Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૧૫ ]
શાહને મળવાથી તમામ કબરે કઢાવી તેમાંથી પણ મળતા પૈસા-ધન બાદશાહે એકઠું કરાવી લીધું, ' આ એક વાત ચાલી આવે છે. તે પ્રમાણે આજના દરેકે દરેક વલણુ મૂળ વસ્તુઓનુ પરિણામે વિસર્જન કરવા-કરાવવાના ઉદ્દેશથી હાય છે. તે જ દેશ અને પ્રજાનું નવસર્જન સફળ કરી શકાય તેમ હોય છે.
૨૦ આ ભાવિ રહસ્ય આજે આપણા કેટલાક ઉત્સાહી અને વ્યુત્પ્રાહિત ક્રાડાધિપતિઓને શી રીતે સમજાવી શકીયે ? કેટલાયે પુસ્તકા છપાયા છે અને સરળ ભાષાતરરૂપે પણુ છપાયા છે, તેમાંના તેમણે અને તેમના કુટુંબીજનાએ કેટલા વાંચ્યાં ? વિચાર્યું છે ? તેની પરીક્ષા લેવા એસીયે તે કાઇક જ અપવાદ સિવાય લગભગ મેટા ભાગ નેવેલા અને એવુ જ સાહિત્ય વાંચતા હૈાય છે. એકાદ પણ પૂર્વાચા ના ઉત્તમ ગ્રંથનું રીતસર વાંચન કે કૈાઇની સહાયથી સાંગેાપાંગ શ્રવણની તે આશા જ શી ? અરે ! પ્રતિક્રમણ સૂત્રાના મુખપાઠ પણ મધ્યમ વર્ગ સિવાય દુર્લભ બનતા જાય છે.
૨૧ પ્રાચીન સાહિત્યના સંગ્રહ અને પ્રકાશનની હિમાયત કરતા આપણા રાષ્ટ્રપ્રમુખને પણુ આપણે પૂછીએ કે “ ઢગલાબંધ બહાર પડતા પ્રાચીન શાસ્ત્રગ્રંથામાંના આપ નામદારે કેટલા વાંચ્યાં—વિચાર્યા* ? અને તેમાંના ઉપદેશ અનુસાર પ્રજામાં વતન કરાવવા શા શા પગલાં લીધાં ? '' પગલાં ભરવાની તા વાત જ શી ? પરંતુ પ્રજામાંને કેટલાક ભાગ તે પ્રમાણે વર્તાતા હય, તેને પણ પ્રગતિમાં આગળ વધવા અને જુનવાણીપણુ છેાડવાના ઉપદેશ અપાતા હેાય છે, પર`તુ સ ંગ્રહ કરનારા સરકારી ખાતાને લેાકપ્રિય બનાવવા અને જાહેરાત આપવા માટે આવા મેટા અધિકારસ્થાનેથી કાંઇક ખેલવા ખાતર તેઓને માલવાનું હેાય છે. લોકો સમજે કે, ‘ સરકારી મેાટા કેન્દ્રસ્થ અમલદારાને ભારતના પ્રાચીન ધાર્મિક: અને આધ્યાત્મિક: સાહિત્ય પ્રત્યે કેમ જાણે કે હાર્દિક પ્રેમ ઉભરાઇ જતો હાય !! પરંતુ વસ્તુસ્થિતિમાં એવું કાંઇ હેતુ" નથી.
સરકારી ખાતાએ ગેાઠવાયેલી રીતે પેાતાના કામકાજ ક્રમેક્રમે કરતા હોય છે. સારા વકીલ તરીકે કાઇપણ વાતને સરસ રીતે ઠસાવવાની ભાપતિને તેઓને સારા અભ્યાસ હોય છે. એટલે કાઇપણ વિષય ઉપર ખેલી શકતા હેાય છે. અને પ્રજામાંના પણ એ વિચારના ત્યાગી કે ગૃહસ્થા એવી વાત ઉપાડી લે છે. તેમ જ સરકારી ખાતા તરફથી સારા ખર્ચ થતા હેાય છે. તેમાં ઘણાને એ કામની કુશળતા માટે આર્થિક સગવડો પ્રાપ્ત થતી હાય છે. પ્રતિષ્ઠા પણ મળતી હોય છે. બસ.
જો જગમાં–આધુનિક પ્રતિના જન્મ ન થયેા હેાત, તે ફેલાવવાનો આદશ ન ઉભા થયેા હેત, તેમાં પ્રજા ન લલચાઈ હોત, તેા એ જ ધટના કદાચ પ્રાચીન સાહિત્ય માટે આશીર્વાદ બનત. તેમાં બહુ શોંકા રહેતી નથી. કેમકે તે તે એ જ આદર્શો અને તેને સમજાવનારા તે જ સાહિત્ય સિવાય જગને માટે ખીજો ક્રાઇ આધાર જ નથી. માટે પ્રાણની જેમ તેની રક્ષા સદાકાળ કરવા સિવાય બીજો ઉપાય જ જગતને માટે નડાતા. પરતુ સામે તેને માટે પ્રતિનેા દાવાનળ ફેલાઇ રહ્યો છે. માટે ચિંતાના વિષય છે.
[ ૫ ] જૈન શાસનની દૃષ્ટિથી માઠાં
પરિણામે
૧ શ્રી સંધના અને શાસનના હવાલામાંથી બહાર થતી ચીજો કાને? કયારે? અને કેવી રીતે ? આપવી કે ન આપવી ! તેના નિયમા કરવામાં આવે છે. જે હેવા ોઇએ. પરંતુ શ્રી સંધને પણ તેથી હવે પછી ન મળી શકે, તેવા પ્રતિબધા લાગુ થશે ત્યારે શું સમજવું? જે પ્રતિબધે। શ્રી સંધ કરતા હતા, તેવા પ્રતિભા શ્રી સંધને માટે પણ લાગુ પડવા લાગે. કેમકે-શ્રી સંધને બદલે તે વસ્તુ પબ્લીકની બનાવી દેવાતી જાય છે.
૨ આધુનિક સંશાધના માટે તે। ઉપયોગ કરવા કેાધ્નેય ખાસ અપાય, પરંતુ ચારિત્રપાત્રાના
For Private & Personal Use Only
Jain Education International
'www.jainelibrary.org a