Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫૯] (૧૪) “જૈનધર્મને અભ્યાસ કરવાની મારી હાર્દિક ઈચ્છા છે. કેમ કે હુ ખ્યાલ કરી શકું છું કે-વ્યાવહારિક યોગાભ્યાસને માટે એ સાહિત્યમાં સૌથી પ્રાચીન છે. એમાં હિંદુ-ધર્મ [વૈદિક ધમ ?] થી પહેલાની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે.”
રાયબહાદુર પૂણેન્દુ નારાયણસિંહ, એમ. એ.
(૧૫) યાદવાદ એ જૈનધર્મને અભેદ્ય કિલ્લે છે. વેદાંત [વૈદિક?] આદિ બીજા દર્શનશાસ્ત્રની પહેલાં જૈનધર્મ વિદ્યમાન હતો. એ બાબતમાં મને રતિભાર પણ સંદેહ નથી.”
પંડિત રામમિશ્રછ આચાર્ય.
(૧૬) “જૈનધર્મને પહેલે પ્રચાર શ્રી ઋષભદેવે કર્યો.”
શ્રી વરદકાંતજી એમ. એ.
(૧૭) “ જેનસસ્કૃતિ એ માનવીય સંસ્કૃતિ છે. જૈનદર્શન દેવી દર્શન છે.” “ભારતીય દર્શનેમાં જૈનદર્શનને અતિગૌરવમય સ્થાન પ્રાપ્ત છે.” “જૈનધર્મ આ સંસારનો પ્રાચીનથી પ્રાચીન ધર્મ છે.”
“ભારતવર્ષની જે સંસ્કૃતિ પુરાતત્ત્વનાં શાસ્ત્રીઓને આશ્ચર્યથી ચકિત કરે છે, તે સંસ્કૃતિનો સંપૂર્ણ અને સાચો ઈતિહાસ જાણવો હોય તો તે જૈન સંપ્રદાય [ જૈનશાસનના અભ્યાસ વિના બની શકશે નહિ. ”
પ્રોફેસર-હરિસત્ય ભટ્ટાચાર્ય, એમ. એ. એલ. એલ. બી. પી. એચ. ડી.
(૧૮) જૈન ધર્મની સ્થાપના-શરૂઆત-જન્મ કયારે થયો તેને પત્તો લગાડવો અસંભવિત છે. હિન્દુસ્થાનના ધર્મોમાં જૈનધર્મ સવથી પ્રાચીન છે.”
જે. જે. આર. ફલાંગ
(૧૯) “ આ વાતથી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે.”
- સ્વ. લોકમાન્ય ટિળક
(૨) “અહિંસાધર્મના સૌથી મોટા પ્રચારક મહાવીરસ્વામી હતા.”
સ્વ. શ્રી મેહનદાસ કરમચંદ ગાંધી
(૨૧) વૈદિક સાહિત્યમાં-વૃષભ-નેમિક વગેરે નામ સુપરિચિત છે.”
છે, વિમલચંદ્ર હીસ્ટેરીકલ લાનીંઝ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org