Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૬૮] આ રીતે નૈતિક અને ધાર્મિક શિક્ષણની સરકારી નીતિનું અચૂક પરિણામ છે. આ સ્થિતિમાં શ્રી દુપસહસૂરિ મહારાજ સુધી જૈનશાસન ચાલુ શી રીતે રાખી શકીશું? એ પ્રશ્ન છે. પરંતુ કાંઈક તે રહેતું જશે. તેથી તેમાં શંકા નથી.
આ નીતિ કાંઇ ભારત સરકારે ઘડી છે, એમ માનવાને કારણ નથી. આ નીતિના સૂચન યુના કે એવી બહારની કેઈપણ સંસ્થા વ્યક્તિ કે ત તરફથી સીધી રીતે કે સરકારી દફતર મારફત પ્રાપ્ત થયેલ હવામાં કશી શંકા રાખવાને કારણ નથી. કેમકે ૧૯૪૨ માં ૯ મિત્ર રાજ્યના શિક્ષણખાતાના પ્રધાનોએ મળીને ઈંગ્લાંડમાં આ વિષે ચર્ચા-વિચારણા કર્યાની હકીકત મળે છે. જેમાં ભારતના નવા બંધારણની મૌલિક નીતિ ઘડવામાં અગ્રેસર ભાગ લેતા લેડ સ્ટેફર્ડ સ્ટીસને પૂરેપૂરો સહયોગ હતે. એમ એક અહેવાલ ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે. અને ભારતની કેન્દ્ર સરકારે નિમેલી સમિતિના હેવાલ ઉપરથી આ પ્રશ્ન શિક્ષણ ખાતા સાથે જોડવાનો હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ છે. અને ધાર્મિક શિક્ષણ આપનારી દરેક ધર્મની છેલ્લા ૧૦૦ વર્ષમાં સ્થપાયેલી દરેક નાની-મોટી સંસ્થાઓને સરકારી શિક્ષણ ખાતા સાથે ભવિષ્યમાં જોડી દઈ તેના અંગ તરીકે તે ખાતા તરફથી તેના ઉપર નિયમન રહેશે. આ વાત આજથી ૨૦ વર્ષ પહેલાં અમુક સંસ્થાના સંચાલકોને જણાવી હતી, જે આજે પ્રત્યક્ષરૂપે સામે આવી છે.
આપણી સરકાર જે હોય અને તે જે કરે તેમાં વધે લેવાને કારણ ન જ હોય, પરંતુ આજે તો વિદેશીઓએ આપણું ઉપર લેખંડી ચોકડું ગોઠવ્યું છે. અને તેની પાછળ ત્યાંના હેતુઓને ખીલવવાનાં ચઢે ગતિમાન હોય છે. તેને અમલ કરાવવા માટે આપણું જ દેશબાંધવોને આગળ રાખવામાં આવ્યા હોય છે. એટલે તેમના હુકમ માથે ચડાવવાને લાભ પાછળવાળા મેળવી જઈ આપણી પ્રજા, ધર્મો અને સંસ્કૃતિ વગેરેને ભયંકર નુકશાન પહોંચી જાય, તેવી સ્થિતિ શરૂ થઈ ગઈ છે. તે અતિ વિચારણીય પ્રશ્ન છે.
આથી મહા જીવનસંસ્કૃતિના કરવામાં આવેલા બે ચીરાનું રહસ્ય વધારે સ્પષ્ટ રીતે સમજાશે.
૧ વ્યાવહારિક ચીરાનું પરિવર્તન તો પ્રત્યક્ષ થઈ ચૂક્યું છે અને તેને વેગ આગળ ને આગળ વધતા જઈ સર્વથા પરિવર્તન તરફ ધસી રહેલ છે.
૨ ત્યારે ધાર્મિક ચીરામાં પરિવર્તનનાં બીજ અને અંકૂરા તે ફૂટી નીકળ્યા છે તેને સર્વથા પરિવર્તન થવાની દિશા તરફ વેગ કેવી રીતે વધી જશે ? તે હવે બરાબર સમજાશે.
સ્કુલમાં સરકારી નીતિ મુજબ નૈતિક અને ધાર્મિક શિક્ષણ દાખલ કરવામાં આવે અને ધાર્મિક સંસ્થાઓના સંચાલન તથા હિસાબોની ચોખવટ વગેરેને આગળ કરીને અંકુશ સ્થાપિત કરવામાં આવે એટલે પછી ઘણું કરવાનું રહેતું નથી.
[ પ ] એક સૂચક પ્રસંગ ગૂજરાતનું નવું રાજ્ય થતાં તેને વડાપ્રધાને પોતાના શરુઆતના કોઈ પ્રસંગના ભાષણમાં ધમધતા” ન રાખવાની ભલામણ કરી છે. ધર્માધતા સારી નથી તે જ રીતે અધામિકતા પણ સારી નથી. પરંતુ ધમધ તે કઈક જ વ્યક્તિઓ હોય. ધાર્મિકે બધા જ ધર્માધિ કહેવાય છે જે વડાપ્રધાનશ્રીનો ખ્યાલ હોય તે આશ્ચર્ય થાય છે અને ધર્માધના છેવા દ્વારા તેઓ ઇ લેવાની ભલામણ કરતા હોય એમ જણાઈ આવે છે.
વળી–નીતિ અને આધ્યાત્મિકતાના વિકાસની ખુલ્લા શબ્દમાં હિમાયત કરી છે. તે ધર્મોને
જગતમાંથી વિદાય આપવાની રામબાણ દવા છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પાંચ અંગોમાં ધર્મ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org