________________
ઉત્કટ શુભ ભાવનાઓ વિના અમરૂં કામ આવા સંગમાં આ સ્વરૂપે મૂકાયું ન હતા.
વ્યક્તિઓની પરિચય સંબંધમાં અમારા આછા-પાતળા ખ્યાલ ઉપરથી અને અમને મળેલી માહિતિને આધારે નેધ મૂકી છેસંભવ છે કે અત્યંત પ્રસિદ્ધ એવી જૂદા જૂદા ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓની મેં આ ગ્રંથમાં ન મૂકી શકાણુ હોય તે અમારી વ્યક્તિની શક્તિ મર્યાદાને ધ્યાનમાં લઈ એવી ભૂલ દરગૂજર કરશે. એકલે હાથે થતાં આ કામમાં અન્ય ક્ષતીઓ પણ રહી જવા પામી હશે વિદ્વાન અભ્યાસીઓ અસ્મિતાના સંશોધન અંગે વધુ માર્ગદર્શન આપશે તે અનુકુળતા અમે, આર્થિક રીતે બીજી કઈ નવેસરથી (હુંફ મળે અમારે શું પ્રસ્થાન ગુજરાત સંદર્ભગ્રંથ પ્રગટ કરવાનો સુમ પરમાત્મા અમને આપશે ત્યારે આથી વધુ વિસ્તૃત રીતે,
જનાબદ્ધ અને સુંદર શૈલીમાં બકીની એ વિગતે ઉપર ધ્યાન દેવા પ્રયત્ન કરશું.
મંતવ્ય અને સૂચને માટે અમારૂં નિમંત્રણ ઉભું જ છે. પ્રકાશનને ડું પ્રગટ થવા બદલ દિલગીર છીએ. ભાવનગર
નંદલાલ બી. દેવલુક ૨૬-૧-૬૮
સંપાદક
ધા
શુભેચ્છા પાઠવે છે શ્રી પાળીયાદ એ સહકારી મંડળી લિ.
મુ. પાળીયાદ (ભાલ)
(તાલુકો : ભાવનગર જિ. ભાવનગર) રજીસ્ટ્રેશન નંબર : ૬૮૪૨
સ્થાપના તારીખ : ૧૩-૧૨-૬૬ શેર ભડળ ૨,૫૦૦-૦૦
સભ્ય સંખ્યા : ૭૬ અનામત ફંડ : ૩૧-૦૦
ખેડૂત ઃ ૭૨
બીન ખેડૂત : ૪ મંડળીની હમણાં જ નોંધણી થયેલ છે છતાં ધીરાણની પ્રવૃત્તિ હાથ ધરી ટૂંકી મુદત, માલ તારણ, ઉભડ ધીરાણ અને ભંડાર વિભાગ ટૂંક સમયમાં શરૂ કરેલ છે. રહીમભાઇ મુસાણી
વેલજી મેરામભાઈ
પ્રમુખ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com