Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૮૯ ]
તથા ખીજા પર્વાને પણ એ આકાર આપવાની પ્રવૃત્તિ: પર્યુષા પદના ઉપયાગ કરીને ગમે તે વિષચેાની કરાતી વ્યાખ્યાનમાળાએ આધુનિક ધેારણની સ્વતંત્ર પાડશાળા-સંસ્થાઓઃ ધાર્મિક શિક્ષણ સંસ્થાએઃ શ્રી સાંવત્સરિક પર્વને વિશ્વમૈત્રી દિવસ બનાવી દઇ તેમાં પણ પરદેશીએ એ ખ્વાને ઘુસવાના તેરાપથઃ સ્થાનકવાસીઃ દિગંબર ભાઇએઃ તથા કેટલાક આપણા ભાઇએ મારફત મા મેળવવાની તરકીબ કરવી. જીવદયા મંડળીઃ શાકાહાર પ્રચારક સંસ્થાએઃ વૈશાલીને પ્રભુ મહાવીરદેવનું જન્મસ્થાન મનાવવું: ધાર્મિ`ક અનુષ્ઠાનેા કરનારા ને કરાવનારા સભ્યાની આય'બિલશાળાએઃ સિદ્ધચક્ર આરાધકઃ નવપદ આરાધક મંડળઃ વગેરે વગેરે શ્રી સંઘ કરતાં સ્વતંત્રપણે ચલાવાતી સંસ્થાએ વગેરે છેલ્લા ૧૦૦ વર્ષોમાં હળવે હાથે પણ સારી રીતે પ્રચારમાં મૂકાયેલ છે. અને તેમાં વધારા થતે જ જાય છે. અખિલ ભારતીય જૈન મહા-મડળઃ જૈન ધર્મ પ્રચાર મિશનઃ પેાસહ સમિતિઃ સામાયિક સમિતિ એજ્યુકેશન મેડ. વગેરે વગેરે. સંખ્યાબંધ સસ્થાએ ઉભી થઇ છે. જેનેા શ્રી સધ અને શ્રી શાસન સાથે બંધારણીય રીતે કાઈ સંબંધ નથી, છતાં શ્રી સંધના ચાલતા આવતા વહીવટમાં હરેક પ્રકારે સૌની બનતી રીતે ડખલ હાય છે. અને ખીજે પાટે શ્રી સધના વહીવટને ચડાવી દેવામાં સહાયક થાય છે. જેથી તેનું અનાત્મવાદી આદર્શો પ્રમાણે રૂપાંતર થતું જાય.
મ્હારથી ધાર્મિક જણાતા અને નામ ધરાવતા જુદા જુદા નિમિત્તોને આશ્રય લઇ તે સસ્થાએ ઉભી કરાતી હોવાથી, ધામિર્કા પણ તેમાં નિઃસ¥ાચપણે ધર્માંની ઉન્નતિની આશાથી જોડાઈ જતા હાય છે. પરિણામમાં તે દિવસે ને દિવસે અવનતિ જ જોતાં હોય છે. તે નિરાશ થતા હોય છે. ત્યાં તે નવી પેઢીના યુવાને જુદા-જુદા ઉદ્દેશા આગળ કરીને નવી નવી સંસ્થાએ કાઢતા હોય છે. અને પૂજ્ય પુરુષે પણ તેવા નામધારી ઉદ્દેશાથી લલચાઇને કે પેાતાની ધારણાના કાર્યાને વેગ આવશે, એવી આશાથી નવી નવી સંસ્થાને પ્રેાત્સાહન પણ આપતા હેાય છે, કે–સ્વયં સ્થપાવતાયે હેાય છે. સ્નાત્ર. સમિતિ: તે ભક્તિ સમિતિઃ જેવી શુદ્ધ ધાર્મિક દેખાતી બાબતા દ્વારા પણ એ તત્ત્વા ઘુસતા હોય છે. તેને ખ્યાલ ન રહે એ સ્વાભાવિક છે. વળી તેવી સસ્થાએથી આજે કામ કરવાની અનુકૂળતા વધતી હાય છે, અને સરકારીઃ અર્ધ સરકારીઃ તત્ત્વાને સીધાઃ કે આડકતરાઃ તેને ટેકા પણ હાય છે. કેમકે તે ઉદ્દેશથી તે આડકતરી રીતે એવી સંસ્થાએ કઢાવાતી હેાય છે. આકર્ષક ગાઠવણાઃ ખુરશીઃ ટેબલઃ પંખાઃ બત્તીની સગવડ: આકર્ષક જાહેરાતે યુગબળઃ જમાનાને અનુસરીને વગેરે આકર્ષક શબ્દો પણ વેગ આપતા હાય છે.
આમ “ કોયલનાં ઇંડા કાગડી સેવતી ” હોય છે. પરંતુ જ્યારે પાંખેા આવ્યા પછી કાયલના બચ્ચા ઉડી જાય, ત્યારે ખીચારી કાગડી માં વિકાસીને માથુ હલાવતી જોઇ રહે છે. તે નિરાશ થાય છે. પરંતુ પછી શે! ઉપાય ?
TM હવે તેા શ્રી તીર્થંકરાએ સ્થાપિત જૈનશાસન અને શ્રી સંધના બંધારાથી જુદા પડતા આધુનિક ઢબના પોતાના સ્વતંત્ર નવા નવા બંધારણેા ઘડીને તેનાથી કેટલાક ગામના સહ્યેા પોતાના સહ્યેાને આધુનિક ઢબના બનાવીને તદ્દન સ્વતંત્રપણે શ્રી સકળસંધથી જુદા પાડી રહ્યા છે. તીરક્ષક
ને ત્યાગ થાય, તેમ મિથ્યા બનતા પર્વને! ત્યાગ કેમ ન થાય ? તેમાં રાજ્યના અમલદારા વગેરે પ્રમુખસ્થાને આવે છે, અને ખેલાવવાને રીવજ પડતા જાય છે. કેમકે-તેને વર્તમાન રાજ્યના કાર્યક્રમામાં સ્થાન છે. માટે તે ફેરવવામાં રાજ્યને રસ છે. અને તેનુ મુખ્ય ખીજ ૧૮૯૨ પછી બહારથી રાપાયુ છે. વિસ્તારભયથી તેના ઇતિહાસ અમે અહીં આપતા નથી. આ ધર્માંને એક ધાતક પગલુ બહારની પ્રેરણાથી શરૂ થયું છે. એમ અમે ઘણા વખતથી કહેતા આવ્યા છીએ. પરંતુ તે તરફ લક્ષ્ય જતું નથી. ઉલ્ટે વેગ અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org