Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વિષયમાં એક પ્રયોગ હોય ત્યારે વ્યામિશ્રણ મનાય છે. “રામો વનમામત્’ અહીં રામચન્દ્રજીનું વનગમન પરોક્ષોવા છતાં પરોક્ષા ની અવિવક્ષામાં આ સૂત્રથી ગમ્ ધાતુને અદ્યતનીનો વિ પ્રત્યય. ‘વૃદ્ધિ૦ રૂ-૪-૬૪’ થી વિ ની પૂર્વે સઙ્ગ પ્રત્યય. ‘ગદ્ થાતો૦ ૪-૪-૨૧' થી ધાતુની પૂર્વે અર્ થવાથી ગામત્ આવો પ્રયોગ થાય છે. અર્થ- રામચન્દ્રજી વનમાં ગયા. “ઝઘ ઠ્યો વાડમુટ્ઠિ'' અહીં ગદ્ય અને સ્ પદથી ગમ્ય અદ્યતની અને હ્યસ્તનીના વ્યામિશ્રણમાં મુન્નુ ધાતુને અદ્યતનીનો મહિ પ્રત્યય. ‘ગર્ ધાì૦ ૪-૪-૨૧’ થી ધાતુની પૂર્વે અદ્. ‘સિનધત૦ રૂ-૪-રૂ’ થી મહિ પ્રત્યયની પૂર્વે સિદ્ પ્રત્યય. “સ્તાઘ૦ ૪-૪-૩૨' થી સિપ્ ની પૂર્વે વિહિત રૂટ્ નો ‘૬૦ ૪-૪-૬૬' થી નિષેધ. ‘સિનાશિ૦ ૪-રૂ-રૂબ’ થી અનિટ્ સિન્ ને વિદ્ ભાવ થવાથી મુન્ ધાતુના ૩ ને ગુણ ગો આદેશ થતો નથી. તેથી ‘પન: મ્ ૨-૬-૮૬' થી ज् ને મૈં આદેશ વગેરે કાર્ય થવાથી મુત્તિ આવો પ્રયોગ થાય છે. અર્થ- આજે અથવા કાલે અમે ખાધું. IN
रात्रौ वसोऽन्त्ययामास्वप्तर्यद्य ५|२|६ ॥
-
-
શાસ્ત્રાનુસાર ઉઠવાના સમય રાત્રિના ચોથા પ્રહરથી લઈને ઉંઘવાના સમય રાત્રિના બીજા પ્રહરના પ્રારંભ સુધીનો કાલ, અથવા જ્યારે તારીખ બદલાય છે તે મધ્યરાત્રિથી બીજી મધ્યરાત્રિ સુધીનો જે કાલ છે તે બંન્ને કાલને અનઘતન કાલ કહેવાય છે. આ બંન્ને પ્રકારના અનદ્યતન કાલને અનુસરી રાત્રિના અન્તિમ-ચોથા પ્રહરમાં, રાતના પૂર્વાર્ધમાં અથવા તૃતીય પ્રહર સુધીના કાલમાં થયેલી ક્રિયાનો જે પ્રયોગ કરવામાં આવે છે; ત્યાં વસ્તુતઃ વસ્તી નો પ્રયોગ થાય છે. પરન્તુ યસ્તન રાત્રિમાં થયેલી ક્રિયાનો; તે જ રાત્રિના છેલ્લા પ્રહરથી લઈને અદ્યતન કાલમાં પ્રયોગ હોય અને હ્યસ્તન રાત્રિના ચરમ પ્રહરમાં પણ (ચરમ પ્રહર સુધી) કર્તા સૂતો ન હોય તો; આવા હ્યસ્તન રાત્રિસમ્બન્ધી
૯૯