Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
હોવાથી મા + 3 ધાતુને આ સૂત્રથી સતી નો યાહુ અને ક્ત પ્રત્યય તેમજ ભવિષ્યન્તીનો સ્થતિ અને તે પ્રત્યય થયો છે. અર્થ ક્રમશઃ - હું નથી ધારતો; ત્યાં આપ આપ્યા વિનાની (નહિ આપેલી) વસ્તુ ગ્રહણ કરતા હતા; ગ્રહણ કરો છો, અથવા ગ્રહણ કરશો. હું નથી ધારતો, શું આપ ત્યાં નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરતા હતા, ગ્રહણ કરો છો અથવા ગ્રહણ કરશો? સમર્ષ - ર મર્પયામિ, જે ક્ષણે તત્રમવાનું નામવિત્ત ગૃ [િ; પ્રદીષ્યતિ વા અહીં અમર્ષ અર્થ ગમ્યમાન હોવાથી પ્રદ્ ધાતુને આ સૂત્રથી સતી નો યાત્ પ્રત્યય અને ભવિષ્યન્તીનો તિ પ્રત્યય થાય છે. અર્થ = હું સહન કરતો નથી, જે આપે ત્યાં નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરી; આપ નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરો છો અથવા ગ્રહણ કરશો. સપ્તમીનું નિમિત્ત હોવાથી અહીં પણ ભૂતાર્થક, ભવિષ્યદર્થક ક્રિયાતિપત્તિમાં વિકલ્પથી કે નિત્ય ક્રિયાતિપત્તિનું પૂર્વવત્ વિધાન છે.
અહીં યાદ રાખવું જોઇએ કે સૂત્રમાં વિવૃત્ત ની અનુવૃત્તિ ન હોય તો સૂત્રમાં ત્રાગરિ' આ પદનું ઉપાદાન ન હોય તો પણ વિવૃત્ત પદ ઉપપદ હોય કે ન પણ હોય તો પણ વિવક્ષિત પ્રયોગની સિદ્ધિ થઈ શકે છે. તેથી યદ્યપિ ૩ચત્રાડપિ આ પદનું કોઈ પ્રયોજન નથી. પરંતુ બૃહદ્ઘત્તિમાં જણાવ્યા મુજબ પ્રકરણાદિથી અશ્રદ્ધા કે અમર્ષ અથ ગમ્યમાન હોય પરંતુ તદ્ગોધક ન થવધે, ન મર્વયા...વગેરે પદ ઉપપદ ન હોય ત્યારે આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સતી કે વિષ્યન્તી નો પ્રત્યય નહિ થાય- એ જણાવવા માટે સૂત્રમાં અન્યત્રીચરિ પદ ઉપાત્ત છે. ૧પ
શિવના Sચર્થો વિત્તી પાદો
વિત્તિ અને લક્ષ્યર્થ - ૩તિ મવતિ વગેરે પદ ઉપપદ હોય તો અશ્રદ્ધા અને અમર્ષ અર્થ ગમ્યમાન હોય ત્યારે ધાતુને ભવિષ્યન્તી નો
૨૩પ