Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૦૧ ] (૪) તેમ છતાં, પ્રજાના લગભગ તમામ તત્તમાં એકંદર પ્રવેશેલા દેશે અને શિથિલતા પણ પિતાનું કામ કરતા જ હતા. પુરોહિતનું તેજ નબળું પડતું જતું હતું. આ સ્થિતિમાં-જૈનાચાર્યોએ નૈતિક અને આદર્શોનું ઊંચું રણ જેમ બને તેમ પોતાના પ્રભાવથી ટકાવી રાખી મહાઉપકાર કર્યો છે. છતાં, તેને દેવરૂપ જણાવવામાં દૃષ્ટિની વિકૃતિ અથવા અજ્ઞા સિવાય બીજું કાંઈ નથી.
ઇતિહાસને તાત્કાલીન પરિસ્થિતિ વગેરેના ઉંડા અભ્યાસથી આ વસ્તુસ્થિતિ બરાબર સમજાશે.
(૫) મુસલમાની રાજ્યકાળે પણ જે જે દેશી રાજાઓ પિતાનું ખમીર ટકાવી રહ્યા છે, તેની ઉડી તપાસ કરવામાં આવશે તો તેમાં પણ (૬) જેન મંત્રીઓ, જૈન યતિ-મુનિઓ: મહાજનના જૈન આગેવાનેઃ જૈન વેપારીઓ વગેરે પ્રબળ તની સલાહ: દોરવણુંઃ ધનની સહાય મંત્રણશકિતઃ વગેરે હેવાના સ્પષ્ટ રીતે જણાઈ આવશે.
૪ (૧) બ્રીટીશોએ એ સઘળા તને રાજાની આજુબાજુથી ધીમે ધીમે હટાવી દીધા અને ભારતીયતાના બીનઅનુભવી જેવા બી. એ. એલ. એલ. બી. વિગેરે ડીગ્રીધારી દિવાનેર અને અમલદારે મોકલી તથા બીજી રીતે ગોઠવતા જ પિતાના આદર્શો પિષવાના બીજા પણ કર્યા. જેને પરિણામે એકે એકને અગ્ય ઠરી, ઈચ્છાઓ કે અનિચ્છાએ દરેકે દરેક દેશી રાજાઓને સદંતર ઉઠી જવું પડયું. તે તે ઠીક. પરંતુ ઋષિમુનિપ્રણત ભારતની સર્વોપરિ પરંપરાગત રાજ્યનીતિ પણ તેની સાથે ઉઠી ગઈ. ધર્મગુરુ મહાજનનું અને સ્થાનિક મહાજનનું બળ હઠાવવા દેશનેતાઓ અને કેગ્રેસ સંસ્થાને તેઓએ તટસ્થ રહીને ઉત્પન્ન કર્યા. ને તેઓએ જ તેને આડકતરે વેગ આપે. જેથી તેઓના આદર્શો જ મુખ્ય કર્તવ્ય તરીકે આજે બની ગયા છે. તેથી આજે એકછત્રીય વ્યાપક સ્વરાજ્ય સિદ્ધ થયું છે.
(૨) તે પણ શ્રી કૌશાંબીઝના મન ઉપર થયેલી તાત્કાલીન અસરનું પરિણામ છે. વાસ્તવિક રીતે “બ્રીટીશોની સ્ટીલ કેમ જ એક છત્રરૂપ ગોઠવાઈ ગઈ છે. અને પાર્લામેન્ટ કાયદે કરીને સ્વરાજ્ય આપ્યું છે. તેથી તેનું સાર્વભૌમત્વ ગયું નથી. આ હેગની અદાલતના તાજેતરના ચુકાદા પછીના પિોટુંગલના વિદેશપ્રધાન મી. નિગરાના નિવેદનથી સ્પષ્ટ થાય છે. અલબત્ત આ રહસ્યને પૂરે ફેટ હજી નજીકના ભવિષ્યમાં ગોરી પ્રજા કરવાની નથી.
આપણે તદન સ્વતંત્ર થયા છીએ ” એ જ ભાસ ભારતની પ્રજાના મનમાં રહેવા દેવાને તેઓને ઈરાદો છે. કેમકે જનાઓ અમલી બનાવી લેવાને તબકકો હજી પસાર થાય છે. તે પછી રહેટ કરી શકાય. માટે તે જાતના દસ્તાવેજ પૂરાવા ઉભા કરવામાં હેગને ચૂકાદ તેઓને ઉપયોગી છે. કોમનવેલ્થ સંસ્થામાં ભારતઃ યુ. એન. એ. નું સભ્ય ભારતઃ તે દ્વારા આંટલાંટિક ચાર્ટર અને તેની મૂળ ઉત્પાદક બ્રીટીશ પાર્લામેન્ટ વગેરેને તથા પરંપરાએ ઈ. સ. ૧૪૯૨ ના બુલને વિચાર કરી જતાં, ભારત-ભારતની પ્રજા વિદેશીનું આર્થિક સામાજિક, ધાર્મિક, રાજ્યકીય, બૌદ્ધિક વગેરે રીતે પ્રથમ કરતાં વધારે ગુલામ થયેલ છે.
(૩) સ્ટીલ ફ્રેમનું તંત્ર રવરાજ્યને નામે આપવાની પૂર્વ તૈયારી રૂપે જ પાર્લામેન્ટ સ્થપાયેલી કેંગ્રેસ સંસ્થાદ્વારા સ્વરાજ્યની માંગણી પ્રજા પાસે કરાવવામાં આવી હતી. અને એવી માંગણી કરનારા નેતાઓ તેઓને પ્રજાને ચાહ મેળવી આપવા ભલે જેલમાં લઈ જવાને દેખાવ કરવામાં આવતા હતા, પરંતુ છેવટે તેમના જ હાથમાં પોતાના ભાવિ હિતનું તંત્ર સંપીને જવાની ગુપ્ત પૂર્વ તૈયારી તેઓએ કરી રાખી હતી, તે પ્રમાણે બધું કરીને ચાલ્યા ગયા જેથી, શ્રી શ્યામપ્રસાદ મુકરજીના કહ્યા પ્રમાણે “હવે બહારની પ્રજાઓ માટે ભારત સ્વગ બનતું જાય છે, અને દેશીયો માટે ભારત લાક્ષાગ્રહ બનતું જાય છે.”
( () આથી સ્વરાજ્ય આપ્યા પછી તેની માંગણી કરનાર અને જાહેરમાં સ્વરાજ્ય માંગવાની હીલJain Education Interdichal
www.jainelibrary.org