Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 381
________________ ૩૬૪ સમ્યક્ત જસ્થાન ચઉપઇ હવે ગ્રંથની સમાપ્તિ કરતાં ગ્રંથકારશ્રી આ ગ્રંથનું માહાત્મ બતાવે છે તથા કર્તા પોતાનું નામ તથા પોતાના ગુરુનું નામ જણાવે છે – જિનશાસન રત્નાકરમાંહિંથી, લઘુકમર્દિકા માનિંજી ! ઉદ્ધરિઓ એહભાવ યથારથ, આપશક્તિ અનુમાનજી II પણિ એહનિ ચિંતામણિસરિખાં, રતન ન આવઈ તોલઈચ્છા શ્રીનચવિજયવિબુધપયસેવક, વાચકજસ ઈમ બોલઈજી ૧૨૪ના (श्रीसम्यक्त्व चतुष्पदी समाप्ता) ગાથાર્થ - જૈનશાસનની રૂપી રત્નાકરમાંથી (સમુદ્રમાંથી) મારી પોતાની શક્તિને અનુસારે લધુકપર્દિકામાન એટલે કે નાની એક કોડી પ્રમાણ આ ભાવ યથાર્થપણે ઉદ્ધત કર્યો છે. એટલે કે રચના કરી છે. આ ગ્રંથ નાની કોડી પ્રમાણ હોવા છતાં પણ મોટાં મોટાં કિંમતી રત્નો પણ આ ગ્રંથની તુલનામાં આવતાં નથી. એવો કિંમતી =ચમત્કારિક આ ગ્રંથ છે. પંડિત એવા શ્રી નવિજયજીના ચરણસેવક એવા વાચક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રી આમ કહે છે. ૧૨૪ll ટબો - પ્રશRપરિસમતિ દરું - જિનશાસનરૂપ રત્નાવલमाहिथी ए षड्स्थानभाव उद्धरिओ, ए उद्धारग्रंथ यथार्थ छइ, जिनशासनरत्नाकरलेखई ए ग्रंथ लघुकपर्दिकामाना छइ, रत्नाकर तो अनेकरलइ भरिओ छइ, ए उपमा गर्वपरिहारनइ अर्थि करी छइ, पणि शुद्धभाव एहना विचारिइ तो चिन्तामणि सरखां रतन पणि एहनइ तोलइ नावइ । ग्रन्थकर्ता गुरूनामांकित स्वनाम कहइ - श्री नयविजयविबुधनो पदसेवक वाचकजस-यशोविजयोपाध्याय इणिपरिइं बोलइ छ। II૬૨૪

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388