Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
તેનું શું કારણ છે? સમજી લેવું. ॥૪૨॥
...
વગેરે ભણાવનાર પાસેથી અથવા બૃહત્કૃત્તિથી
प्रचये नवा सामान्यार्थस्य ५|४|४३ ॥
ક્રિયાવિશેષનો સમુદાય (જુદી જુદી ધાત્વક્રિયાઓનો સમુદાય અથવા ભિન્ન ભિન્ન કતૢ વગેરે કારકના કારણે સમાન પણ અનેક ક્રિયાઓનો સમુદાય) અર્થ ગમ્યમાન હોય ત્યારે, ક્રિયાસામાન્યાર્થક ધાતુનો અનુપ્રયોગ હોય તો વિશેષક્રિયાવાચક તે તે ધાતુઓને વિકલ્પથી પરઐપદમાં હિ પ્રત્યય અને આત્મનેપદમાં સ્વ પ્રત્યય; સર્વ વિભક્તિ અને સર્વવચનોમાં થાય છે. તેમ જ મધ્યમ (દ્વિતીય) પુરુષ બહુવચનાન્ત મુખ ્ અર્થબોધક સામાન્યક્રિયાર્થક ધાતુનો અનુપ્રયોગ હોય તો; તે તે વિશેષ ક્રિયાર્થક ધાતુને ત અને ધ્વમ્ તેમ જ ફ્રિ અને સ્વ પ્રત્યય વિકલ્પથી થાય છે. ‘વ્રીહીન વપ સુનીહિ પુનીહીત્યેવં યતતે યહતે વા' અહીં ઉપર જણાવ્યા મુજબ સામાન્યક્રિયાર્થક યત્ ધાતુનો અનુપ્રયોગ હોવાથી ક્રિયા વિશેષાર્થક વપ્ તૂ અને રૂ ધાતુને આ સૂત્રથી ફ્રિ પ્રત્યય... વગેરે કાર્ય થયું છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી દ્વિ પ્રત્યયાદિ કાર્ય ન થાય ત્યારે ‘ક્ષતિ -૨-૧૧' થી વર્તમાનકાળમાં વર્તમાનાનો તિવ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી “વ્રીહીનું વપતિ નુનાતિ પુનાતિ, ફ્લેવ યતતે યત્યતે વા' આવો પ્રયોગ થાય છે. અર્થ - વ્રીહિને વાવે છે કાપે છે સાફ કરે છે - આ રીતે પ્રયત્ન કરે છે. (અહીં યતતે યત્ત્વતે વા ના સ્થાને દ્વિવચનાનાદિ અને અદ્યતન્યાદિ વિભક્ષ્યન્તનો અનુપ્રયોગ કરીને તે તે ધાતુઓને ફ્રિ પ્રત્યયાદિ વિકલ્પથી કરીને અન્ય ઉદાહરણો અને તેનો અર્થ સ્વયં સમજી લેવો. એવી જ રીતે આગળના ઉદાહરણોમાં પણ તદનુરૂપ અન્ય ઉદાહરણો અને તેના અર્થો સ્વયં સમજી લેવા.)
*
-
सूत्रमधीष्व निर्युक्तिमधीष्व भाष्यमधीष्वेत्येवमधीते पठ्यते वा અહીં સામાન્યક્રિયાર્થક ધિ + રૂ અને પર્ ધાતુનો અનુપ્રયોગ હોવાથી
૨૫૩