Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૧૬] ચારિત્રના વિકાસ માટે જેની ઉત્પત્તિ મહાચારિત્રપાત્રએ કરી છે, તેઓને માટે તે મળી શકશે? કે નહીં ? એ પ્રશ્ન દિવસે દિવસે ઘરે બનતા જશે. અને કદાચ મળશે, તો ઘણી મુશ્કેલીથી.
૩ સંશોધનને નામે માત્ર આધુનિક આદર્શોના સંશોધન માટે જ તેની આજુબાજુ જૈન પરંપરાના વારસામાં જન્મેલા જૈને કે દેશી વિદેશીય જૈનેતરે એટલા બધા વીંટાઇ ચૂકયા હશે, કે, ત્યાં બીજાને અવકાશ મળવો જ દુર્ઘટ બનશે. અને
જ શોધે એવી રીતે થશે ને બહાર મૂકાતી હશે, કે ચારિત્ર અને સંયમ માટે તે શાસ્ત્રના વિશિષ્ટ ઉપયોગ કરતા, તેની વધારે મહત્તા જાહેરમાં ગણાવાતી હશે?
૫ માતા-પિતા અને સન્માનનીય પુરુષોના માન-સન્માન ફાયદાકારક માનવામાં આવતા હોય છે, પરંતુ જડવાદી માનસની દૃષ્ટિમાં પૂજ્ય કે સન્માનનીય વ્યક્તિના શરીર–શબે-મૃતકે પણ એક સામાન્ય પ્રાણીના જેવા જ હોય છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આધુનિક તબીબોને વાર લાગતી નથી. કોઈ મહાત્મા દીધું કે ટુંકુ જીવન જીવે તેના પંચત્વથી છેવટના દર્શન કરી પાવન થવાનો આધ્યાત્મિક લાભ ઉઠાવાતો હોય છે. કેમકે તે લાભ બીજી રીતે મળતું નથી પરંતુ, “આટલું દીધું જીવન જીવનારના શરીરમાં તે પ્રમાણે જીવાડનારા એવા કયા તરે છે” તેની તપાસ માટે તેની કાપકૂપ કરી, તપાસીને છેવટે, તે ટુકડા ફેકાવી દેવામાં આવે ને તે જ્ઞાનથી કદાચ જનતાને છેડે ઘણે લાભ થતો મનાય કે લાભ ન પણ થાય. પરંતુ ભક્ત એ રીતે સ્ટિમેટમ કરવા લાખની રૂપિયાની લાલચે પણ એ શરીર સેપે કે ? ન જ સેપે. એ સમજી શકાય તેવી બાબત છે.
૬. એ જ પ્રમાણે પૂજ્યતમ આગમ વિગેરે પવિત્ર ધર્મશાસ્ત્રોનું શોધખોળને નામે ભૌતિક દૃષ્ટિથી શોધખોળ એ એક જાતનું પોસ્ટમોર્ટમ છે. તે કરનારા ભૌતિકવાદીઓને ભૌતિક આદર્શની શોધખોળ કરવા શ્રી આગમો આપી શકાય કે ? ન જ આપી શકાય. તે રીતે તેને ચુંથેઃ ફે; તપાસે પૃથક્કરણે કરે તેમાં પૂજ્ય આગનું અપમાન છે. પૂજ્યના શરીરના નિદયરીતે કરાતા પિટમેટમ જેવું એ ભયંકર કામ છે. આજે તે કરાવવામાં આપણામાંના કેટલાક રાજી હોય છે.
છે. તેમ થવાથી તેની આધ્યાત્મિક પ્રેરણું-શક્તિ હણાઈ જાય છે. વિશ્વકલ્યાણકારકતા છિન્નભિન્ન
ય છે. કેમકે તેને તે અન્યથા ઉપયાગ છે. સતશાસ્ત્રના અન્યથા ઉપગને પણ જેન શાસ્ત્રોમાં તે શાસ્ત્રોને મિથા શાસ્ત્રો બનાવી દેવાના પ્રયત્ન સમાન કહેવામાં આવેલ છે. રોગ દૂર કરવા માટે જહદીથી સારી રીતે ઓપરેશન થઈ શકે તેવી તીણ છરી જે કઈ ખૂનીના હાથમાં જાય તો તે તેનાથી જલદીથી ખૂન કરી નાંખી શકે. તેથી તે છરીને એ અન્યથા ઉપયોગ ગણાય અને રીતે ઓપરેશનમાં તે છરી વાપરનાર ડોકટર પ્રશંસાપાત્ર ગણાય. એ તેને યોગ્ય ઉપગ ગણાય. કેટલો બધો ફરક?
૮ તે મહાશાસ્ત્રને પ્રભાવ નષ્ટ-ભ્રષ્ટ થયા પછી ભૌતિક સાહિત્ય અને જીવનધોરણને જગતમાં ફેલાવવા માટે ખૂબ છુટો દોર મળે છે. અને આત્મવાદના પાયા ઉપરનું જીવન નષ્ટ કરવાની સરળતા વધે છે. ત્યાગીઃ તપસ્વીઃ દ્વારા આગમોના પઠન-પાઠન ઉપદેશ:, વાંચન, મનનઃ વિના બીજાની મારફત તે સર્વ થાય, તે સર્વ શ્રી આગમનો અન્યથા ઉપયોગ છે. અને અન્યથા ઉપયોગથી તેની મૌલિક શક્તિ અને સામર્થ્ય વિકાસ પામી શકે જ નહીં. અસર ઉપજાવવા જગતમાં તેનું અસ્તિત્વ છે. તે અસર ઉત્પન્ન કરી શકે જ નહીં અને તેનું અસ્તિત્વ નિષ્ફળ જાય. જગતનું કલ્યાણ કરનારા મહાત્માઓ પછી તે તે ઉત્પન્ન કરી શકે જ નહીં.
૯. વળી, ટ્રસ્ટઃ પબ્લીક ટ્રસ્ટ: તેના કાયદા અને તેના બીજા નિયંત્રણ વગેરે એવા વિચિત્ર છે,
કે પરિણામે શ્રી આગમોની લાંબે કાળે દુર્દશા શિવાય બીજું પરિણામ કલ્પી શકાતું નથી. પરંતુJain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org