણવાયેલ ] છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org