Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૧૮ ]
રૂ. વર્તમાનના અમાર્ગાનુસારી ધંધાએથી મળેલુ* ધન આસુરી સ`પત્તિનું હેાય છે. “ તે સન્માગ તરફ જવામાં વિો નાખે, ને સન્માર્ગે જવા ન દે, ” એવા વચને શાસ્ત્રકારાના સાચા છે. તેથી તે ધન પણ એવા જ કબ્યા તરફ દારવી જાય.
૩. સલાહકારા પણુ-પર-પ્રચય-નૈય-વૃદ્ધિ ડાય છે. એટલે કે-તે પણ ખીજાએની બુદ્ધિથી દેારાતા હાય છે. તેઓએ સ્વતંત્ર બુદ્ધિથી લાભાલાભના અને પરિણામેાને વિચાર કર્યાં નથી હતા. એટલે તે સલાહકારેને પણ સમજાવવાનુ` અશક્ય જ હાય છે.
૪. ધનવાનેાના એ સલાહકારા-જેઓના પ્રભાવથી દેારવાય છે, તેએાના માનસ પણ બહારનાઓની વિચારસરણિથી દારવાયેલા હોય છે. અને—
પ. બહારવાળાઓની દૂરગામી રચનાઓને સમજવી તેા મુશ્કેલ હોય જ. કેમકે-તેએ પાતાના ગૂઢ આદર્શો તે આશયેા કદ્દી સીધી રીતે ખુલ્લા કરતા નથી. બીજી રીતે ખુલ્લા જરૂર કરતા હાય છે, પરંતુ તે તરફ કાઇક અપવાદ સિવાય કાઇનું યે લક્ષ્ય ખેચાતું નથી.
૬. તે પરિણામ આવ્યા પછી “ રાંડ્યા પછીનું ડહાપણુ શા કામનું ? જુના વખતના રાજામહારાજાએ પેાતડીઃ અંગરખીઃ પાધડીઃ અને દેશી જોડા પહેરતા હતા. ત્યારપછી તેમના કુમારા પ્રીન્સ તરીકે: જાહેર થયા. તેને માટેના તાપાના માન-પાન નક્કી થયા અચકનઃ અંગરખાંઃ સુરવાળઃ ચમચમતા ખૂટ: ફગફગતા છે.ગવાળા ઝરીયન સાફાઃ મેટરઃ બંગલાઃ ધરાવતા થયા હતા. ઉપરાંત, ઠાકારઃ કે ઢાકારસાહેબને બદલે રાજા-મહારાજો: હિઝ હાઇનેસ તરીકેઃ તથા બીજી ઘણી ડીગ્રીએ ધરાવનાર તરીકે: પ્રસિદ્ધ થતા રહેતા હતા. મોટા મેાટા અંગ્રેજ અમલદારા ઝુકી ઝુકીને સલામેા કરતા હતા. તે પાતે સત્તાના કેફમાં ચકચૂર રહેતા હતા. છતાં માર્મિક લોકા અવ્યક્ત રીતે સમજી ગયા હતા, કે “ આ બધી ચમક એક દિવસ ભારે પડી જવાની છે. ” અને થયું પણ એવું જ. કેમકે—તે અવાસ્તવિક ચમકમાં જ વાસ્તવિક હાનિ છુપાયેલી હતી. હવે ગમે તેટલી સમજ આપે, તેપણ શું વળે તેમ છે? તે સારું થયું? કે ખાટુ' થયુ...? તેની ચર્ચા અહીં કરવાની નથી. પરંતુ એ ટકી રહેવા માંગતા હતા. તેઓને ટકવા ન દેવાના તત્ત્વો આ રીતે જ તૈયાર થતા હતા. ઉપરની ચમક બધી ક્ષણિકઃ થોડા દશકા પુરતી જઃ હતી. પરંતુ આ બધું તે વખતે તેઓને કાઇએ સમજાવવા કાશીષ કરી હોત, તે તેઓ તે વખતે માનત? ન જ માનત.
૭. તે પ્રમાણે આજે આપણા શ્રીમંતાને સમજાવી શકાય તેવી સ્થિતિ નથી. આજે તેઓ પેાતાના મનમાં આવ્યા પ્રમાણે કરવાના આગ્રહવાળા હેાય છે. અને પાતે પેાતાને બહુ સમજદાર માનતા હેાય છે.
૮ જે લેાકેાની અĆદગ્ધ સલાહ ઉપર તેએ ચાલતા હોય છે, તે સલાહકારોને પણ સમજાવવું મુશ્કેલ છે. કેમ કે–તેઓ પેાતાની દેશ-વિદેશામાં આંતરરાષ્ટ્રીય વિદ્વાનેા તરીકેની ખ્યાતિ ગુમાવવા જેટલી હિમ્મત ધરાવતા નથી હેાતા, અને એક વખત સાચી માનીને આપેલી સલાડ ‘ ખેાટી હતી' એટલી હદ સુધી સત્ય કબુલ કરવાની પણ હિમ્મત ભાગ્યે જ ધરાવતા હેાય છે. ભૂલ ભુલ કરવામાં ઘણી ઘણી નિખાલસતાની જરૂર પડે છે. તેની આધુનિક વિચારસરણીના લેકામાં આશા રાખવી આજે વધારે
પડતી છે.
૯ અહીં એક પ્રશ્ન એ થાય છે, કેછપાવવા વગેરેથી વધારે અનુકૂળતા અને ત્યારની વાત જુદી હતી. ’
Jain Education International
આજે પ્રેસેા વગેરેની વૈજ્ઞાનિક સગવડો વધી ગઇ છે, તેથી વધારે લાભ લઇ શકાય છે. જ્યારે તે સાધતા ન હતા
For Private & Personal Use Only
www.jainelibrary.org