Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વસ્ ધાતુને અદ્યતનીનો અન્ પ્રત્યય ન થાય ત્યારે ‘પરોક્ષે ૮-૨-૧૨' થી પરોક્ષાનો સ્ પ્રત્યય. ‘રૂસ્થ્યસં૦ ૪-૩-૨૦′ થી ૩૦ૢ પ્રત્યયને વ્િ ભાવ. ‘દ્વિતુિ:૦ ૪-૧-૧'થી વણ્ ધાતુને દ્વિત્વ વગેરે (જુઓ સૂ. નં. ૮૨-૨) કાર્ય થવાથી ğ: આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી અદ્યતનીનો પ્રત્યય ન થાય ત્યારે ‘વિવક્ષિતે ૬-૨-૧૪’ થી વસ્ ધાતુને વસ્તી નો અર્ પ્રત્યય વગેરે કાર્ય થાય છે. જેથી અવતર્ આવો પ્રયોગ થાય છે. અર્થ- પૂર્વે અહીં વિદ્યાર્થીઓ રહેતા હતા.
આવીજ રીતે તવા માષિષ્ટ રાવવ: અહીં તવા ઉપપદ હોવાથી આ સૂત્રથી મધ્ ધાતુને અદ્યતનીનો તા પ્રત્યય. ઉપર જણાવ્યા મુજબ નિવ્ પ્રત્યય. ‘સ્તાશિતો૦ ૪-૪-૨૨' થી સિવું પ્રત્યયની પૂર્વે ટ્ વગેરે કાર્ય થવાથી સમાષિષ્ટ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી અદ્યતની ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ સ્તની નો ત પ્રત્યય અને પરોક્ષાનો ઘુ પ્રત્યય વગેરે કાર્ય થવાથી માપત અને વમાને આવો પ્રયોગ થાય છે. અર્થ- ત્યારે રાઘવ બોલ્યા.
અહીં એ વિચારવું જોઈએ કે - ઉપર જણાવેલા સૂત્રાર્થને અનુસરીએ તો આ સૂત્ર પરોક્ષત્વની અવિવક્ષામાં જ અદ્યતનીનું વૈકલ્પિક વિધાન કરે છે. તેથી વિકલ્પપક્ષમાં પરોક્ષત્વની અવિવક્ષામાં પરોક્ષા નું વિધાન કોઈ પણ રીતે સંગત નથી. તેથી આ સૂત્રની બૃહવૃત્તિના “પરોક્ષ તિ निवृत्तम् । भूतानद्यतने परोक्षे चाऽपरोक्षे चाऽर्थे वर्त्तमानाद्धातोः पुरा इत्यादावुपपदेऽ द्यतनीविभक्ति र्वा भवति । अपरोक्षे ह्यस्तन्याः परोक्षे तु પરોક્ષાયા અપવાવ:।'' આ પાઠ મુજબ સૂત્રાર્થનું અનુસરણ કરવું જોઈએ. જેથી ઉપર્યુક્ત પ્રયોગો સંગત કરી શકાશે. અન્યથા લઘુવૃત્તિમાં જણાવ્યા મુજબના ઉપર જણાવેલા અર્થને અનુસરવાથી ઉપર જણાવેલ પ્રયોગો સંગત નહિ થાય ||૧૫॥
...
...
૧૦૬