Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 290
________________ ઈચ્છાર્થક ધાતુની સાથે છે. કારણ કે જો વગેરે ધાતુઓ અકર્મક હોવાથી તેની સાથે તેનો સમ્બન્ધ શક્ય નથી ... ૧થી સુuT: લોબિમૃતા... ક્ષમૃતામ્ = રાજાઓના અથવા પર્વતોના; નેટ: = અનેક સૈન્ય અથવા શિખરો; વાર = ધારાનગરી અથવા તલવારની ધારા; સાતવાર - પ્રાપ્ત થઈ છે ધારાનગરી અથવા ધાર જેને તે. પર્વતોના શિખરોની જેમ રાજાઓના અનેક સૈન્યો ભેદાયા, ત્યારબાદ બઞધારાની જેમ ધારાનગરી ભાગી ગઈ. તે કારણથી સિદ્ધરાજ રાજાનું ખગ્ન કુંઠિત - સૈન્યોનો નાશ કરવા અસમર્થ છે- એવું છે ક્ષત્રિયો! માનશો નહિ, કારણ કે લાંબા કાળથી શ્રી સિદ્ધરાજના તીવ્ર પ્રતાપ રૂપ અગ્નિ ઉપર ચઢેલું અને માલવદેશની સ્ત્રીઓના અશ્રુજલનું પાન કરીને પ્રાપ્ત થઈ છે ધારા (ધારા નગરી) જેને એવું આ (સિદ્ધરાજનું) ખડ્ય; વૃદ્ધિ પામશે - તીક્ષ્ણ થશે, તે દુઃખની વાત છે. આશય એ છે કે - તલવારની કુંઠિત થયેલી ધારા અગ્નિમાં તપાવીને પાણીમાં નાંખીને ફરીથી તીક્ષ્ણ થાય છે. - એવી રીતે શ્રી સિદ્ધરાજનું ખગ પણ પ્રતાપ સ્વરૂપ અગ્નિમાં તપવાથી અને માલવદેશની સ્ત્રીઓના આંસુસ્વરૂપ પાણી પીવાથી તીક્ષ્ણ થશે ....... इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे पञ्चमस्याध्यायस्य चतुर्थः पादः॥ . ત્તિ પચ્ચનો થાય अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम्। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૨૮૫

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292