________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૭૩ સમલ ચિત્તક્ષણ હિંસા યદા, કાયયોગ કારય નહિ તદા. અનુમંતા નઈં હતા એક,
તુઝ વિણ કુણ ભાખઈ સવિવેક રપી ગાથાર્થ :- જો સમલ ચિત્તક્ષણને જ હિંસા કહેશો અને કાયયોગથી હિંસાનું કાર્ય થાય છે તેમ નહીં માનો તો હિંસાનું અનુમોદન કરનાર અને હિંસા કરનાર આ બન્ને સમાન હિંસક ગણાશે. આવું અસંગત વાક્ય તમારા વિના બીજા કોણ કહે ! અથાત્ તમે જ આવી અસંગત વાત માનો. બીજો સવિવેકી કોઈ આત્મા ન માને. જીર પો
રબો - મિત્ત રિક્ષાને “મણે ગાંધિજ્યાં વૈશवादी छु", ते माटिं मृगमारणाध्यवसायवंत व्याधचित्त समल छइ, ते क्षणइं हिंसा कहुं छु, तो एक काययोगई हणइ, अनइं एक तेहनइ प्रशंसइ । ए बेमां फेर न थवो जोइइ । तेह तो तुम्ह विना बीजो कोइ न मानइं ॥
अनुमंता अनइं हन्ता ए बे जुजूआ ज छइं मनथी बन्ध, अनइं मनथी ज मोक्ष कहतां योगभेदई प्रायश्चित्तभेद कहिओ छइं, ते न घटइं । निमित्त भेद विना मनस्कारभेद होई, तो सर्व व्यवस्था लोप થાડું પરખા
વિવેચન :- અહીં બૌદ્ધ પોતાના પક્ષનો બચાવ કરતાં આવા પ્રકારની દલીલ કરે છે કે ગાંવિત્યંત - મનના વિચારો કર્યા વિના, માત્ર કાયાથી જ કરાયેલું કર્મ વૈરૂન્યવાહી = નિષ્ફળ જ છે. આવું કર્મ કંઈ ફળ આપતું નથી. અર્થાત્ હિંસાના માનસિક વિચારપૂર્વક જો કોઈ હિંસાનું કાર્ય કરાયું હોય તો જ હિંસાનું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે કૃપામાર = હરણને મારી નાખવાના અધ્યવસાય = વિચારધારાવાળા વ્યાત્તિ = શિકારી આત્માનું જે ચિત્ત છે તે સમન હોરું = સમલ છે અર્થાત્ ઘણું મલીન છે. ઘાતકી પરિણામ સ્વરૂપ મેલથી ભરેલું છે. તે