________________
૩૨૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ કરીને સુંદર પરીક્ષા કરવા પૂર્વક છ સ્થાનોને સ્વીકારવા અને યથાર્થ રીતે સમજવા માટે કોશિશ કરજો. આવા પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે જે આપણા ઉપર ઘણો જ લાગણીભર્યો ભાવ છે. ૧૧૬ll
અવતરણ - મિથ્યાષ્ટિમાં છ સ્થાનો ગાથા ૧૧૬માં જણાવ્યાં. તેનાથી વિપરીત છ સ્થાનો સમ્યગ્દષ્ટિનાં છે. આ છએ સ્થાનોને સમ્યગ્દષ્ટિ અપેક્ષાપૂર્વક જુદા જુદા નયથી જુદા જુદી રીતિએ દેખે છે અને કહે છે પરંતુ મિથ્યાષ્ટિ જીવ આ જ છએ સ્થાનોમાં એક એક અંશથી જુએ છે અને બીજા અંશની માન્યતાવાળા ઉપર અંતરદ્વેષ કરે છે તે વાત એક ઉદાહરણ આપવાપૂર્વક સમજાવે છે – ગ્રહી એક એક અંશ જિમ અંઘલ,
કહઈ કુંજર અને પૂરો જી ! તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણઈ, જાણે અંશ અધૂરો જીII લોચન જેહનાં બિહું વિકસવર, તે પૂરો ગજ દેખાઈ જી. સમકિતદૃષ્ટિ તિમ સકલન સમ્મત વસ્તુ વિશેષઈ જી ll૧૧oll
ગાથાર્થ - જેમ આંધળો પુરુષ હાથીના એક એક અંશને ગ્રહણ કરીને આ પૂર્ણ હાથી છે તેમ કહે છે. તેની જેમ મિથ્યાદષ્ટિ આત્મા વસ્તુને યથાર્થપણે ન જાણતો છતો અધુરો કોઈ અંશ જાણે છે. અને તેને જ પૂર્ણ માની લે છે. પરંતુ જેનાં લોચન બરાબર વિકસ્વર છે. એટલે કે લોચનમાં કોઈપણ જાતની ખોડ ખાંપણ નથી. તેવો આત્મા તે જ હાથીને પૂર્ણપણે દેખે છે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા કોઈ પણ વસ્તવિશેષને સકલનયના સમ્મતપણે દેખે છે. /૧૧૭ll
ટબો - નિમ વહો ૩થી રૂ રૂ શંશ અહી પૂરો “વાર ए" इम सद्दहइं, दंत ग्रहइ ते मूलकप्रमाण कहइ, शुंडि ग्रहइ ते दंड प्रमाण, कर्ण ग्रहइ ते सूर्पप्रमाण, चरण ग्रहइ ते कोठिपमाण कहइ