Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫] ફેકેલી યોજનાઓ બંધબેસતી થઈ, સ્થિર થતા થતામાં તો બીજી નવી યોજનાઓ ગતિમાં મૂકાવી દે છે. એમ એ કમથી ઉત્તરોત્તર ભારતીયતા તેડાતી જવાતી હોય છે. કોગઝમઃ અનાપમંડળ: કે આગળ આગળના ક્રાંતિકારી તો બહાર આવે, અદશ્ય થાય પાછા બહાર આવે. એમ લાંબે કાળે પચી જવા જેવા જાહેરમાં રોજીંદા બનતા જાય આ જાતનો ઈતિહાસ પહેલેથી મળશે. એ જ રીતે તેઓ આજ સુધી કામ કરતા આવ્યા છે. ક્રમે ક્રમે ભારતીય માનસને બંધબેસતી થાય તેવી રચનાનું ગૂઢ રીતે પ્રથમ ઘડતર કરીને સ્થાયી પરિવર્તને કરાવી નાંખવાની અજબ ખૂબીઓ તેઓ વાપરતા હોય છે. જેને આપણા લેકે “સ્વભાવિક રીતે થતા ફેરફાર” તરીકે ઓળખતા હોય છે. “ કાળને લીધે ફેરફારો થતા હોય છે” એમ માનતા હોય છે. એમ માનવામાં પણ તેઓની કુશળતા હોય છે. આના સરળ દાખલામાં–સ્ત્રીઓના વેશ–પહેરવેશ ને કામગીરીમાં થયેલા અજબ ફેરફારે મકાનના બાંધકામમાં થયેલા ફેરફારોઃ મરજનના પ્રકારોમાં રોજબરોજ થતાં જતાં ફેરફારઃ વાહન-વ્યવહાર શિક્ષણ વગેરેમાં થતા ક્રમિક ફેરફારોને બતાવી શકાય તેમ છે.
ટુ આ સ્થિતિમાં – 'પહેલા વર્ગ ઉપર એક તરફથી સત્તાતંત્ર તરફથીઃ દરેક ધાર્મિક બાબતોમાં મદદની લાલચ અને બીજી તરફથીઃ અંકુશને ધરણે કેટલાક કાયદા લાગુ કરાતા હોય છે. જેથી તેઓનીઃ અને ધર્મની ધાર્મિક સ્વતંત્રતાઃ જોખમમાં મૂકાતા હોય છે તે વગ ન છૂટકે તાબે થાય છે, તે તાબેદારીને વારસો પાછળના વર્ગોને મળે છે. એક તરફથીઃ ચોથા કે પાંચમા વગરના આક્રમણોથી બચવા–બચાવવા પહેલાં વગને કાયદાની મર્યાદાઓ સ્વીકારવા લલચાવતું હોય છે. ત્યારે બીજી તરફથી ચેથા ને પાંચમાં વગની એવા કાયદા કરવામાં સહાનુભૂતિ લેવાતી હોય છે. બીજે ને ત્રીજે વર્ગ મૌન રહે છે. આ વિચિત્ર ખુબી જેવા જેવી છે. જેના પ્રતિક તરીકે પબ્લીકટ્રસ્ટ એકટ, કોઈપણ સ્વરૂપની પૂજા બિલને કાયદો, ધાર્મિક મિલકતોના રક્ષણને ખાસ કાયદે હિન્દુ કોડ બિલ વગેરે વગેરે ઘણાને ગણાવી શકાય તેમ છે. જો કે–તે કાયદા કરવામાં જે નિમિત્તો આગળ કરવામાં આવતા હોય છે, તે બધાં ખરા જ હોય છે, તેમજ તદ્દન ખોટાં જ હોય છે. એમ નથી હોતું, પરંતુ તેવા કાયદાને બદલે બીજી જાતની જનાઓ કરવા યોગ્ય હોય છે, તે ન કરતાં, જુદી જ જાતના કાયદા કરવામાં આવે છે. કેમ કે—ધાર્મિકઃ સામાજિક: મૂળભૂત રક્ષક પ્રતીકેને ને સિદ્ધાંતને હલબલાવી ઢીલા કરી નાંખવાને ઉદેશ હોય છે. કાયદા તો પ્રાચીન કાળમાં પણ હતા. પરંતુ તે ધાર્મિક સિદ્ધાંત અને પ્રતીકને હરકત કરનારા નહતા, ત્યારે આજે વ્યક્તિઓની ભૂલના રીપેર્ટે લઈને તેને આગળ કરી, સિદ્ધાંત વગેરેને હરકત કરે તેવા કાયદા થતા હોય છે.
આ ઉપરાંત એક છો વગ પણ ગર્ભમાં પિાષાઈ રહ્યો છે, કે-જે એમ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હોય છે, કે –“જે આજના કેવળ ભૌતિકવાદી આદર્શોઃ પ્રતીકેટ વગેરે છે, તે જ આત્મવાદી પ્રાચીન શાસ્ત્રકાર પુરૂના આદર્શો અને પ્રતીકે છે, એમ કહીને બન્નેને આકાશ-પાતાળ એટલે ભેદ છે, તે ભૂલાવી દેવા ઈચ્છે છે. એ તેની અજબ ખૂબી છે. અર્થાત-આજના મિશ્રણને પણ મટાડી દઈ છેવટે જે પરિણામ લાવવાનું છે, તેની જ પૂર્વભૂમિકા રચવામાં તે વગ તન્મય થતા જાય છે. પછી કઈ વગ જ જુદા રહેવા ન પામે. બધું એકાકાર જ જણાય. [૬] સર્વોપરિ સત્તાધારી ધમ: તેના ઉપર અને તેના મૂળમાં જ
સચોટ આઘાતા: ઉકત પ્રકારના પ્રશ્લીક ટ્રસ્ટ એકટ આદિ કાયદાઓ કરી રાજ્ય કે સરકારે આજે પિતાની સીધી
સત્તા ધર્મક્ષેત્રના અંગ-પ્રત્યંગે સુધી ન સમજાય તે રીલે પહોંચાડી દે છે. તેથી તીર્થકરોએ સ્થાપિત Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org