Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૨૧ ]
મર્યાદામાં જ તેના પાન-પાઠન થવા જોઇએ. અને જગત્ને ત્યાગીઃ સંયમી મહાત્માએ તેના બળથી સતત મળતા રહે, અને તે દ્વારા જનતાના વનનું ઉચ્ચ સંસ્કારી ધેારણુ જળવાઇ રહે, તે જ જગતનું કલ્યાણુ છે. અન્યથાયેાજનથી-જુદી રીતે જ તેના ઉપયોગ કરવાથી તેનું અપમાન છે. સંસ્કૃતિ નાશ છે. વિશ્વકલ્યાણમાં મેટામાં મેાટા વિઘ્ન છે.
૨ જ્યારે વિશ્વના એક મહાન ધર્માંની મૂળ પરંપરાના અનુયાય શ્રીમંતા અને કેટલીક વ્યક્તિએને પણ જ્યારે સમજાવી શકાતું નથી, તે જેની પાસે યેાગ્ય પર પરા નથી. “ પૂર્વના પુરૂષોએ શાસનઃ ધર્માં: સંધઃ શાસ્ત્રોઃ અને બીજા ધાર્મિક પ્રતીકેાના રક્ષણ માટે કેવા-કેવા ઉંડા મૂળ નાંખ્યાં છે? અને તે મૂળાના ઉંડા અભ્યાસ કરી તેને ઉખેડી ફેકી દેવા માટે પશ્ચિમની ગારી પ્રજા કેવા-કેવા ખંડનાત્મક છતાં રચનાત્મક જણાતા પ્રયત્નો આપણી જ મારફત અમલમાં મૂકાવી રહેલ છે! તેમાં ભારતની પ્રાચીન રાજ્યકીય પર પરાને! પણ કેવી કેવી રીતે તેઓ ઉપયાગ કરે છે ? બીજા કયા કયા સાધનાના ઉપયાગ કરી રહ્યા છે? આજની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ભૂતકાળનાં પાશ્ચાત્ય વિદ્વાનાએ અને તેઓની સરકારેાએ કેવા કેવા દીર્ધદષ્ટિભર્યાં પ્રયત્ન કર્યો છે? તેને માટે કયા કયા તેઓએ કો સહન કર્યાં છે ?” તેની કલ્પના સ્થાનકવાસી કે તેરાપથી ભાઇઓને તે શી રીતે આવી જ શકે ? જેથી તેમાંના આગળ પડતાં ગણાતા ત્યાગીઃ કે ગૃહસ્થા ને સમજાવવાનુ તે ઘણું ઘણું જ અશકય બની ગયું છે. તેઓને એ ખખર નથી, કે “ આપણી આગમ તરફની ભક્તિને એવી રીતે વહેવડાવાય છે, કે-જેમાં તેના જ અપમાન: અને પ્રાણહરણ થાય. ’
16
•
તે વિદેશીઓએ પેાતાનું હિત સમજીને જે પરિપાટી પાડી છે, તેનુ' આપણે ખીજી ઘણી બાબતેમાં જેમ આંધળું અનુકરણ કરવા લાગી ગયા છીએ અને એ રીતે આપણે જ ઉભી કરેલી સંસ્થાએને સાર્વજનિક કે પબ્લીકની કાયદાથી ગણી લઇ તેના ઉપર કબજો કરી ભવિષ્યમાં તેના મનમાનતા ઉપયેાગ કરવાના પોતાના અધિકારની પૂર્વભૂમિકા તૈયાર કરાવે છે. '' તે આપણે ખ્યાલમાં જ લેતા જ નથી.
૩ આજે માત્ર જ્ઞાનઃ અને આચારમયઃ શાશ્વત ધર્મ ના આદર વધતા જાય છે, વધારતા જવાય છે, પરંતુ તે એવી રીતે વર્તે। જાય છે, તે વધારાતા જાય છે, કે જેથી તે શિવાયના તેના બીજા મુખ્ય અંગે જેવાં કે-પ્રભુનું સ્થાપેલું શાસનઃ પ્રભુને સ્થાપેલા શ્રી સંઘ; શાસ્ત્રનાઃ મુનિ-સંસ્થાની સર્વોપરિ પ્રતિષ્ઠાઃ તીથીઃ તથા ખીજા ધાર્મિક પ્રતીકેઃ અને ચાર પુરુષાર્થની જીવન સૌંસ્કૃતિઃની ભય કર ઉપેક્ષા વધતી જાય છે, એટલું જ નહીં, પરંતુ તે સના મૂળમાં આપણે જ હાથે આગ ચંપાતી જાય એટલી હદ સુધી પરિસ્થિતિ પહોંચી છે. બહારનાઓને કરાડે-અબજો રૂપિયા ખર્ચવામાં એ પ્રકારને રસ છે, કે કેન્દ્રભૂત ભારતીય પ્રતીકાને તણખલા જેટલા પણ ધસારા પહોંચે, તે! તે કરોડા અને અન્નજોના ખ`તે તે આનંદપૂર્વક સકૂળ માનતા હેાય છે. અને તે સર્વને સ્થાને પેાતાની રચના દાખલ કરાવતા હોય છે: આ તેઓના. માનસનું ગૂઢ઼તમ રહસ્ય છે.
૪ તે આગમા કાગળેા ઉપર નહીં, પરંતુ મહાત્મારૂપે છપાયેલા પુસ્તકારૂપે બહાર પડે, તે જ તે જગતના કલ્યાણના અનન્ય સાધનરૂપે બની રહે તેમ છે. તેના શ્ત્રનરૂપે આગમાની જીવંત આરૃત્તિએ જગમ આગમારૂપે જગનું કલ્યાણ પ્રબળ રીતે કરી શકે છે.
૫ ધર્મની: કે જૈન—ધમની: મૂળ પરપરાના પૂર્વ પુરુષાએ આજ સુધી આગમા સાચવી રાખ્યા છે, તેની પાછળ કેવા કેવા ભેગ આપ્યા હશે? કઇ કર્મ કતવ્યનીતિ કામે લગાડી હશે? તેનાં રહસ્યો તેના સુવિહિત આચાર્યો પાસેથી સમજવા જોઇએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org