Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫૭]
સ્વાભાવિક છે. ભારતમાં બ્રાહ્મણ વિદ્વાનની બેટી સંખ્યા છે. તેથી નિશાળના પાઠયપુસ્તકો વગેરેમાં પણ સરકારી અમલદારેમાં મોટી સંખ્યાને લીધે વૈદિક સાહિત્યને લગતી બાબતે અને તેના દષ્ટિબિંદુઓની બાબતઃ મુખ્યપણે આવે અને જૈનધર્મને નજીવું સ્થાન અપાય એ સ્વાભાવિક છે.
૧૧ છતાં–જે કઈ વૈદિક સાહિત્યને બીજા તેની બહારના અનેક સ્વતંત્ર પ્રમાણેનો વિચાર કરવામાં આવે, તથા જૈનધર્મની અંદરના પ્રમાણેને સૂક્ષ્મ અભ્યાસ કરાવામાં આવે, તે એટલી બધી સામગ્રી વિદ્વાનોની સામે રજુ થાય તેમ છે; કે-જૈનધર્મને જગતને વ્યાપક પ્રાચીનતમ ધર્મ મૂળ ધર્મ શ્રેષ્ઠ ધર્મ ને વ્યાપક વિશ્વ ધર્મ તરીકે સ્વીકાર્યા વિના કોઈનેય છુટકે થાય તેમ નથી. અર્થાત વૈદિક સાહિત્યમાંથી પણ જૈનધર્મને માટે પુષ્કળ પ્રમાણે મળી આવે છે. જે કાંઈ મળી આવ્યા છે, તેના કરતાં હજી ન મળી આવેલા પણ ઘણાં ઘણાં પ્રમાણ છે. જૈનધર્મની પ્રાચીનતમતા વિષેની આ વાત અમે જ કહીએ છીએ એમ નથી. પરંતુ ભારતીય-ભારતીયેતર-જૈનેતર વિદ્વાને પણ કહે છે, તેમાંના ડાકના જ વાકયે અહીં અતિ સંક્ષેપમાં ટાંકીયે છીએ. (૧) “સ્યાવાદ પૂરી રીતે ઉપયોગી તથા સાર્થક છે”
સ્વ. પ્ર. આનંદશંકર ધ્રુવ
(૨) “મેહન-જો-ડેરો: પ્રાચીન શિલાલેખઃ ગુફાઓ અને બીજા અનેક અવશેષો: ના સંશોધનથી જૈનધર્મની પ્રાચીનતા જ સિદ્ધ થાય છે. સૃષ્ટિના પ્રારંભકાળથી જ જૈનધર્મ પ્રચલિત થયો છે. મારી માન્યતા છે કે-જૈન ધર્મ [ વૈદિક?] દર્શનથી પણ વધારે પ્રાચીન છે.”
સ્વામી રામમિશ્ર શાસ્ત્રી છે, સંસ્કૃત મહાવિદ્યાલય-બનારસ
(૩) જૈનધર્મની ઉત્પત્તિ અને તેને ઈતિહાસ સ્મૃતિશાસ્ત્ર અને ટીકાઓથી પણ વધારે છે. જૈનધર્મ હિંદુધર્મથી [વૈદિક ધમથી?] સર્વથા અલગ અને સ્વતંત્ર છે.”
શ્રી કુમારસ્વામી શાસ્ત્રી પ્રધાન ન્યાયાધીશ-મદ્રાસ
2
જી
હા.
(૪) “જૈનધર્મ સવ આદિ ધર્મોમાં પિતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરવા માંડે છે.”
છે. સી. વી. રાજવાડે
એમ. એ. બી. એસ. સી.
(૫) “ઉચ્ચ આચાર અને ઉચ્ચ તપશ્ચર્યા જૈનધર્મમાં છે. જૈનધર્મને પ્રારંભ જાણવો અસંભવ છે.”
મેજર ફલાંગ
(૬) આધુનિક એતિહાસિક શેથી એ પ્રગટ થયું છે, કે–ખરી રીતે બ્રાહ્મણ ધર્મ સદ્ભાવ અથવા એના હિંદુધર્મરૂપમાં પરિવર્તનઃ પામ્યો તેનાથી ઘણું પૂર્વે જૈનધર્મ આ દેશમાં વિદ્યમાન હતું.”
ન્યાયમૂતિ શ્રી રાંગણકર Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org