Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૮૮] વકીલ વગ વિદેશીય સત્તા સામે ગમે તેટલો વિરોધ દાખવે તેને વિદેશીને વાંધો ન હતો જ. તેથી તે વગની લક–પ્રિયતા વધતી હતી અને લક–પ્રિયતાને લીધે તે વર્ગનું બળ વધતું જતું હતું. જે પરંપરાગત વ્યવસ્થા સંસ્થાઓ અને સંચાલકો ને જાહેરમાંથી દૂર હડસેલવામાં વિદેશીયોને બહુ જ સહાયક થતું હતું. વિદેશીનું આ મુખ્ય લક્ષ્ય નવશિક્ષિતો દ્વારા સારી રીતે સિદ્ધ થતું હતું. નેવેલની રચનાઓઃ જાહેર કાર્યો વગેરે તેઓની આગેવાની નીચે ફાલતાકૂલતા રહે છે.
ૌ સાથે જ વકીલ વગરનું માનસ આધુનિકતાથી વાસિત તે હતું જ, વાતવાતમાં તે યુરોપ અમેરિકા અને ઈંગ્લાંડના દાખલા આપતા રહેતા હોય છે. ભલે તેઓ બહારથી તેનો વિરોધ કરતા હતા પરંતુ માનસ તે તેઓના તે આદર્શથી જ ભરપૂર રીતે ઘેરાયેલા હતા. તેથી તેના વિરોધને વાસ્તવિક અર્થ તે એ હતા, કે–“ભારતમાં બહારના આદર્શોને હાલમાં જે અધકચરું સ્થાન વિદેશી તરફથી અપાય છે. તેને બદલે વધારે સારી રીતે સ્થાન આપવું જોઈએ. તે જ જલ્દી પ્રગતિ કરી શકાય. બરાબર પ્રગતિ કરી શકાતી નથી.” તે બાબતનો વિરોધ તેઓ કરતા હતા. જે વિરોધ વિદેશાને ઇષ્ટ હતા અને એ વિરોધ પ્રજાની સામે તેઓ એ રીતે બતાવતા હતા, કે–“પરદેશીને આપણે બરાબર આદર્શ પૂરા પાડતા નથી. માટે આપણે આપણા ભારતીય આદર્શો વિકસાવવા જોઈએ.” એ વાતોથી પ્રજા તેઓ તરફ આકર્ષાતી હતી. પરંતુ વાત માત્ર ભારતીય આદર્શાની થતી હતી. પ્રજાને લક્ષમાં લેવા પુરતી જ. અને પ્રજા જ્યારે ભારતીય આદર્શો વિકસાવવાનો પછી આગ્રહ કરતી હતી. ત્યારે “ જુનવાણી રૂઢિચુસ્ત ક્યાં સુધી રહેશે? સમયાનુસાર પ્રગતિ કરો, તે ખાતર સેવા કરે, અને સેવા ખાતર પ્રાણ પાથરે' એમ કહેવાય છે,
- “આમ બેવડી રીતે બળવાન થયેલા તે વગને ઉપયોગ કરીને તે ભવિષ્યમાં પ્રાગતિક આદર્શોને વેગ આપી શકાશે.” એ વિદેશય આદર્શના પાયા રેપનાર ને વિકસાવનાર વિદેશોને ખૂબ વિશ્વાસ હતિ. કેમકે તે જાતની તૈયારી કરાવતા આવતા હતા. કેમકે-તેની પાછળ બ્રટીશ પાર્લામેન્ટઃ ત્યાંની પ્રજાઃ અને સમગ્ર યુરોપ અમેરિકાની ગૌરાંગ ખ્રીસ્તી પ્રજાને ટેકે હોવાનું તેઓ જાણતા હતા, કેમકેતે પ્રજાની ઉન્નતિના નવા આદર્શો જગતભરમાં આગળ વધે, તેમાં પોતપોતાના રાજ્યના ભેદ છતાં, સમગ્ર રીતે એકમતમાં તે પ્રજા હતી; અને છે.
# પ્રગતિશીલ ગણાતી નવી ધર્મ પરંપરાના શિક્ષિત વર્ગ પાસે નવી નવી બહુમતના ધેરણની સંસ્થાઓ સ્થપાવી. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા પાંચ આચારને નવી નવી ક્રિયાઓ કરાવીઃ તેના પ્રચાર માટે પાઠશાળાઓ મારફત શિક્ષણ પણ શરૂ કરાવ્યું. પ્રથમ તો સામાન્ય રીતે પરંપરાગત દરેક બાબતેને વધારે સારો આકાર અપાતે દેખાય, પરંતુ આગળ જતાં બનેયના સ્પષ્ટ રીતે પ્રવાહ ભેદે પડતા જ જાય, ને આધુનિક આદર્શોને જ ટેકે આપવાની ફરજ તે નવી સંસ્થાઓ બજાવતી જાય.
રહે તેમાં કેન્ફરન્સઃ યુવક મંડળોઃ યુવક સંઘે સ્વયંસેવક મંડળોઃ નવી નવી પુસ્તક પ્રકાશક સંરથાઓ શ્રી મહાવીર સ્વામિના જન્મકલ્યાણકના ધાર્મિક પર્વને યંતીને નામે રાષ્ટ્રીય જાહેર પર્વ બનાવવું ૧ [ જેન તા. ૨૬-૩-૬૦ સામાયિક સ્કૂરણ પૃ૪–૧૪૮ નું નીચેનું અવતરણ વાચો.
તે પહેલાં આ પર્વની રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે એ રીતે અથવા તો મહાવિર જયંતી એ કોઈ એક પંથ કે ધર્મને નહીં પણ આખા દેશને અહિંસાની પૂજા અને પ્રશંસા કરવાનું વિશિષ્ટ તહેવાર છે. એમ જનતાને લાગે એ રીતે કરવાને કઈ વિશિષ્ટ પ્રકાર આપણે શોધી કાઢવો જોઈએ.] એટલે કે આધુનિક “અહિંસા' શબ્દની પાછળ હિંસાને મળતા છુટા દેરના રૂપમાં જૈન અહિંસાને પણ ફેરવી નાંખવાની ભલામણ આ સૂચનમાં છે. આ રીતે ધાર્મિક-શુદ્ધ ધાર્મિક પર્વને
રાષ્ટ્રીય રૂપમાં ફેરવી નાંખી અન્યથા જનાપૂર્વક ઉપયોગ શરૂ કરાવ્યું છે. જેમ અન્યગ્રહી પ્રતિમા Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org