Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 384
________________ 0000000000000000000000 પ્રશસ્તિ 00000000000000000000000000000000000000000000000000000000 श्रेयोराजिविराजिराजनगरप्रख्यातहेमाङ्गभू । ताराचन्दकृतार्थनापरिहतव्यासङ्गरङ्गस्पृशाम् ॥ एषा लोकगिरा समर्थितनयप्रस्थानषट्स्थानक । व्याख्या सङ्घमुदे यशोग्रयविजयश्रीवाचकानां वृत्तिः ॥१॥ ગાથાર્થ :- માંગલિક પદાર્થોની પંક્તિ વડે શોભતા એવા રાજનગરમાં (અમદાવાદ શહેરમાં) પ્રખ્યાત એવા હમશ્રેષ્ઠિના પુત્ર તારાચંદશ્રેષ્ઠિની પ્રાર્થનાથી ત્યાજ્યો છે આસક્તિભાવ જેમણે એવા આનંદધારી એવા શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કરેલી આ રચના કે જેમાં નમાર્ગ સમજાવવા પૂર્વક છ સ્થાનોનું વર્ણન છે. તે આ કૃતિ संघना ४ माटे ५. ॥१॥ __ecो :- श्रेयोराजि कहितां मंगलिकनी श्रेणि, तेणि करी विराजि कहितां शोभतुं ते राजनगर-अहम्मदावादनगर, तिहां प्रख्यात कहितां प्रसिद्ध जे हेमश्रेष्ठि, तेहना अंगभू कहितां पुत्र, जे ताराचन्दनाम तेणइ करी जे अर्थना-प्रार्थना, तेहथी, परिहर्यो छइ व्यासंग जेणे एहवा रंगस्पृक्-आनंदधारी एहवानी एषा कहितां ए लोकगिरा कहितां लोकभाषाई समा ज नयप्रस्थान नयमार्ग, तेणे करी षट्स्थानकनी व्याख्या संघना हर्षनई काजि हो, यशोविजयवाचक तेहनी कृति कहितां निर्मिति ॥१॥ संवत १७४१ वर्षे आश्विनसितदशम्यां ॥ श्लोकार्थनो एक हजार छइ (ग्रंथाग्र १०००) ॥ વિવેચન :- માંગલિક પદાર્થોની પંક્તિ વડે શોભતા એવા રાજનગરમાં (અમદાવાદ શહેરમાં) પ્રખ્યાત એવા હેમચંદશ્રેષ્ઠિના સુપુત્ર

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388