Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૬] ધાર્મિક સંસ્થા-જૈનશાસનમાં અને તેઓએ જ સ્થાપિત તે સંસ્થાના સંચાલક શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંધની વ્યવસ્થા વિગેરે ચલાવવાના અનન્ય અધિકારમાં ઠેઠ સુધી પ્રવેશી જાય છે. એટલું જ નહીં, પરંતુ તેથી તેના ઉદ્દેશેઃ હેતુઃ હિતો. અને આદર્શી ઉલટાઈ જવા સાથે, તે વસ્તુઓ જ લુપ્ત થવાના પાયા ઉપર મૂકાઈ જતી જાય છે. એટલી હદ સુધીની તેમાં ખુબી છે. (૧) સદુપયોગ(૨) વહીવટ સંચાલન પદ્ધતિ (૩) વહીવટદારો પસંદ કરવાની પદ્ધતિ વગેરેને લગતા થવાના કાયદાઓ દ્વારા તીર્થાદિ ધર્મસ્થાને વિગેરેની સ્થાવર-જંગમ મિલ્કતને ઉપગ પણ ક્રમે ક્રમે ફેરવાઈ ગયા વિના રહેવાનું નથી. તીર્થંકર પ્રભુ સ્થાપિત સંઘ વહીવટદારને પોતાની પરંપરાગત રીતે હવેથી નીમી શકશે
રાપ્રધાન ધર્મવ્યવસ્થા વિરૂદ્ધ પણ સરકાર કરાવે તો તે પદ્ધતિ પ્રમાણે નીમી શકશે. આ બાબતમાં પારસીઓ અને શીખો દ્વારા કરાવાયેલી કેટલીક ભૂલોની અસર જૈને અને વૈદિકેને પણ ભૂલ ભરેલ માર્ગે દોરવી તેઓ ઉપર પણ ફરજ પાડવામાં આવ્યા વિના રહેશે નહીં.
આપણે ત્યાં સાત ક્ષેત્રોઃ ધર્મની આરાધના માટેના અનુદાનના જુદા જુદા વિધિઓમાં ઉપયોગી સાધનને ધર્મપ્રકરણરૂપ છે. સાતક્ષેત્રે અને તેને લગતા નાના મોટા ખાતાઓને વહીવટ કરવો વગેરે જ્ઞાનાચાર: દર્શનાચાર: ચારિત્રાચાર: તપાચારઃ અને વીર્યાચારઃ રૂપ પાંચ ધાર્મિક આચારોમાં જુદી જુદી રીતે સમાવેશ પામે છે. વિનયઃ વૈયાવૃઃ રક્ષણ તેનું શાસ્ત્રીયજ્ઞાનઃ તેને માટે મન, વચન કાયાથી સાવધ રહેવું ને દરેક ફરજો બજાવવી, કોઈપણ ક્ષેત્ર નબળું હોય, તો તેને પુષ્ટ કરવાની ફરજ શ્રાવકના બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં સમાવેશ પામે છે. આ રીતે ધાર્મિક વહીવટ: એ પણ રીતસરની ધાર્મિક ક્રિયા છે. ધર્માચરણ છે. તેમાં સીધે સત્તાને પ્રવેશ થાય છે. વિનય વૈયાવચ્ચ:–“મન, વચન, કાયા. તણું છતું બલ છતું વીર્ય ગોપવ્યું”
વીર્યાચારના અતિચારમાં, અનેરા ધર્મક્ષેત્ર સીદાતા છતી શક્તિએ ઉર્યા નહીં.”
બારમા વ્રતના અતિચાર ) તથા દેવદ્રવ્યઃ ગુરૂદ્રવ્યઃ જ્ઞાનદ્રવ્યઃ સાધારણ દ્રવ્યઃ ભક્ષિતઃ ઊપેક્ષિતઃ પ્રજ્ઞાપરાધે વિણાાં વિણસતાં ઉખ્યાં, છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી.”
દશનાચારના અતિચાર “જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધીઃ પ્રજ્ઞાપરાધે વિણ વિણસતાં ઉવેખ્યોઃ છતી શક્તિએ સારસંભાળ ન કીધી.”
જ્ઞાનાચારના અતિચાર દેવઃ ગુરઃ સંધઃ સાહસ્મિ: પ્રત્યે વિનય સાચવ્યો નહી, બાળ, વૃદ્ધ, જ્ઞાન, તપસ્વી, પ્રમુખ (સંધઃ શાસનઃ પ્રવચનઃ ચૈત્ય વગેરે)નું વૈયાવચ્ચ ન કીધું.”
અભ્યન્તર તપ આચારના અતિચાર
પાક્ષિક અતિચાર વિનય વૈયાવચ્ચઃ તે ચારિત્રના સર્વ આચારના મૂળમાં પ્રાણરૂપ હોવાથી ચારિત્રાચારમાં પણ તેને સમાવેશ થાય છે. પુષ્પાદિથી પૂજા આજ્ઞા પાલનઃ ધાર્મિક વહીવટ: વગેરે પ્રકારે પૂજાનાં પાંચ પ્રકારનાં વહીવટ પણ પૂજાને પ્રકાર છે.
શાસનહિતના પુષ્ટાલંબનને કારણે આત્મધ્યાનમાં નિષ મુનિ મહારાજાઓને પણ પોતાની શક્તિ
બતાવવી પડે ત્યારે બીજા દેશે ન લાગ્યા હોય, તે તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી, સાતેય ક્ષેત્રની Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org