Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૯૨ ] દખાઈ રહી, યાગ્ય પ્રયત્ન કરી શકતા જ નથી. હાથીના ક્લેવરમાં માંસની લાલચે પ્રવેશેલા કાગડાની છેવટે થઈ તેવી ભાવિદશા તરફ શ્રી સધ આજે ખેચાતા જાય છે.
છે આપણા ભાઈઓની ઇચ્છા ધાર્મિક હિતાને હાનિ પહોંચાડવાની હાતી નથી તદ્દન ખરૂ છે. પરંતુ, એ સંસ્થાઓ વગેરે સાધના જ વિદેશીયાએ આપણુને ઉપરઝ્લા લાભા બતાવીને એવા ભા કરાવી લીધા છે, ક્રે–તેને ટેકા એ જ ધાર્મિક હિતેાને ધક્કારૂપ હોય છે. તે સંસ્થાએ જ આપણી સંસ્કૃતિને ઉખેડી નાંખવાની તેઓની બિનશÀાની ઠંડડી લશ્કરી છાવણીએ છે. તેમાં જ આપણા બધુએ ભરતી થત સીધી રીતે નહીં, પરંતુ આડકતરી રીતે ધાર્મિક હિતેાને હાનિ પહોંચાડે છે. આ એક એવે કાયડા ગેાઠવાયા છે, કેબહુ ઉંડાણથી સમજ્યા સિવાય સમજાય તેમ નથી-કે- આપણે પાતે જ આપણને બેસવાની ડાળ ભાંગી રહ્યા છીએ. ’
ૐ આ ઘાતક પ્રક્રિયા દરેક ધર્મો, સમાજો વગેરે સાથે જોડવામાં આવેલી છે. પરંતુ સના કેન્દ્રભૂત જૈનધમ સાથેનું તેનું જોડાણ અશકય છતાં ખુખીથી શકય બનતું હોવાથી ખૂબ જ ભયંકર ગણાય ગણાવું જોઇએ. તેએ જૈનધમ માં થતાં નવીન પરિવાથી સૌથી વિશેષ ખુશી હોય છે. કેમકે-કેન્દ્ર ઉપરના ધા વધારે ફાયદાકારક તેઓને જણાય, એ સ્વાભાવિક છે.
જ્ઞ જો કે જૈનધમ ને નવીન પર પરાની ચેાજનાએ ધીમે ધીમે શાંતિથી રચનાત્મક રીતે અને ઘણી જ ખૂખીથી લાગુ કરાય છે. સહાનુભૂતિપૂર્વક લાગુ પડાય છે. અજબ કુનેહપૂર્વક લાગુ પડાય છે. પૂર્વ પરંપરાથી રંગાયેલા પુરુષા જેમ જેમ પરલેાકવાસી થતા જાય, તેમ તેમ એક પછી એક ગેાવણા બહાર મૂકાતી જાય છે. તેમાં સહકાર આપનારાઓને યુગન. યુગબળ પીછાણનારા વગેરે વિશેષણાથી નવાજાતા જવાય છે.
kk
આ “ તિર્થં“કર ભગવ ંતા વીતરાગ સન ન હેાતા. તે માત્ર તે વખતના હિતકારી સાધુ-પુરુષા હતા. તેઓ પણ ચારઃ કે એઃ જ થયા છે. બાકી બધી કલ્પિત કથાઓ છે. ’’ એવા એવા પ્રચારેને વેગ આપણામાંના તરફથી જ મળતા જાય છે. તેથી ત્યાં તીર્થંકરાને નામે પણ મૂળભૂત રક્ષણ કરવાની નીતિ ઉપર ફટકા પડતા જાય છે. તથા એ આદશ ઉપરના શ્રી તીર્થંકરાના ચિરત્રા પણ લખાતા જાય છે. ત્યારે સામેથી આધુનિકતાપ્રિય આજના પુરુષાને એટલુ બધુ મારુ સ્થાન આપવામાં આવે છે, કે જેથી પાછળના ઇતિહાસ અને તેની ભવ્યતા ભાવિ પ્રજા ભૂલી જાય. માટે વતમાનયુગના પુરુષાને સીમા પુરુષા તરીકે પ્રતિષ્ઠિત કરવા-કરાવવામાં આવે છે. આ બધાં અતિ સૂક્ષ્મ રહસ્યા છે.
અલબત્ત, જૈન—દન સૂક્ષ્મ વિચારક હાવાથી તે આવા વિચારા કરવામાં અને સમજવામાં સહાયક થઇ શકે છે, ખીજાનુ તે। શક્તિ બહારનુ આ કામ છે.
[ ૫ ] શ્રી સંઘમાં ગૂઢ રીતે પડી રહેલા જુદા જુદા વર્ગો:
ત્ર શ્રી સ ́ધમાં નીચેના મુખ્ય વર્ગો પડે છેઃ-~
૧ લા વ: આપણા શ્રી સંધમાં આજે પણુ મૂળ પર પરાને જેમને તેમ વળગી રહી, તેના મૂળભૂત સ્થાયિક પ્રતિકા તરફથી વફાદારી રાખી, ધર્માંમાં સહાયક એવા કુદરતી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવેશ અનુસાર વર્તવામાં અને ખાધક દ્રવ્યક્ષેત્ર કાળભાવાને દૂર રાખવામાં ધર્માંનું રક્ષણ કરવામાં માનનારે। એક ખાસ કેન્દ્ર જેવા મુખ્ય વર્ગ વિદ્યમાન છે. પરંતુ તેય ક્રમશઃ એચ્છા થતા જાય છે. તે તેવે મજબૂત નવે! વર્ગ ઉત્પન્ન થતા નથી. એ જગત્ને, માનવ જાતને, ભારતની પ્રજાને, મેટામાં મેટી હાનિ થતી જાય છે, ને તે મેાટામાં મેટી કમનસીબી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org