Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સૂત્રથી સાધુ મનાય છે. અર્થ - પૂર્વે ગાયવાળો હતો. ।।૪૧||
भृशा ऽ ऽ भीक्ष्ण्ये हि स्वौ यथाविधि त-ध्वमौ च तद्युष्पदि ५|४|४२ ॥
મૃશ અને ગામીત્મ્ય અર્થવશિષ્ટ કાલસામાન્ય (વર્તમાન વગેરે કાલસામાન્ય) સમ્બન્ધી ક્રિયાર્થક ધાતુને સર્વીનભકૃતિમાં (વર્તમાનાદિ વિભક્તિમાં) અને સર્વ વચનોમાં (પ્રથમપુરુષ એકવચન.... વગેરે નવ વચનોમાં) પરÂપદમાં ફ્રિ પ્રત્યય અને આત્મનેપદમાં સ્વ પ્રત્યય થાય છે; પરન્તુ જે વિભકૃતિમાં જે વચનમાં તથા જે કારકમાં જે ધાતુને હિ
અને સ્વ પ્રત્યય આ સૂત્રથી કરવાના છે - તેને જણાવનારો ધાતુનો અનુપ્રયોગ હોવો જોઈએ. તેમ જ પશ્ચમીના તા અને મ્ (પ૨સ્મૈપદ આત્મનેપદ મધ્યમપુરુષ બહુવચન) સમ્બન્ધી યુધ્મદર્થમાં અર્થાત્ તે તે વિભક્તિના મધ્યમપુરુષ (બીજો પુરુષ) ના બહુવચનાન્ત; તે તે ધાતુનો અનુપ્રયોગ હોય ત્યારે તે તે ધાતુને ત તથા ધ્વમ્ અને હિ તથા સ્વ પ્રત્યય ઉપર જણાવ્યા મુજબ મૃશ અને આત્મ્ય અર્થીવશિષ્ટ કાલ સામાન્યવત્તિ ક્રિયાર્થક ધાતુને સર્વ વિભક્તિ અને સર્વ વચનોમાં થાય છે.
...
વ્યાપાર સ્વરૂપ (ચૂલા ઉપર ચઢાવવું, ફૂંકવું... વગેરે ક્રિયાથી ભાત રંધાઈ જવા સુધીની બધી ક્રિયાઓ પધ્ ધાતુનો અર્થ છે -એમાં ફલાત્મક ક્રિયાને અનુકૂલ એવી ક્રિયાઓને વ્યાપાર કહેવાય છે અને તેનાથી સાધ્ય એવી વિસ્તૃતિ સ્વરૂપ ક્રિયાને ફલાત્મક ક્રિયા કહેવાય છે. ધાતુ બંને ક્રિયાનો વાચક હોય છે.) ક્રિયાઓનો, અન્ય ધાત્વર્થ વ્યાપાર સ્વરૂપ ક્રિયાથી રહિત જે સમુદાય છે તેને અથવા લાત્મક ક્રિયાના આધિક્યને ભૃઙ્ગ કહેવાય છે. અને ફ્લાત્મક ક્રિયાનું અન્ય ધાત્વર્થ ફલાત્મક ક્રિયાના વ્યવધાન વિના જે ફરી ફરી થવું તેને ગળ્વ કહેવાય છે.
लुनीहि लुनीहीत्येवायं लुनातीत्यादि अहीं लू धातुने वर्त्तमाना
૨૫૦